Last Updated:19 ડિસેમ્બર 2011

સરહદ ઓળંગીને ઘુસી રહેલા આતંકવાદીને ઠાર કરાયો છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 03 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
શ્રીનગર તા.૩ કુપવારા જિલ્લામાં સરહદ ઓળંગીને ભારતમાં ઘુસી રહેલા એક આતંકવાદીને સિક્યોરિટી દળોએ ઠાર કર્યો હતેા.

શ્રીનગરથી ૧૭૦ કિલોમીટર દૂર તંગધરમાં સિક્યોરિટી દળોએ કેટલીક શંકાસ્પદ હિલચાલ જોઇ હતી. સિક્યોરિટી દળોેએ તેમને પડકારતાં સામેથી ગોળીબાર શરૃ થયો હતો. દળોએ વળતો ગોળીબાર કર્યો હતો જેમાં એક આતંકવાદી ઠાર થયો હતો.

આ હેવાલ લખાતો હતો ત્યારે પણ આતંકવાદીઓ સાથેની અથડામણ ચાલુ હતી. વધુ વિગતોની વાટ જોવાઇ રહી હતી.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી