No account yet? Register | Lost Password?
  :: સચિન તેંડુલકર ની સિદ્ધિ ઃ ૨૦ વર્ષમાં ૩૦,૦૦૦ રન   :: ધોની- હરભજને પાર્ટનરશીપમાં રૃ.૨૩ કરોડની ઑફિસ ખરીદી   :: પ્રિયંકાએ કાર હંકારી રાહુલ ગાંધીને અમેઠીમાં ફેરવ્યા   :: પંજાબ પોલીસે પહેલવાન ખલીને સસ્પેન્ડ કર્યો   :: મધુ કોડાની ધરપકડ કરવા એન્ફોર્સમેન્ટની ચેતવણી   :: ભારતને ગંદકી માટેનું નોબેલ મળી શકે છે ઃ જયરામ રમેશ   :: મોબાઇલ પોર્ટેબિલિટી માટે રૃ.૧૯ ફી નક્કી કરતી ટ્રાઇ   :: શેરડીના પ્રાપ્તિભાવોમાં સુધારો કરવાની સરકારની બાંયધરી   :: દિલ્હી સરકારે ઊંચી વગને કારણે મનુને પેરોલ આપ્યા   :: સંક્ષિપ્ત સમાચાર   :: ગંભીર અને તેંડુલકરની સદી ઃભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રો   :: ભારતે ટેસ્ટ શ્રેણી જીતવા માટે પ્રથમ ઇનિંગમાં જંગી સ્કોર કરવો પડશે   :: ધીમી પીચ પર ગંભીર, તેંડુલકરે અમારી આશા પર પાણી ફેરવ્યું   :: મોટેરાની પીચ જોઇ બોલરો પણ દયા આવતી હતીઃધોની   :: બેટ્સમેનોના જોરદાર દેખાવથી અમારો આત્મવિશ્વાસ વધ્યો છે   :: ભારતીય અર્થતંત્ર ફરી ૯ ટકાનો વિકાસદર નોંધાવશે ઃ વડાપ્રધાન   :: મનમોહનના માનમાં યોજાનારા ડીનરમાં ભાગ લેવા પડાપડી   :: પોપકોર્ન સાથે ઠંડાપીણાની મઝા એટલે 'કેલરી બોમ્બ'   :: કોસ્મેટિક બનાવવા માનવીની હત્યા કરી ચરબી વેચતી ગેન્ગ   :: સચિનની સિદ્ધિ ઃ ૨૦ વર્ષમાં ૩૦,૦૦૦ રન   :: બેંક શેરોની આગેવાનીમાં યુ-ટર્ન ઃ સેન્સેકસ આરંભિક ૧૫૦ પોઇન્ટનો ઘટાડો પચાવી ૨૩૬ ઉછાળે ફરી ૧૭૦૨૨   :: સોનું-ચાંદી, એરંડામાં તેજીની આગેકૂચ   :: NRi મતદારો અનેક દેશોની ચુંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે   :: લિબીયાનાં સરમુખત્યાર ગદ્દાફીનું નવુ કારસ્તાન   :: આકાશમાં ઉડતાં પક્ષીઓની વિમાન સાથેની અથડામણથી એરલાઈન કંપનીઓને કરોડોનું નુકસાન   :: મુખ્ય શેરોની વધઘટ.   :: વિવિધ ગંજબજારનાં ભાવ.   :: વિવિધ બજારો   :: છેલ્લા ભાવ   :: ઝારખંડ વિસ્તારમાં માઓવાદીઓએ બંધ જાહેર કર્યો   :: જાલી નોટોની હેરાફેરી માટે યુવક પકડાયો   :: ત્રિપુરાના બે આતંકવાદી શરણે આવ્યા   :: મુંબઇ પરના હુમલા વખતે આતંકવાદીઓ પર ગેસ છોડવાનો હતો પણ...   :: ખડી પડેલી ટ્રેનના ઇજાગ્રસ્ત ઉતારુઓને રાહત અપાઇ   :: અફઘાન શહેર હેરાતમાં બોંબ વિસ્ફોટથી ૧૨ નાં મરણ   :: પાકિસ્તાને ભારતથી શા માટે ડરવું પડે ઃ મનમોહન સિંઘ   :: વોટરગેટ કૌભાંડની તપાસ ફરી શરૃ કરાશે   :: ક્લીન્ટન મનમોહન સિંઘ સાથે વ્યૂહાત્મક મુદ્દા ચર્ચશે   :: પેશાવરમાં પોલીસ પાર્ટી પર બોંબ હુમલો ઃ બેનાં મરણ   :: મુકેશ અંબાણી રૃ.૧,૫૩૬ અબજની સંપત્તિ સાથે સૌથી ધનિક ભારતીય   :: મનમોહનસિંહને અમેરિકી કોંગ્રેસનું અભૂતપૂર્વ માન   :: પેઇન કિલર્સ કેન્સરના સેલમાં વધારો કરતી હોવાનું તારણ   :: ધુમ્રપાનની કુટેવ છોડાવવામાં મદદરૃપ થતી રસીની શોધ   :: શેરડીના ભાવને મુદ્દે સંસદની કામગીરી ઠપ   :: ચેન્નઇમાં સ્વિમિંગ પુલ અને જીમ સાથેના રૃ.