No account yet? Register | Lost Password?
  :: સચિન તેંડુલકર ની સિદ્ધિ ઃ ૨૦ વર્ષમાં ૩૦,૦૦૦ રન   :: ધોની- હરભજને પાર્ટનરશીપમાં રૃ.૨૩ કરોડની ઑફિસ ખરીદી   :: પ્રિયંકાએ કાર હંકારી રાહુલ ગાંધીને અમેઠીમાં ફેરવ્યા   :: પંજાબ પોલીસે પહેલવાન ખલીને સસ્પેન્ડ કર્યો   :: મધુ કોડાની ધરપકડ કરવા એન્ફોર્સમેન્ટની ચેતવણી   :: ભારતને ગંદકી માટેનું નોબેલ મળી શકે છે ઃ જયરામ રમેશ   :: મોબાઇલ પોર્ટેબિલિટી માટે રૃ.૧૯ ફી નક્કી કરતી ટ્રાઇ   :: શેરડીના પ્રાપ્તિભાવોમાં સુધારો કરવાની સરકારની બાંયધરી   :: દિલ્હી સરકારે ઊંચી વગને કારણે મનુને પેરોલ આપ્યા   :: સંક્ષિપ્ત સમાચાર   :: ગંભીર અને તેંડુલકરની સદી ઃભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રો   :: ભારતે ટેસ્ટ શ્રેણી જીતવા માટે પ્રથમ ઇનિંગમાં જંગી સ્કોર કરવો પડશે   :: ધીમી પીચ પર ગંભીર, તેંડુલકરે અમારી આશા પર પાણી ફેરવ્યું   :: મોટેરાની પીચ જોઇ બોલરો પણ દયા આવતી હતીઃધોની   :: બેટ્સમેનોના જોરદાર દેખાવથી અમારો આત્મવિશ્વાસ વધ્યો છે   :: ભારતીય અર્થતંત્ર ફરી ૯ ટકાનો વિકાસદર નોંધાવશે ઃ વડાપ્રધાન   :: મનમોહનના માનમાં યોજાનારા ડીનરમાં ભાગ લેવા પડાપડી   :: પોપકોર્ન સાથે ઠંડાપીણાની મઝા એટલે 'કેલરી બોમ્બ'   :: કોસ્મેટિક બનાવવા માનવીની હત્યા કરી ચરબી વેચતી ગેન્ગ   :: સચિનની સિદ્ધિ ઃ ૨૦ વર્ષમાં ૩૦,૦૦૦ રન   :: બેંક શેરોની આગેવાનીમાં યુ-ટર્ન ઃ સેન્સેકસ આરંભિક ૧૫૦ પોઇન્ટનો ઘટાડો પચાવી ૨૩૬ ઉછાળે ફરી ૧૭૦૨૨   :: સોનું-ચાંદી, એરંડામાં તેજીની આગેકૂચ   :: NRi મતદારો અનેક દેશોની ચુંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે   :: લિબીયાનાં સરમુખત્યાર ગદ્દાફીનું નવુ કારસ્તાન   :: આકાશમાં ઉડતાં પક્ષીઓની વિમાન સાથેની અથડામણથી એરલાઈન કંપનીઓને કરોડોનું નુકસાન   :: મુખ્ય શેરોની વધઘટ.   :: વિવિધ ગંજબજારનાં ભાવ.   :: વિવિધ બજારો   :: છેલ્લા ભાવ   :: ઝારખંડ વિસ્તારમાં માઓવાદીઓએ બંધ જાહેર કર્યો   :: જાલી નોટોની હેરાફેરી માટે યુવક પકડાયો   :: ત્રિપુરાના બે આતંકવાદી શરણે આવ્યા   :: મુંબઇ પરના હુમલા વખતે આતંકવાદીઓ પર ગેસ છોડવાનો હતો પણ...   :: ખડી પડેલી ટ્રેનના ઇજાગ્રસ્ત ઉતારુઓને રાહત અપાઇ   :: અફઘાન શહેર હેરાતમાં બોંબ વિસ્ફોટથી ૧૨ નાં મરણ   :: પાકિસ્તાને ભારતથી શા માટે ડરવું પડે ઃ મનમોહન સિંઘ   :: વોટરગેટ કૌભાંડની તપાસ ફરી શરૃ કરાશે   :: ક્લીન્ટન મનમોહન સિંઘ સાથે વ્યૂહાત્મક મુદ્દા ચર્ચશે   :: પેશાવરમાં પોલીસ પાર્ટી પર બોંબ હુમલો ઃ બેનાં મરણ   :: મુકેશ અંબાણી રૃ.૧,૫૩૬ અબજની સંપત્તિ સાથે સૌથી ધનિક ભારતીય   :: મનમોહનસિંહને અમેરિકી કોંગ્રેસનું અભૂતપૂર્વ માન   :: પેઇન કિલર્સ કેન્સરના સેલમાં વધારો કરતી હોવાનું તારણ   :: ધુમ્રપાનની કુટેવ છોડાવવામાં મદદરૃપ થતી રસીની શોધ   :: શેરડીના ભાવને મુદ્દે સંસદની કામગીરી ઠપ   :: ચેન્નઇમાં સ્વિમિંગ પુલ અને જીમ સાથેના રૃ.૧૦ કરોડનો વૈભવી ફ્લેટ   :: મુંબઇ પોલીસે ત્રણ આરોપીઓને ગળે પાટિયાં લટકાવી જાહેરમાં ફેરવ્યા   :: આતંકવાદી ડેવિડ હેડલી મુંબઈના ડાન્સ બારનો ભારે શોખીન હતો   :: બોરીવલીમાં પોલીસ એન્કાઉન્ટરમાં છોટા શકીલના બે ગુંડા ઠાર મરાયા   :: ફિલ્મ સર્જક મહેશ ભટ્ટે વડા પ્રધાનને પત્ર લખી મધ્યસ્થી કરવા કહ્યું   :: મધ્યાહ્ન ભોજનમાં હવે વધુ કઠોળ અને શાકભાજી અપાશે   :: શેરડી મુદ્દે ભાજપ લોકસભા મોકૂફીનો પ્રસ્તાવ રજૂ કરશે   :: મધુ કોડા પાસે ચાર વર્ષ પહેલાં માત્ર ૧૩ લાખની સંપત્તિ હતી   :: બળાત્કારનો ભોગ બનેલી મહિલાને ૨૫ વર્ષ પછી રૃ. ૮ લાખ વળતર   :: સંક્ષિપ્ત સમાચાર   :: શ્રીલંકાએ ૭૬૦ રનનો જંગી જુમલો ખડકીને રેકોર્ડની હારમાળા સર્જી   :: આજે ભારતને હરાવવા માટે મેં વ્યૂહરચના ઘડી રાખી છે   :: શ્રીલંકાએ ભારતની ધરતી પર સૌથી મોટો જુમલો ખડક્યો   :: માંહેલા અને પ્રસન્ના જયવર્દનેએ ૭૨ વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ તોડયો   :: તેંડુલકરને ક્રિકેટ ઇતિહાસનો સૌથી મહાન બેટસમેન જ કહેવાય   :: હૈદરાબાદના ૨૩૬ સામે ગુજરાતે ચાર વિકેટે ૨૬૩ રન નોંધાવ્યા   :: રણજી ટ્રોફીમાં બરોડાના ૨૩૪ સામે ઉત્તર પ્રદેશ ૨૪૦ રનમાં ઓલઆઉટ   :: રીયાલ્ટી, બેંક, સુગર શેરોમાં ફંડોની ધૂમ વેચવાલી સેન્સેકસ ૨૧૩ પોઇન્ટ ઘટીને ૧૬૭૮૬ મથાળે   :: એરંડા ડિસે. વાયદાએ રૃા. ૩૦૦૦ની સપાટી કૂદાવી   :: મુખ્ય શેરોની વધઘટ.   :: વિવિધ ગંજબજારનાં ભાવ.   :: વિવિધ બજારો   :: છેલ્લા ભાવ   :: પુડુચેરીમાં સભા-સરઘસબંધીના આદેશ જારી   :: મુસ્લિમોને રીઝવવાના સપાના પ્રયાસો નિષ્ફળ   :: શેરડીના ભાવના પ્રશ્ને સંસદની બેઠક મોકૂફ   :: ચૂંટણી વખતે કોડાએ એક કરોડની સંપત્તિ જાહેર કરેલી   :: ભારતીય વડા પ્રધાનની અમેરિકા મુલાકાતને વધાવતો ઠરાવ   :: તહવ્વર રાણાની સુનાવણી ૨ ડિસેંબર સુધી મોકૂફ   :: શેખ મુજિબુર રહેમાનના હત્યારાઓની મોતની સજા બહાલ   :: ભારતના ભોગે ચીન સાથે દોસ્તી કભી નહીં ઃ અમેરિકા   :: અમે જાણી કરીને ખસી ગયા છીએ ઃ તાલિબાનનો પાક લશ્કરને જવાબ   :: પેશાવરમાં બોંબ વિસ્ફોટ ઃ ૧૫ નંા મોત   :: લંડનમાં એનઆરઆઇ મહિલાની કરપીણ હત્યાથી ખળભળાટ   :: ભારતીય ડૉક્ટર પર હુમલાના આરોપીઓને ૧૦થી ૧૮ વર્ષની જેલ   :: મુશર્રફ પાક.ના અણુ કાર્યક્રમની માહિતી અમેરિકાને આપતા હતા   :: પાક.માં સૈન્ય કાર્યવાહીથી તાલિબાન, અલકાયદાના ત્રાસવાદીઓ અદ્રશ્ય   :: રાણા વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવા FBIને વધુ ૫૮ દિવસ અપાયા   :: ઈમરાન હાશ્મી, કંગના રાણાવત, તારા શર્મા, આરતી અને કુણાલ કપૂરનો ઉલ્લેખ   :: મુંબઈના નરીમાન હાઉસ પર હુમલાની આજે ઇઝરાયેલમાં વર્ષી   :: સોનાનાં ભાવ ૧૦ ગ્રામના રૃ. ૧૭,૩૭૦ની ટોચે   :: પ્લીઝ, મને ભાવિ વડાપ્રધાન તરીકે ન ગણો ઃ રાહુલ ગાંધી   :: ટ'ના કારણ વિશે નિષ્ણાતોનું તારણ પ્રદૂષિત પાણી પાસે ઉગાડેલાં શાકભાજીથી 'વાઇ' લાગુ પડે છે મુંબઇ, તા.૧૮   :: બીજી પત્નીને પણ રહેમરાહે નિમણૂક મેળવવાનો અધિકાર   :: રતન તાતાના અનુગામી હવે ભારતની બહારના હોઇ શકે   :: કોઇ પણ યોગ્ય સમજૂતીને સરકારની મંજૂરી જરૃરી છે   :: બિહારમાં માથાદીઠ વિકાસ ખર્ચ અન્ય બધાં રાજ્યો કરતા સૌથી ઓછો   :: દેશના સરહદી નગરોને વધુ ઔરૃ. ૧૦૦ કરોડની ફાળવણી થશે   :: સંક્ષિપ્ત સમાચાર   :: જયવર્દનેના અણનમ ૨૦૪ઃભારત સામે શ્રીલંકાના પાંચ વિકેટે ૫૯૧ રન   :: નિર્જીવ પીચ પર રનનો પર્વત ઃ ત્રણ દિવસની રમતમાં ૧૫ વિકેટે ૧૦૧૬ રન   :: મહારાષ્ટ્ર સામે સૌરાષ્ટ્રના ૩ વિકેટે ૫૪૪ ડિક્લેર   :: ઉત્તર પ્રદેશ સામે વડોદરાના ૨૩૪   :: શ્રીલંકાએ ભારતની ધરતી પર પહેલી વખત ૪૫૦ થી વધુનો સ્કોર કર્યો   :: શ્રીલંકાએ અમદાવાદમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ તોડયો   :: ટાટા, મેટલ શેરોમાં મજબૂતી- નરમ રિલાયન્સ શેરો
યુરોપ પાછળ છેલ્લી ઘડીમાં શેરોમાં સાર્વત્રિક ધબડકો સેન્સેકસ ૪૯૧, નિફ્ટી ૧૪૮ પોઇન્ટ તૂટયા Print E-mail
શેરબજાર
Written by GS News   
Tuesday, 03 November 2009

