Last Updated:19 ડિસેમ્બર 2011

આઇએમએફ પાસેથી રિઝર્વ બેંકે અબજોનું સોનું ખરીદ્યું છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 03 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
વૉશિંગ્ટન તા.૩ ભારતની રિઝર્વ બેંકે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી અમેરિકી ૬.૭ અબજ ડૉલરની કિંમતનું આશરે ૨૦૦ ટન સોનું ખરીદ્યું હતું.

દુનિયાના ગરીબ દેશોને ઓછા વ્યાજ દરે મદદ કરવા પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ આશરે ૪૦૩.૩ મેટ્રિક ટન સોનું વેચવા ધારે છે. ઑક્ટોબરની ૧૯થી ૩૦મી વચ્ચે રોજે રોજ બદલાતા બજાર ભાવ પ્રમાણે આઇએમએફ સોનું વેચી રહ્યું હતું. જો કે હજુ આખી પ્રક્રિયા પૂરી થઇ નથી. સેટલમેન્ટ ચાલુ છે.

 

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી