No account yet? Register | Lost Password?
  :: મુંબઈના આકાશમાં બે વિમાન વચ્ચે ટક્કર થતાં રહી ગઈ   :: ઉમેદવારોના ખર્ચની ચકાસણી ઇન્કમટેક્સ અધિકારીઓ કરશે   :: સાંસદ અઝહર પરનો આજીવન પ્રતિબંધ ઉઠાવી લેવા ભારે દબાણ   :: ભાગેડુ પિતા-પુત્ર સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યુ થઇ હતી   :: ભાજપના પ્રમુખ અંગેનો નિર્ણય હાઈકમાન્ડ લેશે ઃ મુરલી મનોહર   :: એમ્બ્રોનિક સ્ટેમસેલની સારવાર જન્મજાત અંધાપો દૂર કરી શકશે   :: ભારતીય બિઝનેસ માટે કેનેડાની ઉદાર વિઝા નીતિ   :: મુંબઇ હુમલાના બે આરોપી ઇટાલીમાં ઝડપાયા   :: ચીનમાં કોલસાની ખાણમાં પ્રચંડ વિસ્ફોટ, ૪૨નાં મોત   :: સેબીની વેબસાઇટ મરાઠીમાં પણ મૂકવા રાજ ઠાકરેની માંગ   :: આંધ્રમાં ગાંધીજીના નામે ફોટા સાથે રેશનકાર્ડ ઈસ્યુ થયું   :: છીંક પછી થતાં પીઠના દુઃખાવાને હળવાશથી નહિ લેવાની સલાહ   :: વહાબી સંપ્રદાય ત્રાસવાદ માટે જવાબદાર હોવાના જેઠમલાણીના વિધાનથી વિવાદ   :: સંક્ષિપ્ત સમાચાર   :: ફૂટબોલ જગતમાં હાહાકાર ઃ યુરોપના ઇતિહાસના સૌથી મોટા મેચ ફિકસિંગ કૌભાંડનો પર્દાફાશ   :: મોટેરામાં બોલરો બેટ્સમેનોની સેવા કરવાનું કામ કરતા હોય તેવું લાગ્યું   :: વોટસનને ટેસ્ટ ઓપનર બનાવવો તે ભૂતપૂર્વ ઓપનરોનું અપમાન છે   :: ફેડરર અને નડાલ વચ્ચે વર્લ્ડ નંબર વન માટે તીવ્ર હરિફાઇ   :: રણજીમાં હૈદરાબાદ સામે પાર્થિવ પટેલના ૧૦૫,રૃજુલ ભટ્ટના ૧૮૬ રન   :: વિલિયમ્સના ૯૬ઃ વાય. પઠાણના ૭૮ બરોડા-ઉત્તર પ્રદેશની મેચ ડ્રો થઇ   :: નવેમ્બર વલણના અંતના સપ્તાહમાં નિફ્ટી ૫૧૬૬થી ૪૮૫૫, સેન્સેક્સ ૧૭૩૬૬થી ૧૬૩૪૪ વચ્ચે અથડાશે   :: ચાંદીએ રૃ.૨૯૦૦૦ની સપાટી પાર કરી સોનાના બિસ્કીટમાં રૃ.૨૨૦૦ વધ્યા   :: વિવિધ ગંજબજારનાં ભાવ.   :: વિવિધ બજારો   :: છેલ્લા ભાવ   :: આઇએમએફમાં ટોચના હોદ્દા પર ભારતીયની નિમણૂક   :: ચીનની ખાણમાં વિસ્ફોટથી ૧૧નાં મરણ અને ૧૧૮ને ઇજા   :: મુંબઇના હુમલાનો સૂત્રધાર હાફિઝ સૈયદ પાકિસ્તાનમાં છે   :: તહવ્વુર રાણાએ પાકિસ્તાની લશ્કરમાં ફરજ બજાવી હતી   :: અણુ સુરક્ષાના મહારથી કૃષ્ણમૂર્તિનું અવસાન   :: એન્સેફેલાઇટિસથી વધુ ત્રણ બાળકોનાં મોત   :: વિઝા રેકેટમાં સંડોવાયેલા એજન્ટની ધરપકડ   :: પ્રિયંકાની લીલી ક્વોલિસ સાથે પોલીસની જિપ અથડાઇ   :: ચાલુ વરસે સાડા બાર કરોડની જાલી નોટો પકડાઇ છે   :: લાઇન ઑફ કન્ટ્રોલ નજીક આતંકવાદીઓ સાથે અથડામણ   :: તમામ પ્રધાનો પાસે વડા પ્રધાને કામ કર્યાનો રિપોર્ટ માગ્યો   :: સચિન તેંડુલકર ની સિદ્ધિ ઃ ૨૦ વર્ષમાં ૩૦,૦૦૦ રન   :: ધોની- હરભજને પાર્ટનરશીપમાં રૃ.૨૩ કરોડની ઑફિસ ખરીદી   :: પ્રિયંકાએ કાર હંકારી રાહુલ ગાંધીને અમેઠીમાં ફેરવ્યા   :: પંજાબ પોલીસે પહેલવાન ખલીને સસ્પેન્ડ કર્યો   :: મધુ કોડાની ધરપકડ કરવા એન્ફોર્સમેન્ટની ચેતવણી   :: ભારતને ગંદકી માટેનું નોબેલ મળી શકે છે ઃ જયરામ રમેશ   :: મોબાઇલ પોર્ટેબિલિટી માટે રૃ.