Imageયુબીએસ સહિતના કંગાળ કોર્પોરેટ પરિણામ, યુ.કે.ની રોયલ બેંક સ્ટોકલેન્ડ, લોઇડસને ૫૧ અબજ ડોલરનું બેઇલ આઉટ પેકેજે હેજ ફંડોનું વિશ્વવ્યાપી હેમરીંગ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ)    મુંબઇ,
વૈશ્વિક કોર્પોરેટ પરિણામોના અંતિમ દોરમાં એક તરફ ભારતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હિન્દાલ્કો, હિન્દુસ્તાન યુનીલીવર, રિલાયન્સ કોમ્યુનિકેશન્સે નબળી કામગીરી જાહેર કર્યા સાથે વૈશ્વિક મોરચે ફોર્ડ મોટરે ૧૦૦ કરોડ ડોલરના નેટ નફા સામે બેંકિંગ ફાઇનાન્સ જાયન્ટ યુબીએસ દ્વારા સતત ચોથી ત્રિમાસિક ૫૫.૨૦ કરોડ ડોલરની ચોખ્ખી ખોટ, બીએમડબલ્યુ દ્વારા નફામાં ૭૪ ટકા ઘટાડો જાહેર કરીને ઇન્વેસ્ટરોને નિરાશ કરતા તેમજ યુ.કે. દ્વારા રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ અને લોઇડસ બેંકિંગ ગુ્રપને બોનસમાં કાપ બદલ બીજુ બેઇલ આઉટ પેકેજ ૫૧ અબજ ડોરનું આપતા અને ઓસ્ટ્રેલીયાએ એક મહિનામાં બીજી વખત મહત્વના વ્યાજ દર ૦.૨૫ ટકા વધારીને ૩.૫ ટકા કરતા તેમજ યુરોપમાં ખાધ સાથે બેરોજગારીમાં વધારો થઇ રહ્યાના આંકડા પાછળ યુરોપના શેરબજારોમાં ધબડકામાં એશીયન બજારો પણ તૂટયા હતા. મુંબઇ શેરબજારોમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી સતત નરમાઇમાં અમેરિકી બજારોની ગઇકાલ સોમવારની રીકવરી પાછળ આજે કરેક્શનને બ્રેક લાગવાની ધારણા હતી, આરંભમાં મારૃતી સુઝુકી, ભારતી એરટેલ, એનટીપીસી, હીરો હોન્ડા, મહિન્દ્રા, ટાટા સ્ટીલ, એસીસી, લાર્સન રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ ઇન્ફ્રા., ઇન્ફોસીસ સહિતમાં છેતરામણા શોર્ટ કવરીંગે સેન્સેક્ષ આગલા બંધ ૧૫૮૯૬.૨૮ સામે ૧૫૮૩૮.૬૩ ખુલી તુરંત વધીને એક સમયે ૬૦.૭૮ પોઇન્ટના સુધારે ઉપરમાં ૧૫૯૫૭.૦૬ સુધી પહોંચ્યો હતો. પરંતુ વધ્યામથાળે નવી લેવાલીથી દૂર વેચીને હળવા થવાના માનસે અને ખાસ નબળા પરિણામોએ યુરોપના બજારો ઝડપી કડાકાએ ખુલતા તેની આડમાં મેટલ શેરો હિન્દાલ્કો, સ્ટરલાઇટ ટાટા સ્ટીલ સહિતમાં હેજ ફંડો, એફઆઇઆઇઝે અંધાધૂધ વેચવાલી નીકળી હતી. અંબાણી બંધુઓની લડાઇમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કેજી બસીન કૂવાઓ વિકસાવવાના ખર્ચનું સ્પેશ્યલ ઓડીટ કરવાના સરકારના નિર્ણય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાછળ રિલાયન્સ ઇન્ફ્રા. રિલાયન્સ કોમ્યુનિકેશન સહિતમાં મોટી વેચવાલી થતા સેન્સેક્ષ છેલ્લા કલાકમાં અનેક રોકાણકારોની મૂડીનું અણધાર્યું ધોવાણ કરી જઇ એક તબક્કે ૫૬૫.૭૨ પોઇન્ટ તૂટીને નીચામાં ૧૫૩૩૦.૫૬ સુધી ખાબકી અંતે ૪૯૧.૩૪ પોઇન્ટના ઘટાડે ૧૫૪૦૪.૯૪ મથાળે બંધ રહ્યો હતો.