૧૦ કરોડનો વૈભવી ફ્લેટ   :: મુંબઇ પોલીસે ત્રણ આરોપીઓને ગળે પાટિયાં લટકાવી જાહેરમાં ફેરવ્યા   :: આતંકવાદી ડેવિડ હેડલી મુંબઈના ડાન્સ બારનો ભારે શોખીન હતો   :: બોરીવલીમાં પોલીસ એન્કાઉન્ટરમાં છોટા શકીલના બે ગુંડા ઠાર મરાયા   :: ફિલ્મ સર્જક મહેશ ભટ્ટે વડા પ્રધાનને પત્ર લખી મધ્યસ્થી કરવા કહ્યું   :: મધ્યાહ્ન ભોજનમાં હવે વધુ કઠોળ અને શાકભાજી અપાશે   :: શેરડી મુદ્દે ભાજપ લોકસભા મોકૂફીનો પ્રસ્તાવ રજૂ કરશે   :: મધુ કોડા પાસે ચાર વર્ષ પહેલાં માત્ર ૧૩ લાખની સંપત્તિ હતી   :: બળાત્કારનો ભોગ બનેલી મહિલાને ૨૫ વર્ષ પછી રૃ. ૮ લાખ વળતર   :: સંક્ષિપ્ત સમાચાર   :: શ્રીલંકાએ ૭૬૦ રનનો જંગી જુમલો ખડકીને રેકોર્ડની હારમાળા સર્જી   :: આજે ભારતને હરાવવા માટે મેં વ્યૂહરચના ઘડી રાખી છે   :: શ્રીલંકાએ ભારતની ધરતી પર સૌથી મોટો જુમલો ખડક્યો   :: માંહેલા અને પ્રસન્ના જયવર્દનેએ ૭૨ વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ તોડયો   :: તેંડુલકરને ક્રિકેટ ઇતિહાસનો સૌથી મહાન બેટસમેન જ કહેવાય   :: હૈદરાબાદના ૨૩૬ સામે ગુજરાતે ચાર વિકેટે ૨૬૩ રન નોંધાવ્યા   :: રણજી ટ્રોફીમાં બરોડાના ૨૩૪ સામે ઉત્તર પ્રદેશ ૨૪૦ રનમાં ઓલઆઉટ   :: રીયાલ્ટી, બેંક, સુગર શેરોમાં ફંડોની ધૂમ વેચવાલી સેન્સેકસ ૨૧૩ પોઇન્ટ ઘટીને ૧૬૭૮૬ મથાળે   :: એરંડા ડિસે. વાયદાએ રૃા. ૩૦૦૦ની સપાટી કૂદાવી   :: મુખ્ય શેરોની વધઘટ.   :: વિવિધ ગંજબજારનાં ભાવ.   :: વિવિધ બજારો   :: છેલ્લા ભાવ   :: પુડુચેરીમાં સભા-સરઘસબંધીના આદેશ જારી   :: મુસ્લિમોને રીઝવવાના સપાના પ્રયાસો નિષ્ફળ   :: શેરડીના ભાવના પ્રશ્ને સંસદની બેઠક મોકૂફ   :: ચૂંટણી વખતે કોડાએ એક કરોડની સંપત્તિ જાહેર કરેલી   :: ભારતીય વડા પ્રધાનની અમેરિકા મુલાકાતને વધાવતો ઠરાવ   :: તહવ્વર રાણાની સુનાવણી ૨ ડિસેંબર સુધી મોકૂફ   :: શેખ મુજિબુર રહેમાનના હત્યારાઓની મોતની સજા બહાલ   :: ભારતના ભોગે ચીન સાથે દોસ્તી કભી નહીં ઃ અમેરિકા   :: અમે જાણી કરીને ખસી ગયા છીએ ઃ તાલિબાનનો પાક લશ્કરને જવાબ   :: પેશાવરમાં બોંબ વિસ્ફોટ ઃ ૧૫ નંા મોત   :: લંડનમાં એનઆરઆઇ મહિલાની કરપીણ હત્યાથી ખળભળાટ   :: ભારતીય ડૉક્ટર પર હુમલાના આરોપીઓને ૧૦થી ૧૮ વર્ષની જેલ   :: મુશર્રફ પાક.ના અણુ કાર્યક્રમની માહિતી અમેરિકાને આપતા હતા   :: પાક.માં સૈન્ય કાર્યવાહીથી તાલિબાન, અલકાયદાના ત્રાસવાદીઓ અદ્રશ્ય   :: રાણા વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવા FBIને વધુ ૫૮ દિવસ અપાયા   :: ઈમરાન હાશ્મી, કંગના રાણાવત, તારા શર્મા, આરતી અને કુણાલ કપૂરનો ઉલ્લેખ   :: મુંબઈના નરીમાન હાઉસ પર હુમલાની આજે ઇઝરાયેલમાં વર્ષી   :: સોનાનાં ભાવ ૧૦ ગ્રામના રૃ. ૧૭,૩૭૦ની ટોચે   :: પ્લીઝ, મને ભાવિ વડાપ્રધાન તરીકે ન ગણો ઃ રાહુલ ગાંધી   :: ટ'ના કારણ વિશે નિષ્ણાતોનું તારણ પ્રદૂષિત પાણી પાસે ઉગાડેલાં શાકભાજીથી 'વાઇ' લાગુ પડે છે મુંબઇ, તા.૧૮   :: બીજી પત્નીને પણ રહેમરાહે નિમણૂક મેળવવાનો અધિકાર   :: રતન તાતાના અનુગામી હવે ભારતની બહારના હોઇ શકે   :: કોઇ પણ યોગ્ય સમજૂતીને સરકારની મંજૂરી જરૃરી છે   :: બિહારમાં માથાદીઠ વિકાસ ખર્ચ અન્ય બધાં રાજ્યો કરતા સૌથી ઓછો   :: દેશના સરહદી નગરોને વધુ ઔરૃ. ૧૦૦ કરોડની ફાળવણી થશે   :: સંક્ષિપ્ત સમાચાર   :: જયવર્દનેના અણનમ ૨૦૪ઃભારત સામે શ્રીલંકાના પાંચ વિકેટે ૫૯૧ રન   :: નિર્જીવ પીચ પર રનનો પર્વત ઃ ત્રણ દિવસની રમતમાં ૧૫ વિકેટે ૧૦૧૬ રન   :: મહારાષ્ટ્ર સામે સૌરાષ્ટ્રના ૩ વિકેટે ૫૪૪ ડિક્લેર   :: ઉત્તર પ્રદેશ સામે વડોદરાના ૨૩૪   :: શ્રીલંકાએ ભારતની ધરતી પર પહેલી વખત ૪૫૦ થી વધુનો સ્કોર કર્યો   :: શ્રીલંકાએ અમદાવાદમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ તોડયો   :: ટાટા, મેટલ શેરોમાં મજબૂતી- નરમ રિલાયન્સ શેરો