૧૯ ફી નક્કી કરતી ટ્રાઇ   :: શેરડીના પ્રાપ્તિભાવોમાં સુધારો કરવાની સરકારની બાંયધરી   :: દિલ્હી સરકારે ઊંચી વગને કારણે મનુને પેરોલ આપ્યા   :: સંક્ષિપ્ત સમાચાર   :: ગંભીર અને તેંડુલકરની સદી ઃભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રો   :: ભારતે ટેસ્ટ શ્રેણી જીતવા માટે પ્રથમ ઇનિંગમાં જંગી સ્કોર કરવો પડશે   :: ધીમી પીચ પર ગંભીર, તેંડુલકરે અમારી આશા પર પાણી ફેરવ્યું   :: મોટેરાની પીચ જોઇ બોલરો પણ દયા આવતી હતીઃધોની   :: બેટ્સમેનોના જોરદાર દેખાવથી અમારો આત્મવિશ્વાસ વધ્યો છે   :: ભારતીય અર્થતંત્ર ફરી ૯ ટકાનો વિકાસદર નોંધાવશે ઃ વડાપ્રધાન   :: મનમોહનના માનમાં યોજાનારા ડીનરમાં ભાગ લેવા પડાપડી   :: પોપકોર્ન સાથે ઠંડાપીણાની મઝા એટલે 'કેલરી બોમ્બ'   :: કોસ્મેટિક બનાવવા માનવીની હત્યા કરી ચરબી વેચતી ગેન્ગ   :: સચિનની સિદ્ધિ ઃ ૨૦ વર્ષમાં ૩૦,૦૦૦ રન   :: બેંક શેરોની આગેવાનીમાં યુ-ટર્ન ઃ સેન્સેકસ આરંભિક ૧૫૦ પોઇન્ટનો ઘટાડો પચાવી ૨૩૬ ઉછાળે ફરી ૧૭૦૨૨   :: સોનું-ચાંદી, એરંડામાં તેજીની આગેકૂચ   :: NRi મતદારો અનેક દેશોની ચુંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે   :: લિબીયાનાં સરમુખત્યાર ગદ્દાફીનું નવુ કારસ્તાન   :: આકાશમાં ઉડતાં પક્ષીઓની વિમાન સાથેની અથડામણથી એરલાઈન કંપનીઓને કરોડોનું નુકસાન   :: મુખ્ય શેરોની વધઘટ.   :: વિવિધ ગંજબજારનાં ભાવ.   :: વિવિધ બજારો   :: છેલ્લા ભાવ   :: ઝારખંડ વિસ્તારમાં માઓવાદીઓએ બંધ જાહેર કર્યો   :: જાલી નોટોની હેરાફેરી માટે યુવક પકડાયો   :: ત્રિપુરાના બે આતંકવાદી શરણે આવ્યા   :: મુંબઇ પરના હુમલા વખતે આતંકવાદીઓ પર ગેસ છોડવાનો હતો પણ...   :: ખડી પડેલી ટ્રેનના ઇજાગ્રસ્ત ઉતારુઓને રાહત અપાઇ   :: અફઘાન શહેર હેરાતમાં બોંબ વિસ્ફોટથી ૧૨ નાં મરણ   :: પાકિસ્તાને ભારતથી શા માટે ડરવું પડે ઃ મનમોહન સિંઘ   :: વોટરગેટ કૌભાંડની તપાસ ફરી શરૃ કરાશે   :: ક્લીન્ટન મનમોહન સિંઘ સાથે વ્યૂહાત્મક મુદ્દા ચર્ચશે   :: પેશાવરમાં પોલીસ પાર્ટી પર બોંબ હુમલો ઃ બેનાં મરણ   :: મુકેશ અંબાણી રૃ.૧,૫૩૬ અબજની સંપત્તિ સાથે સૌથી ધનિક ભારતીય   :: મનમોહનસિંહને અમેરિકી કોંગ્રેસનું અભૂતપૂર્વ માન   :: પેઇન કિલર્સ કેન્સરના સેલમાં વધારો કરતી હોવાનું તારણ   :: ધુમ્રપાનની કુટેવ છોડાવવામાં મદદરૃપ થતી રસીની શોધ   :: શેરડીના ભાવને મુદ્દે સંસદની કામગીરી ઠપ   :: ચેન્નઇમાં સ્વિમિંગ પુલ અને જીમ સાથેના રૃ.૧૦ કરોડનો વૈભવી ફ્લેટ   :: મુંબઇ પોલીસે ત્રણ આરોપીઓને ગળે પાટિયાં લટકાવી જાહેરમાં ફેરવ્યા   :: આતંકવાદી ડેવિડ હેડલી મુંબઈના ડાન્સ બારનો ભારે શોખીન હતો   :: બોરીવલીમાં પોલીસ એન્કાઉન્ટરમાં છોટા શકીલના બે ગુંડા ઠાર મરાયા   :: ફિલ્મ સર્જક મહેશ ભટ્ટે વડા પ્રધાનને પત્ર લખી મધ્યસ્થી કરવા કહ્યું   :: મધ્યાહ્ન ભોજનમાં હવે વધુ કઠોળ અને શાકભાજી અપાશે   :: શેરડી મુદ્દે ભાજપ લોકસભા મોકૂફીનો પ્રસ્તાવ રજૂ કરશે   :: મધુ કોડા પાસે ચાર વર્ષ પહેલાં માત્ર ૧૩ લાખની સંપત્તિ હતી   :: બળાત્કારનો ભોગ બનેલી મહિલાને ૨૫ વર્ષ પછી રૃ. ૮ લાખ વળતર   :: સંક્ષિપ્ત સમાચાર   :: શ્રીલંકાએ ૭૬૦ રનનો જંગી જુમલો ખડકીને રેકોર્ડની હારમાળા સર્જી   :: આજે ભારતને હરાવવા માટે મેં વ્યૂહરચના ઘડી રાખી છે   :: શ્રીલંકાએ ભારતની ધરતી પર સૌથી મોટો જુમલો ખડક્યો   :: માંહેલા અને પ્રસન્ના જયવર્દનેએ ૭૨ વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ તોડયો   :: તેંડુલકરને ક્રિકેટ ઇતિહાસનો સૌથી મહાન બેટસમેન જ કહેવાય   :: હૈદરાબાદના ૨૩૬ સામે ગુજરાતે ચાર વિકેટે ૨૬૩ રન નોંધાવ્યા   :: રણજી ટ્રોફીમાં બરોડાના ૨૩૪ સામે ઉત્તર પ્રદેશ ૨૪૦ રનમાં ઓલઆઉટ   :: રીયાલ્ટી, બેંક, સુગર શેરોમાં ફંડોની ધૂમ વેચવાલી સેન્સેકસ ૨૧૩ પોઇન્ટ ઘટીને ૧૬૭૮૬ મથાળે   :: એરંડા ડિસે. વાયદાએ રૃા. ૩૦૦૦ની સપાટી કૂદાવી   :: મુખ્ય શેરોની વધઘટ.
સિક્સર સ્પેશિયાલિસ્ટ યુવરાજસિંગની નવી સિદ્ધી Print E-mail
રમત જગત સમાચાર
Written by GS News   
Monday, 02 November 2009
નવી દિલ્હી (એજન્સી)
આંતરરાષ્ટ્રિય ક્રિકેટ જગતમાં સિક્સર સ્પેશિયાલિસ્ટ તરીકે ઓળખાતા યુવરાજ સિંહે દિલ્હીનાં ફિરોઝશા કોટલા મેદાન પર રમાયેલી મેચમાં નવી સિદ્ધી પ્રાપ્ત કરી છે. ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં બે સિક્સર મારીને તેણે વિશ્વ ક્રિકેટનાં સૌથી વધુ સિક્સર ફટકારનારા ખેલાડીઓની પ્રથમ દસની યાદીમાં સ્થાન મેળવી લીધું છે.
દિલ્હીનાં ફિરોઝશા કોટલા મેદાનમાં રમાયેલી વન-ડેમાં યુવરાજ સિંહે 96 બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 78 રન ફટકાર્યા હતા. આ પારીમાં તેણે બે સિક્સ મારીને વિશ્વનાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બલ્લેબાજોની યાદીનાં પ્રથમ દસમાં સ્થાન મેળવી લીધું છે. યુવરાજ સિંહે પોતાની વન-ડે કારકિર્દીમાં અત્યાર સુધી 133 છગ્ગા ફટકાર્યા છે.

સૌથી વધુ સિક્સર ફટકારનારા ક્રિકેટરોની યાદીમાં યુવરાજસિંહની આગળ પાકિસ્તાનનો બેટ્સમેન ઈન્ઝમામ ઉલ હક છે. તેણે પોતાની કારકિર્દી દરમિયાન કુલ 144 છગ્ગા ફટકાર્યા છે. તેની ઉપર રિકી પોન્ટિંગ (146), એડમ ગિલક્રિસ્ટ (149), વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેઈલ (151), ન્યૂઝીલેન્ડનો ક્રિસ કેઈન્સ (153), સચિન તેંદુલકર (177), સૌરવ ગાંગૂલી (190), પાકિસ્તાનનો સઈદ આફ્રિદી (250) અને શ્રીલંકાનો સનથ જયસુર્યા (270) છે.

Comments (0)add comment

Write comment
You must be logged in to post a comment. Please register if you do not have an account yet.

busy
 
< Prev   Next >