એક સાથે અનેક નકારાત્મક સમાચારો ધસી આવતા એમાં કોર્પોરેટ પરિણામોના અંતિમ દોરમાં હેવીવેઇટ- ફ્રન્ટલાઇન કંપનીઓએ જેમાં હિન્દાલ્કો, રિલાયન્સ કોમ્યુ., રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનીલીવરે, સુઝલોને નબળી કામગીરી જાહે કરતા અને વૈશ્વિક મોરચે યુબીએસ, બીએમડબલ્યુના નબળા પરિણામે આજે સાર્વત્રિક વેચવાલી નીકળી હતી.  એનએસઇઓ નિફ્ટી કેશ ઇન્ડેક્ષ આગલા બંધ ૪૭૧૧.૭૦ સામે ૪૭૧૨.૨૫ ખુલીને ઉપરમાં ૪૭૨૯.૮૬ થઇ નીચામાં ૪૫૩૮.૫૦ સુધી ખાબકી જઇને અંતે ૧૪૭.૮૦ પોઇન્ટના  ઘટાડે ૪૫૬૩.૯૦ બંધ રહ્યો હતો.નિફ્ટી અસ્તિત્વમાં આવ્યા બાદથી અત્યાર સુધીમાં સળંગ ૧૧માં દિવસે ઘટીને બંધ રહ્યાનો આજે રેકોર્ડ સર્જાયો હતો.