Vadodara
દરેક ખુશી છે અહિં NRI લોકો પાસે પણ હસવા માટે સમય નથી..!! Print E-mail
Written by GS News   
Saturday, 14 November 2009
માત્ર આર્થિક સધ્ધરતા અને સુખમય જીવનશૈલી પ્રાપ્ત કરવાની અદમ્ય ઈચ્છાથી માતૃભૂમિ, પરિવાર, મિત્રો, સંબંધી અને સમાજથી દૂર.. વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓનાં દિલમાં પોતાના દેશ પ્રત્યેની લાગણીની જ્યોત હંમેશા પ્રજ્વલિત રહે છે. પૈસાની પાછળ આંધળી દોટ મૂકતાં એનઆરઆઈઓનાં કઠણ હ્દયમાં પણ ગુજરાતી તરીકેની સંવેદનાઓ હજી જીવંત છે. એક સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર અનેક ગુજરાતીઓએ પોતાની વ્યથા એક કવિતાનાં માધ્યમથી વ્યક્ત કરી છે. આ કવિતામાં તેમનાં હ્દયની વેદનાઓની ઝાંખી જોવા મળે છે. વિદેશમાં સ્થાયી થયેલા એનઆરઆઈઓ પોતાના સમાજથી દૂર રહીને કેટલા વ્યથીત છે તે જાણવા એક નજર આ કવિતા ઉપર કરવી અત્યંત જરૂરી છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર મોટાભાગનાં ગુજરાતી એનઆરઆઈઓનાં બ્લોગ ઉપર આ કવિતા છે. જોકે, તેનો લેખક કોણ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી..અલબત્ત, આ કવિતાથી પ્રભાવિત થઈને લગભગ તમામ ગુજરાતીઓએ તેને પોતાના બ્લોગ પર પ્રકાશિત કરી દીધી છે...!!
Read more...
 
