Last Updated:09 ફેબ્રુઆરી 2010 મંગળવાર 19:51

No account yet? Register | Lost Password?
  :: રંગદ્વેષી હુમલા દેશનું નામ બગાડે છેઃ ઓસ્ટ્રેલિયન વિપક્ષી નેતાનો આક્રોશ   :: મને પાણી અને દવા-દારૂ અપાતાં નથીઃ અણુવિજ્ઞાની એ ક્યૂ ખાનની કોર્ટને રાવ   :: વેલ્સ ફેસ્ટિવલમાં ૧૯૪૭ના ભાગલા આકર્ષણરૂપ બન્યા છે   :: માયાવતીનાં પૂતળાનો કેસ ચાર મહિનામાં પતાવી દેવાનો સુપ્રીમનો આદેશ   :: મૂકેશ અંબાણી લિવરપુલ ફૂટબૉલ ક્લબ ખરીદવાના હોવાની અટકળો   :: ઠાકરેએ ફરી રાહુલ ગાંધીની ટીકા કરી   :: હવે ક્રેડિટ કાર્ડથી ટેક્સીનું બિલ ભરી શકાશે   :: ઝારખંડમાં વાહન ઉંઘું વળતાં ૨૮ને ઇજા   :: જિમ કોર્બેટ પાર્કમાં માણસ અને રાની પશુઓ વચ્ચે સંઘર્ષ વઘ્યો   :: કશ્મીરના સોપોર વિસ્તારમાં આતંકવાદીઓનો પોલીસ સ્ટેશન પર હુમલો   :: હળવાં પીણાં સ્વાદુપિંડના કેન્સરનું જોખમ વધારે છે   :: ઓસ્ટીઓપોરોસિસનો ઈલાજ કરતી નવતર ગોળીનું સંશોધન   :: આંધ્રમાં મુસ્લિમોને ૪ ટકા અનામત રદ   :: પ. બંગાળમાં પછાત મુસ્લિમોને ૧૦ ટકા અનામતનો નિર્ણય   :: હરિયાણાના પૂર્વ પોલીસ વડા પર કોર્ટની બહાર જ ચાકૂથી હુમલો   :: હિમશીલા ધસી પડતાં સૈન્યના ૧૭ જવાન દટાયા, અનેક લાપતા   :: ભારતીયોની માથાદીઠ આવક રૃા. ૪૩,૭૪૯ થવાનો અંદાજ   :: જીડીપીનો વૃદ્ધિદર ૭.૨ ટકા રહેવાનો સરકારનો અંદાજ   :: ઓછી કુશળતા ધરાવતા ભારતીયો માટે ઓસ્ટ્રેલિયાના દરવાજા બંધ   :: મંત્રણા માટે પાકિસ્તાને ભારતને ફરજ પાડી છે   :: પવાર-ઠાકરેની મુલાકાતથી કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો નારાજ   :: મોંઘવારી માટે એકલા પવાર જ નહિ સમગ્ર કેબિનેટ જવાબદાર ઃ ગડકરી   :: મારા માટે રમત કરતા દેશ મહાન અને ક્યારેય દેશનું અપમાન સહન નહિ કરું ઃ ઠાકરે   :: 'ફીર મિલે સૂર'માં હવે સચીન પણ જોવા મળશે   :: સંક્ષિપ્ત સમાચાર   :: સાઉથ આફ્રિકા સામે ભારત ધબડકા બાદ ફોલોઓનઃ ૨૩૩ રનમાં જ પ્રથમ ઇનિંગ સમેટાઇ   :: સેહવાગને હજુ પણ આશા ઃ ભારત પરાજયને ટાળી શકે તેમ છે   :: ભારત પાકિસ્તાનને