હેજ ફંડોના નિફ્ટીના હેમરીંગમાં ઔદ્યોગિક બંધુઓની મોટી ભૂમિકા? તેજીનો વેપાર છોડાવી દેતો ધબડકો

ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી બેઝડ હેજ ફંડોના મોટાપાયે મંદીના હેમરીંગમાં ઔદ્યોગિક બંધુઓએ મોટી ભૂમિકા ભજવી તેજીના ખેલંદાઓને અને લીવરેજ પર તેજીનો વેપાર ઊભો રાખવાનું દુઃસાહસ કરનારા ખેલંદાઓને ખોંખરા કરી દેવાના તોફાનમાં છેલ્લી ઘડીના મંદીના તોફાનમાં આજે નિફ્ટીમાં મોટાપાયે વેચવાલી કર્યાની ચર્ચા હતી. નિફ્ટી નવેમ્બર ફ્યુચર ૬૯૨૫૮૩ કોન્ટ્રાકેટસમાં રૃા. ૧૬૧૧૩ કરોડના ટર્નઓવરે ૪૭૦૭.૭૫ સામે ૪૬૫૪.૩૦ ખુલી ઉપરમાં ૪૭૩૪.૯૦ થઇ નીચામાં ૪૫૩૧.૫૫ સુધી ખાબકી જઇ અંતે ૪૫૩૬.૨૫ બોલાતો હતો. નિફ્ટી સાથે બંક નિફ્ટીમાં પણ હેમરીંગે બેંક નિફ્ટી નવેમ્બર ફ્યુચર ૩૨૭૧૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૩૬૮ કરોડના ટર્નઓવરે ૮૪૧૯.૫૦ સામે ૮૩૩૩ ખુલી ઉપરમાં૮૫૧૮થી નીચામાં ૮૧૮૦.૭૦ સુધી લઇ જઇ અંતે ૮૨૦૩ મૂકાયો હતો.

