Last Updated:09 ફેબ્રુઆરી 2010 મંગળવાર 19:56

No account yet? Register | Lost Password?
  :: રંગદ્વેષી હુમલા દેશનું નામ બગાડે છેઃ ઓસ્ટ્રેલિયન વિપક્ષી નેતાનો આક્રોશ   :: મને પાણી અને દવા-દારૂ અપાતાં નથીઃ અણુવિજ્ઞાની એ ક્યૂ ખાનની કોર્ટને રાવ   :: વેલ્સ ફેસ્ટિવલમાં ૧૯૪૭ના ભાગલા આકર્ષણરૂપ બન્યા છે   :: માયાવતીનાં પૂતળાનો કેસ ચાર મહિનામાં પતાવી દેવાનો સુપ્રીમનો આદેશ   :: મૂકેશ અંબાણી લિવરપુલ ફૂટબૉલ ક્લબ ખરીદવાના હોવાની અટકળો   :: ઠાકરેએ ફરી રાહુલ ગાંધીની ટીકા કરી   :: હવે ક્રેડિટ કાર્ડથી ટેક્સીનું બિલ ભરી શકાશે   :: ઝારખંડમાં વાહન ઉંઘું વળતાં ૨૮ને ઇજા   :: જિમ કોર્બેટ પાર્કમાં માણસ અને રાની પશુઓ વચ્ચે સંઘર્ષ વઘ્યો   :: કશ્મીરના સોપોર વિસ્તારમાં આતંકવાદીઓનો પોલીસ સ્ટેશન પર હુમલો   :: હળવાં પીણાં સ્વાદુપિંડના કેન્સરનું જોખમ વધારે છે   :: ઓસ્ટીઓપોરોસિસનો ઈલાજ કરતી નવતર ગોળીનું સંશોધન   :: આંધ્રમાં મુસ્લિમોને ૪ ટકા અનામત રદ   :: પ. બંગાળમાં પછાત મુસ્લિમોને ૧૦ ટકા અનામતનો નિર્ણય   :: હરિયાણાના પૂર્વ પોલીસ વડા પર કોર્ટની બહાર જ ચાકૂથી હુમલો   :: હિમશીલા ધસી પડતાં સૈન્યના ૧૭ જવાન દટાયા, અનેક લાપતા   :: ભારતીયોની માથાદીઠ આવક રૃા. ૪૩,૭૪૯ થવાનો અંદાજ   :: જીડીપીનો વૃદ્ધિદર ૭.૨ ટકા રહેવાનો સરકારનો અંદાજ   :: ઓછી કુશળતા ધરાવતા ભારતીયો માટે ઓસ્ટ્રેલિયાના દરવાજા બંધ   :: મંત્રણા માટે પાકિસ્તાને ભારતને ફરજ પાડી છે   :: પવાર-ઠાકરેની મુલાકાતથી કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો નારાજ   :: મોંઘવારી માટે એકલા પવાર જ નહિ સમગ્ર કેબિનેટ જવાબદાર ઃ ગડકરી   :: મારા માટે રમત કરતા દેશ મહાન અને ક્યારેય દેશનું અપમાન સહન નહિ કરું ઃ ઠાકરે   :: 'ફીર મિલે સૂર'માં હવે સચીન પણ જોવા મળશે   :: સંક્ષિપ્ત સમાચાર   :: સાઉથ આફ્રિકા સામે ભારત ધબડકા બાદ ફોલોઓનઃ ૨૩૩ રનમાં જ પ્રથમ ઇનિંગ સમેટાઇ   :: સેહવાગને હજુ પણ આશા ઃ ભારત પરાજયને ટાળી શકે તેમ છે   :: ભારત પાકિસ્તાનને હરાવીને વોલીબોલમાં ગોલ્ડ મેડલ જીત્યો   :: ચેન્નાઈ ઓપનમાં ફેનિલ શાહે ઈન્ટરનેશનલ ચેસ માસ્ટરનું ટાઈટલ મેળવ્યું   :: ઇંગ્લેન્ડ સામેની બે ટ્વેન્ટી-૨૦ માટેની પાકિસ્તાનની ટીમ જાહેર   :: બાંગ્લાદેશને બીજી વન-ડેમાં હરાવીને ન્યુઝીલેન્ડની ૨-૦ની વિજયી સરસાઈ   :: હેવીવેઈટ શેરોમાં શોર્ટ કવરીંગે સેન્સેકસ ૨૬૪ પોઈન્ટનો ઘટાડો પચાવી ૧૬૦૬૧ થઈ અંતે ૧૫૯૩૬   :: ગુજરાતમાં આવકો વધતાં એરંડા તૂટયા   :: મુખ્ય શેરોની વધઘટ   :: વિવિધ ગંજબજારનાં ભાવ   :: વિવિધ બજારો   :: છેલ્લા ભાવ   :: અમે ભારતને મંત્રણા કરવાની ફરજ પાડી છેઃ પાકિસ્તાનની શેખી   :: ઇરાને રાડારની નજર ચૂકવે એવા વિમાનનું પરીક્ષણ કર્યું   :: રોજ ૪૫ મિનિટના યોગાસનોથી જાતીય શક્તિ વધે છે   :: નામાંકિત ક્રિમિનલ લૉયરનું હુમલાની ઇજાથી અવસાન   :: હુમલાથી બચવા ભારતીયોએ ગરીબ બનીને રહેવું જોઈએ   :: બ્રિટને સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક બનાવ્યા   :: અમેરિકાનાં ૭ રાજ્યોમાં બરફનું અભૂતપૂર્વ તોફાન ઃ બેનાં મૃત્યુ   :: વીજળીનો સંગ્રહ કરતાં કાગળ જેવા પાતળા પ્લાસ્ટિકનું સર્જન   :: માણસને લાંબુ આયુષ્ય બક્ષતી ગોળી તૈયાર કરવાની મથામણ   :: સાઉથ આફ્રિકાએ ભારત સામે ૫૫૮ રનનો જંગી જુમલો ખડક્યો   :: ભારતીય ગોલ્ફર ભુલ્લારે એશિયન ટુર ઇન્ટરનેશનલનું ટાઇટલ જીત્યું   :: આઇપીએલને તાલિબાન સહિતના આતંકવાદીઓ ટાર્ગેટ બનાવી શકે છે   :: હોકીની ફાઇનલમાં ભારતનો પાકિસ્તાન સામે પરાજય   :: કલા અને સાહિત્ય અંગેની ઓબામાની સમિતિમાં જુમ્પા લાહિરીનો સમાવેશ   :: ભારત પર હુમલાનો પ્લાન એફબીઆઇએ નિષ્ફળ બનાવ્યો   :: ઇન્ડોનેશિયામાં ફરી ભૂકંપનો ભારે આંચકો ઃ હજારોનાં મોતનો ભય   :: અફઘાન પ્રજાને ચૂંટણી પાર પાડવા માટે યુનોના અભિનંદન   :: મગજની સારવારને નામે વિદેશી મહિલા સાથે લાખોની છેતરપીંડી
સજાતીય સંબંધોને માન્યતા આપનાર ભારત ૧૨૭મો દેશ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
ગુરુવાર, 02 જુલાઇ 2009
(પીટીઆઇ)    નવી દિલ્હી,
દિલ્હી હાઇકોર્ટે આજે દૂરગામી અસર જન્માવનારો ચુકાદો આપીને સજાતીય સંબંધોને કાનૂની ઠેરવતા વિશ્વમાં આ પ્રકારના સંબંધોને માન્યતા આપનાર ભારત ૧૨૭મો દેશ બન્યો છે. વિશ્વના ૮૦ દેશોમાં હજુ પણ સજાતીય સંબંધો ગુનો છે.
વિશ્વના ૮૦ દેશોમાં હજુ પણ સમલૈગિંક સંબંધ ગુનો ઃ વર્ષ ૧૯૮૯માં ડેન્માર્કે પ્રથમ વખત કાનૂની માન્યતા આપી

સજાતીય સંબંધોને કાનૂની માન્યતા આપવાની શરુઆત ૧૯૮૯માં થઇ હતી, આ વરસે ડેન્માર્કે સૌથી પહેલા સજાતીય લગ્નોને મંજૂરી આપી હતી. એ પછી યુરોપના અન્ય દેશોએ પણ ડેન્માર્કનું અનુકરણ કર્યું હતુ. સાત વર્ષ પછી નોર્વે, સ્વીડન અને આઇસલેન્ડે પણ સજાતીય સંબંધોને માન્યતા આપી છે.
વર્ષ ૨૦૦૧માં નેધરલેન્ડ સજાતીય દંપતિઓને સંપુર્ણ નાગરિક અધિકાર આપનાર પ્રથમ દેશ બન્યો હતો. એ પછી બેલ્જિયમે વર્ષ ૨૦૦૩માં સજાતીય લગ્નોને માન્યતા આપી હતી. સ્પેને પણ જૂન ૨૦૦૫માં સજાતીય લગ્નોને અન્ય સામાન્ય લગ્ન જેવો જ દરજ્જો આપ્યો હતો. આ જ વરસે જુલાઇ ૨૦૦૫માં કેનેડાએ સમલૈગિંક લગ્નોને કાનૂની ઠેરવ્યા હતા. ન્યુઝીલેન્ડે આ અગાઉ ૨૦૦૪માં જ આ પ્રકારના લગ્નોને મંજૂરી આપી દીધી હતી.
સાઉથ આફ્રિકાએ ૨૦૦૫માં ગે લગ્નોને માન્યતા આપી હતી. આર્જેન્ટિનામાં વર્ષ ૨૦૦૩માં સજાતીય સંબંધોમાં માનનારાઓના યુનિયનની બેઠક યોજાઇ હતી. એ પછી આર્જેન્ટીના સજાતીય લગ્નોને માન્યતા આપનાર પ્રથમ લેટિન અમેરિકન દેશ બન્યો હતો.

Comments (0)add comment

Write comment
You must be logged in to post a comment. Please register if you do not have an account yet.

busy
 
< પાછળનુ   આગળનુ >
archive.jpg