હરાવીને વોલીબોલમાં ગોલ્ડ મેડલ જીત્યો   :: ચેન્નાઈ ઓપનમાં ફેનિલ શાહે ઈન્ટરનેશનલ ચેસ માસ્ટરનું ટાઈટલ મેળવ્યું   :: ઇંગ્લેન્ડ સામેની બે ટ્વેન્ટી-૨૦ માટેની પાકિસ્તાનની ટીમ જાહેર   :: બાંગ્લાદેશને બીજી વન-ડેમાં હરાવીને ન્યુઝીલેન્ડની ૨-૦ની વિજયી સરસાઈ   :: હેવીવેઈટ શેરોમાં શોર્ટ કવરીંગે સેન્સેકસ ૨૬૪ પોઈન્ટનો ઘટાડો પચાવી ૧૬૦૬૧ થઈ અંતે ૧૫૯૩૬   :: ગુજરાતમાં આવકો વધતાં એરંડા તૂટયા   :: મુખ્ય શેરોની વધઘટ   :: વિવિધ ગંજબજારનાં ભાવ   :: વિવિધ બજારો   :: છેલ્લા ભાવ   :: અમે ભારતને મંત્રણા કરવાની ફરજ પાડી છેઃ પાકિસ્તાનની શેખી   :: ઇરાને રાડારની નજર ચૂકવે એવા વિમાનનું પરીક્ષણ કર્યું   :: રોજ ૪૫ મિનિટના યોગાસનોથી જાતીય શક્તિ વધે છે   :: નામાંકિત ક્રિમિનલ લૉયરનું હુમલાની ઇજાથી અવસાન   :: હુમલાથી બચવા ભારતીયોએ ગરીબ બનીને રહેવું જોઈએ   :: બ્રિટને સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક બનાવ્યા   :: અમેરિકાનાં ૭ રાજ્યોમાં બરફનું અભૂતપૂર્વ તોફાન ઃ બેનાં મૃત્યુ   :: વીજળીનો સંગ્રહ કરતાં કાગળ જેવા પાતળા પ્લાસ્ટિકનું સર્જન   :: માણસને લાંબુ આયુષ્ય બક્ષતી ગોળી તૈયાર કરવાની મથામણ   :: સાઉથ આફ્રિકાએ ભારત સામે ૫૫૮ રનનો જંગી જુમલો ખડક્યો   :: ભારતીય ગોલ્ફર ભુલ્લારે એશિયન ટુર ઇન્ટરનેશનલનું ટાઇટલ જીત્યું   :: આઇપીએલને તાલિબાન સહિતના આતંકવાદીઓ ટાર્ગેટ બનાવી શકે છે   :: હોકીની ફાઇનલમાં ભારતનો પાકિસ્તાન સામે પરાજય   :: કલા અને સાહિત્ય અંગેની ઓબામાની સમિતિમાં જુમ્પા લાહિરીનો સમાવેશ   :: ભારત પર હુમલાનો પ્લાન એફબીઆઇએ નિષ્ફળ બનાવ્યો   :: ઇન્ડોનેશિયામાં ફરી ભૂકંપનો ભારે આંચકો ઃ હજારોનાં મોતનો ભય   :: અફઘાન પ્રજાને ચૂંટણી પાર પાડવા માટે યુનોના અભિનંદન   :: મગજની સારવારને નામે વિદેશી મહિલા સાથે લાખોની છેતરપીંડી
રેસ્ટ ઓફ ઇન્ડિયાના ૨૬૦ રન સામે મુંબઇ ૨૩૦ રનમાં ખખડયું છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 03 ઓક્ટોબર 2009
મુનાફ પટેલની ૭૦ રનમાં પાંચ વિકેટ