સ્પેશ્યલ ઓડિટ નિર્ણયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧૧૧ તૂટયો ઃ આરકોમ રૃા. ૧૦, ઇન્ફ્રા. રૃા. ૬૩ ગબડયા

સુપ્રિમ કોર્ટમાં ચાલતા કેસમાં એક પછી એક નેગેટીવ સમાચારમાં અંબાણી બંધુઓના શેરોમાં  મોટાપાયે ધોવાણ ચાલુ રહ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કેજી બસીન કૂવાઓ વિકસાવવાના મૂડી ખર્ચની વધુ પડતો ઊંચો બતાવાયાના અનિલ અંબાણી ગુ્રપના આક્ષેપો બાદ સરકારે ઓડિટર  કોમ્ટ્રોલર જનરલની ખાસ કમિટી થકી ઓડીટ કરાવવાનો નિર્ણય લેતા આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧૧૦.૬૦ તૂટીને રૃા. ૧૮૨૦.૬૫, રિલાયન્સ કોમ્યુનિકેશન રૃા. ૧૦ તૂટીને રૃા. ૧૬૫.૯૦, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૬૩ તૂટીને રૃા. ૯૯૫.૩૫ રહ્યા હતાં.
અંબાણી બંધુઓના શેરોમાં પાછલા કેટલાક દિવસોથી થઇ રહેલા સતત ધોવાણમાં એક તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં બોનસ આકર્ષણ અદ્રશ્ય થઇ ગયા સાથે સુપ્રિમ કોર્ટમાં ચાલતા કેસમાં નીવેડો શું આવશે એની અટકળો સાથે કોર્ટ બહાર સમાધાનની પણ શક્યતા અને સંભવિત બન્ને બંધુઓ ફરી એક બનશે એ પૂર્વે શેરોના ભાવો તોડીને અનેક ફંડો સાથે ઇન્વેસ્ટરો પાસેથી સસ્તામાં રિલાયન્સના બન્ને ગુ્રપના શેરો પડાવી લેવાના કારસ્તાનની ચર્ચા હતી.

મેટલ ઇન્ડેક્ષ ૮૩૦ પોઇન્ટ તૂટયો

યુરોપના બજારોમાં ગાબડાં સાથે  લંડન મેટલ એક્ષચેન્જમાં નોન-ફેરસ મેટલના તૂટતા ભાવોએ અને હિન્દાલ્કો સહિતના નબળા પરિણામે મેટલ શેરોમાં હેજ ફંડો, એફઆઇઆઇઝની મોટાપાયે વેચવાલી થઇ હતી. હિન્દાલ્કોના બીજા ત્રિમાસિકમાં ચોખ્ખા નફામાં ૫૨ ટકાના ઘટાડાએ શેર રૃા. ૧૨.૮૦ તૂટીને રૃા. ૧૦૯.૧૫, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૪૯.૪૦ તૂટીને રૃા. ૭૨૨.૧૫, સેસાગોવા રૃા. ૧૮.૩૫ તૂટીને રૃા. ૨૮૨.૫૫, ગુજરાત એનઆરઇ કોક રૃા. ૭.૮૫ ગબડીને રૃા. ૫૨.૫૫, જય કોર્પ રૃા. ૧૦.૭૦ તૂટીને રૃા. ૧૫૪.૨૦, જિન્દાલ શો રૃા. ૩૭.૯૫ ગબડીને રૃા. ૬૫૬.૪૦, હિન્દુસ્તાન ઝિંક રૃા. ૪૮.૦૫ તૂટીને રૃા. ૮૫૭.૫૫, સેઇલ રૃા. ૭.૨૫ તૂટીને રૃા. ૧૫૭.૨૫, જિન્દાલ સ્ટીલ રૃા. ૨૬.૫૦ તૂટીને રૃા. ૬૧૩.૭૫, એનએમડીસી રૃા. ૧૩.૪૫ તૂટીને રૃા. ૨૮૬.૨૦ રહ્યા હતા. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૮૨૯.૪૯ પોઇન્ટ તૂટીને ૧૩૧૧૦.૬ મથાળે હતો.
ઇન્ડિયા બુલ્સ ગુ્રપના તાજેતરમાં જ રૃા. ૪૫ ઇસ્યુ ભાવના શેરનું નબળું લિસ્ટિંગ થઇ ભાવ રૃા. ૩૨ થઇ ગયા સાથે અનેક ઇન્વેસ્ટરોના આ શેરમાં ધોવાણ સાથે પાછલા દિવસોમાં ગુ્રપ કંપનીઓના શેરોમાં તેજીની મોટી પોઝિશન લેનારા અને લીવરેજ પર રહી તેજીનો વેપાર ઊભો રાખનારાઓના લેણ છોડાવી દેવારૃપી ગુ્રપ શેરોમાં કડાકો બોલાવી દેવાયો હતો. ઇન્ડિયા બુલ્સ રીયલ એસ્ટેટ રૃા. ૪૦.૩૫ તૂટીને રૃા. ૨૦૯.૪૫, ઇન્ડિયા બુલ્સ ફાઇનાન્શિયલ રૃા. ૩૧.૬૦ ગબડીને રૃા. ૧૩૫.૮૫, ઇન્ડિયાબુલ્સ સિક્યુરિટીઝ રૃા. ૮.૮૦ તૂટીને રૃા. ૩૭.૪૦, ઇન્ડિયા બુલ્સ પાવર રૃા. ૫.૬૫ તૂટીને રૃા. ૩૩.૬૦ રહ્યા હતા. આમ ઇન્ડિયાબુલ્સ પાવર પાછળ ગુ્રપ શેરોમાં તેજી કરનારાઓને પણ આ કરેક્શનનો કડાકો લઇ ડૂબ્યો હતો અને ઇન્ડિયાબુલ્સ શેરો અનેક ખેલંદાઓ માટે ઇન્ડિયાબેયર્સ શેરો સાબીત થયા હતાં.
સેન્સેક્ષના આજે ત્રણ માત્ર વધનાર શેરોમાં ભારતી એરટેલમાં સિંગટેલ દ્વારા હોલ્ડિંગ વધારવાના નિર્ણયે શેર રૃા. ૭.૮૦ વધીને રૃા. ૨૯૯.૯૫, મારૃતી સુઝુકી ઓક્ટોબરમાં ૩૨ ટકા વેચાણ વૃદ્ધિએ રૃા. ૧૫.૮૦ વધીને રૃા. ૧૪૧૮.૮૦, સન ફાર્મા. રૃા. ૪.૩૫ વધીને રૃા. ૧૩૮૬ રહ્યા હતાં.