એનઆરઆઈ ગુજરાતીઓ વડોદરામાં પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે Print E-mail
Written by GS News   
Friday, 13 November 2009
વિદેશમાં વસતાં ગુજરાતીઓનાં પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ માટેનું આદર્શ સ્થળ વડોદરા બની રહ્યું છે. સંસ્કારી નગરી વડોદરાનાં ચોફેર થઈ રહેલા વિકાસ અને શાંતિપૂર્ણ વાતાવરણથી એનઆરઆઈઓ પ્રભાવિત થઈ રહ્યા છે. ડિસેમ્બર મહિનાથી શરૂ થનારી એનઆરઆઈ સિઝન માટે વડોદરાનાં એસ્ટેટ બ્રોકરો સજ્જ થઈ ગયા છે. તેઓએ એનઆરઆઈની પસંદગીને અનુરૂપ ફ્લેટસ અને લક્ઝુરિયસ બંગ્લોઝની યાદી તૈયાર કરી દીધી છે.
Read more...
 
વડોદરામાં હકડેઠઠ મેદની વચ્ચે નરસિંહજીનો વરઘોડો સંપન્ન Print E-mail
Written by GS News   
Monday, 02 November 2009
સંસ્કારી નગરી વડોદરામાં ઉજવાતી ઉત્સવોની હારમાળામાં સર્વોચ્ચ સ્થાન નરસિંહજીનાં વરઘોડાએ પ્રાપ્ત કર્યું છે. દેવદિવાળીનાં પવિત્ર પર્વે સંપૂર્ણ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ભગવાન નરહરીલાલનો વરઘોડો આજે વડોદરાની નરસિંહજીની પોળમાંથી નીકળ્યો હતો. આ પારંપરિક વરઘોડામાં હજારો શ્રદ્ધાળુઓની જનમેદની જોડાઈ હતી. સોના-ચાંદીનાં આભુષણો અને હિરાજવેરાતથી જડેલા ઘરેણા પહેરીને ભગવાન નરહરીલાલ વિશેષ પાલખીમાં સવાર થઈને તુલસી વિવાહ માટે નીકળ્યાં હતા.
Read more...
 