નાગપુર,
ઇરાની ટ્રોફી માટેના મુકાબલામાં રેસ્ટ ઓફ ઇન્ડિયાએ રણજી ચેમ્પિયન મુંબઇ સામે વિજયી સ્થિતિ મેળવી લીધી છે. રેસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રથમ ઇનિંગના ૨૬૦ રનના જવાબમાં આજે ત્રીજા દિવસે મુંબઇ માત્ર ૨૩૦ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
રેસ્ટ ઓફ ઇન્ડિયાના બીજી ઇનિંગમાં ૧૭૧/૦

મુનાફ પટેલે ૭૦ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. ૩૦ રનની નિર્ણાયક લીડ લીધા બાદ રેસ્ટ ઓફ ઇન્ડિયાએ તેની બીજી ઇનિંગમાં વિના વિકેટે ૧૭૧ રન કર્યા હતા. પાંચ દિવસની આ મેચમાં હવે પરિણામ તો આવે તેવું લાગે જ છે પણ મેચ ડ્રો જાય તો પ્રથમ ઇનિંગની લીડના સહારે રેસ્ટ ઓફ ઇન્ડિયાને વિજેતા જાહેર કરાશે.

રેસ્ટ ઓફ ઇન્ડિયા પ્રથમ ઇનિંગઃ ૨૬૦

મુંબઇ પ્રથમ ઇનિંગ

રન

બોલ

કુકરેજા બો. શ્રીસંત

૧૬

૪૭

જાફર બો. પટેલ

૬૮

૧૨૮

રહાને કો. સહા બો. પટલ

૪૪

૯૨

શર્મા કો. સહા બો. પટેલ

નાઇક કો. સહા બો. પટેલ

અગરકર કો.તિવારી બો. ત્યાગી

૨૩

સામંત બો. શ્રીસંત

૧૯

૮૫

ુોુપોવાર બો. પટેલ

૨૭

૮૩

અબ્દુલ્લા કો. સહા બો. શ્રીસંત

૧૦

કુલકર્ણી કો. ઓઝા બો. પટેલ

૨૩

૨૦

શેખ અણનમ

વધારાના (વાઇડ ૨, નોબોલ ૮)

૧૦

 

 

 

(ઓલઆઉટ ૮૬.૫, ઓવરોમાં)

૨૩૦

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૫૧ (કુકરેજા ૧૪.૧), ૨/૧૩૨ (રહાને ૪૦.૨), ૩/૧૪૩ (જાફર ૪૮.૨), ૪/૧૪૭ (શર્મા ૫૦) ૫/૧૪૭, (નાઇક ૫૦.૨), ૬/૧૬૦ (અગરકર ૫૭.૩), ૭/૨૦૨ (સામંત ૮૧.૪), ૮/૨૦૪ (પોવાર ૯/૨૨૬ (અબ્દુલ્લા ૮૬), ૧૦/૨૩૦ (કુલકર્ણી ૮૬.૫)
બોલીંગઃ શ્રીસંત ૨૦-૬-૪૬-૩, મુનાફ પટેલ ૨૨.૫-૪-૭૦-૫, ત્યાગી ૧૨-૨-૫-૨, ઓઝા ૨૦-૬-૩૮-૦, જાડેજા ૧૨-૨-૨૦-૦

રેસ્ટ ઓફ ઇન્ડિયા બીજી ઇનિંગઃ

મુકુંદ રમતમાં

૮૬

૧૮૪

વિજય રમતમાં

૭૭

૧૪૬

૧૦

વધારાના (બાય ૪, લેગબાય ૩, વાઇડ ૧)

 

 

 

(વિના વિકેટે ૫૫ ઓવરોમાં)

૧૭૧

 

 

 


બોલિંગઃ અગરકર ૧૦-૨-૨૫-૦, કુલકર્ણી ૧૩-૨-૩૯-૦, શેખ ૭-૧-૨૧-૦, પોવાર ૧૫-૨-૪૨-૦, અબ્દુલ્લા ૧૦-૨-૩૭-૦

ઓસી. કેપ્ટને ૨૮મી વન ડે સદી નોંધાવી પોન્ટીંગ સૌથી વધુ સદી ફટકારવામાં બીજા ક્રમે

બેટ્સમેન

દેશ

વન ડે

૧૦૦

૫૦

સ્ટ્રાઇક રેટ

તેંડુલકર

ભારત

૪૩૦

૪૪

૯૧

૨૦

૮૫.૭૪

પોન્ટીંગ

ઓસ્ટ્રેલિયા

૩૨૩

૨૮

૭૦

૧૭

૮૦.૬૩

જયસુર્યા

શ્રીલંકા

૪૪૧

૨૮

૬૮

૩૪

૯૧.૩૧

ગાંગુલી

ભારત

૩૧૧

૨૨

૭૨

૧૬

૭૩.૭૦

ગીબ્સ

સાઉથ આફ્રિકા

૨૪૫

૨૧

૩૭

૨૨

૮૩.૩૨

અનવર

પાકિસ્તાન

૨૪૭

૨૦

૪૩

૧૫

૮૦.૬૭

ગેલ

વિન્ડિઝ

૨૦૫

૧૯

૩૯

૧૯

૭૯.૫૧

લારા

વિન્ડિઝ

૨૯૯

૧૯

૬૩

૧૬

૭૯.૫૧

માર્ક વો

ઓસ્ટ્રેલિયા

૨૪૪

૧૮

૫૦

૧૬

૭૬.૯૦

હેડન

ઓસ્ટ્રેલિયા

૨૩૮

૧૭

૫૭

૧૩

૬૩.૦૯



Comments (0)add comment

Write comment
You must be logged in to post a comment. Please register if you do not have an account yet.

busy
 
< પાછળનુ   આગળનુ >
archive.jpg