રીયાલ્ટી શેરોમાં ઇન્ડિયાબુલ્સ પાછળ ધબડકો

રીયાલ્ટી શેરોમાં પમ સાર્વત્રિક ધબડકો થયો હતો. ઇન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ રૃા. ૪૦.૩૫ તૂટીને રૃા. ૨૦૯.૪૫ થયા બાદ શોભા ડેવલપર્સ રૃા. ૨૩.૭૫ તૂટીને રૃા. ૨૦૧.૩૫, અનંતરાજ ઇન્ડસ્ટ્રી રૃા. ૧૨.૮૫ ઘટીને રૃા. ૧૧૭.૬૫, યુનીટેક રૃા. ૭.૫૫ તૂટીને રૃા. ૭૪.૭૦, ડીએલએફ રૃા. ૩૩.૪૫ તૂટીને રૃા. ૩૩૬.૫૫, પાર્શ્વનાથ ડેવલપર્સ રૃા. ૯.૫૦ તૂટીને રૃા. ૯૫.૬૫, એચડીઆઇએલ રૃા. ૨૪.૭૫ તૂટીને રૃા. ૨૯૧.૭૫, આકૃતિ સિટી નબળા પરિણામે રૃા. ૧૪.૩૫ ઘટીને રૃા. ૪૮૬.૬૫ રહ્યા હતાં.

સ્ટેટ બેંક રૃા ૮૮, લીવર રૃા. ૧૦, હીરો હોન્ડા રૃા. ૫૫, ઇન્ફોસીસ રૃા. ૬૬, વિપ્રો રૃા. ૨૭, ભેલ રૃા. ૬૪ તૂટયા