GUVNLના વીજળી બિલમાં યુનિટ દીઠ ૧૭ પૈસાની રાહત Print E-mail
Written by GS News   
Friday, 30 October 2009
ઓક્ટોબર- ડિસેમ્બરના ગાળા માટે

(પ્રતિનિધિદ્વારા)     વડોદરા,
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.એ બળતણ ભાવની ત્રિમાસિક નિયત સમીક્ષા દરમિયાન ઓક્ટોબર- ડિસેમ્બર, ૦૯ ના સમયગાળા માટે ફ્યુઅલ સરચાર્જમાં ૧૭ પૈસા પ્રતિ યુનિટે ઘટાડો કરતા રાજ્યના લાખો વીજગ્રાહકો રાહતનો શ્વાસ લેશે. આને વીજકંપની તરફથી ગ્રાહકોને દિવાળી નહીં પણ દેવદિવાળીનું બોનસ ગણી શકાશે.
Read more...
 
ગુજરાતની જૂની રંગભૂમિનાં અંતિમ કલાકાર મૂળચંદ નાયકની પૃથ્વીની રંગભૂમિમાંથી ફાની વિદાય Print E-mail
Written by GS News   
Thursday, 22 October 2009
ગુજરાતની જૂની રંગભૂમિનાં સૌથી જૈફ અને અંતિમ કલાકાર મૂળચંદ નાયકે પૃથ્વીની રંગભૂમિમાંથી આંચકાજનક વિદાય લીધી છે. ગઈકાલે પેન્શનની રકમ ઉપાડવા માટે આજવા રોડ પર આવેલી પોસ્ટ ઓફિસમાં જઈ રહેલા મૂળચંદ નાયકને કોઈ અજાણ્યા મોટરબાઈક ચાલકે અડફેટે લેતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે અત્રેની સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ તેમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતુ. આ સાથે જ ગુજરાતની જુની રંગભૂમિનાં છેલ્લા જીવીત કલાકારનાં જીવનનો પણ અંત આવી ગયો હતો.
Read more...
 
ભરૃચમાં પણ બાઈન્ડરના ખાતામાં રૃપિયા ૩૯ કરોડ જમા થઇ ગયા Print E-mail
Written by GS News   
Friday, 16 October 2009
અમદાવાદ જેવો જ બીજો છબરડો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,
ધનતેરસના દિને ધનપૂજન અને લક્ષ્મીપૂજન કરીને લોકો ધનની યાચના કરવામાં આવે છે અને લક્ષ્મીજીની કૃપા જો વરસે તો જ ધન પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ સપનાંમાં પણ ન આવે તેમ બેંક ખાતામાં અચાનક પાંચ દશ હજાર નહીં, પણ સીધા રૃા.૩૯ કરોડ જમા થઈ જાય તો ધનતેરસે ધનવર્ષા જ થઈ કહેવાય કે નહીં ? અમદાવાદમાં સામાન્ય મિસ્ત્રી કામ કરતા જુગલકિશોરના પંજાબ નેશનલ બેન્કના બચત ખાતામાં સીધા રૃા.૫૯.૩૦ કરોડની જંગી રકમ જમા થઈ ગયા હતા. આવો જ એક બનાવ ભરૃચમાં પણ બન્યો છે અને યોગાનુયોગ આ બનાવ પણ પંજાબ નેશનલ બેંકના ખાતેદાર સાથે જ બન્યો છે.
Read more...
 
શરદ ઋતુની શિતળતાનું બાષ્પીભવન, રાજ્યમાં વરસાદ, ગરમી અને ઠંડી ત્રણે ઋતુ એકસાથે અનુભવાઈ Print E-mail
Written by GS News   
Saturday, 03 October 2009
નવરાત્રિ અને દિવાળી વચ્ચેનાં દિવસોમાં સામાન્ય રીતે એવી શિતળતા વર્તાય છે કે, ગુજરાતમાં દિવસે હળવી ઠંડક અને રાત્રે બાકાયદા ઠંડી લાગે છે. પરંતુ, આ વર્ષે હવામાનમાં આવેલા અજીબ પરિવર્તનનાં કારણે હાલની ઋતુને સમજવી સામાન્ય માનવી માટે મુશ્કેલ થઈ પડી છે. કારણ કે, હાલમાં દિવસે કાળઝાળ ગરમી, સાંજે આંશિક ઠંડક અને રાત્રે ઉકળાટનો અનુભવ થાય છે.
Read more...
 
More...
<< Start < Prev 1 2 3 4 5 6 7 8 9 10 Next > End >>

Results 1 - 17 of 1719
img2-subscription.jpgimg2-feedback.jpg