સેન્સેક્ષના અન્ય તૂટનાર શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૮૭.૫૦ ગબડીને રૃા. ૨૧૦૩.૫૦, હિન્દુસ્તાન યુનીલીવર નબળા પરિણામે રૃા. ૧૦.૨૦ ઘટીને રૃા. ૨૭૨.૭૫, હીરો હોન્ડા રૃા. ૫૪.૮૦ ઘટીને રૃા. ૧૫૧૦.૯૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા. ૨૭.૦૦ ઘટીને રૃા. ૮૯૪.૨૦, ઇન્ફોસીસ રૃા. ૬૬ ઘટીને રૃા. ૨૧૩૯.૩૫, વિપ્રો રૃા. ૨૬.૫૦ તૂટીને રૃા. ૫૮૧.૧૫, ભેલ રૃા. ૬૩.૬૦ તૂટીને  રૃા. ૨૧૫૩.૫૦, જયપ્રકાશ એસોસીયેટસ રૃા. ૧૫.૮૦ ઘટીને રૃા. ૧૯૪.૩૫, આઇટીસી રૃા. ૬.૭૦ ઘટીને રૃા. ૨૪૮.૪૦, લાર્સન મહાજેનકોના મોટા ઓર્ડર છતાં રૃા. ૪૧.૫૦ ઘટીને રૃા. ૧૫૨૫.૬૦ રહ્યા હતાં.

અબાન રૃા. ૧૭૧, સુઝલોન રૃા. ૯, ઇન્ડિયા સિમેન્ટ રૃા. ૧૨, બલરામપુર ચીની રૃા. ૧૫, એસ્સાર ઓઇલ રૃા. ૧૧ તૂટયા

'એ' ગુ્રપના ઘટનાર અન્ય પ્રમુખ શેરોમાં રોલ્ટા રૃા. ૨૩.૩૫ તૂટીને રૃા. ૧૫૦.૦૫, અબાન ઓફશોર રૃા. ૧૭૦.૭૫ ગબડીને રૃા. ૧૧૦૪.૬૫, સુઝલોન એનર્જી નબળા પરિણામ- અંદાજોએ રૃા. ૮.૬૫ તૂટીને રૃા. ૫૮.૨૫, એજ્યુકોમ્પ સોલ્યુશન રૃા. ૮૬.૫૫ તૂટીને  રૃા. ૭૧૪.૦૫, બલરામપુર ચીનીમાં પ્રમોટરના હોલ્ડિંને બજાજ હિન્દુસ્તાન દ્વારા ખરીદી લેવાના અહેવાલને કંપનીએ રદિયો આપતા બલરામપુર ચીની રૃા. ૧૫ તૂટીને રૃા. ૧૩૪.૩૦, વિડીયોકોન ઇન્ડસ્ટ્રી રૃા. ૨૨.૦૫ તૂટીને રૃા. ૨૦૦.૮૫, એસ્સાર ઓઇલ રૃા. ૧૧.૧૦ ગબડીને રૃા. ૧૨૨.૪૦, ઇન્ડિયા સિમેન્ટ રૃા. ૧૧.૮૫ તૂટીને રૃા. ૯૮.૪૫, હિન્દુસ્તાન કોપર રૃા. ૧૭.૪૦ તૂટીને રૃા. ૨૦૪.૦૫  હતાં.

હેંગસેંગ ૩૮૦, ફુત્સી ૧૦૬, ડેક્ષ ૧૦૫, સ્વીઝ ઇન્ડેક્ષ ૧૨૨, કેક ૮૦ પોઇન્ટ તૂટયા

એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનું ટોક્યો શેરબજાર રાષ્ટ્રીય રજાએ બંધ રહ્યા સામે હોંગકોંગમાં હોમ વેચાણ ૩૫ ટકા ઘટીને તળીયે આવી જતાં ૩૮૦.૧૩ પોઇન્ટ તૂટીને ૨૧૨૪૦.૦૬, સાંઘાઇ કોમ્પોઝિટ ૩૭.૫૮ પોઇન્ટ વધીને ૩૧૧૪.૨૩, તાઇવાન વેઇટેજ ૧૨.૨૫ પોઇન્ટ ઘટીને ૭૩૨૨.૮૩ રહ્યા હતા. યુરોપના શેરબજારોમાં સાંજે ચાલુ બજારે લંડનનો ફુત્સી ૧૦૬, જર્મનીનો ડેક્ષ ૧૦૫, ફ્રાંસનો કેક ૮૦, સ્વીઝ ઇન્ડેક્ષ ૧૨૨ પોઇન્ટ તૂટયા હતાં.

Comments (0)add comment

Write comment
You must be logged in to post a comment. Please register if you do not have an account yet.

busy
 
< Prev   Next >


Related News