No account yet? Register | Lost Password?
  :: સચિન તેંડુલકર ની સિદ્ધિ ઃ ૨૦ વર્ષમાં ૩૦,૦૦૦ રન   :: ધોની- હરભજને પાર્ટનરશીપમાં રૃ.૨૩ કરોડની ઑફિસ ખરીદી   :: પ્રિયંકાએ કાર હંકારી રાહુલ ગાંધીને અમેઠીમાં ફેરવ્યા   :: પંજાબ પોલીસે પહેલવાન ખલીને સસ્પેન્ડ કર્યો   :: મધુ કોડાની ધરપકડ કરવા એન્ફોર્સમેન્ટની ચેતવણી   :: ભારતને ગંદકી માટેનું નોબેલ મળી શકે છે ઃ જયરામ રમેશ   :: મોબાઇલ પોર્ટેબિલિટી માટે રૃ.૧૯ ફી નક્કી કરતી ટ્રાઇ   :: શેરડીના પ્રાપ્તિભાવોમાં સુધારો કરવાની સરકારની બાંયધરી   :: દિલ્હી સરકારે ઊંચી વગને કારણે મનુને પેરોલ આપ્યા   :: સંક્ષિપ્ત સમાચાર   :: ગંભીર અને તેંડુલકરની સદી ઃભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રો   :: ભારતે ટેસ્ટ શ્રેણી જીતવા માટે પ્રથમ ઇનિંગમાં જંગી સ્કોર કરવો પડશે   :: ધીમી પીચ પર ગંભીર, તેંડુલકરે અમારી આશા પર પાણી ફેરવ્યું   :: મોટેરાની પીચ જોઇ બોલરો પણ દયા આવતી હતીઃધોની   :: બેટ્સમેનોના જોરદાર દેખાવથી અમારો આત્મવિશ્વાસ વધ્યો છે   :: ભારતીય અર્થતંત્ર ફરી ૯ ટકાનો વિકાસદર નોંધાવશે ઃ વડાપ્રધાન   :: મનમોહનના માનમાં યોજાનારા ડીનરમાં ભાગ લેવા પડાપડી   :: પોપકોર્ન સાથે ઠંડાપીણાની મઝા એટલે 'કેલરી બોમ્બ'   :: કોસ્મેટિક બનાવવા માનવીની હત્યા કરી ચરબી વેચતી ગેન્ગ   :: સચિનની સિદ્ધિ ઃ ૨૦ વર્ષમાં ૩૦,૦૦૦ રન   :: બેંક શેરોની આગેવાનીમાં યુ-ટર્ન ઃ સેન્સેકસ આરંભિક ૧૫૦ પોઇન્ટનો ઘટાડો પચાવી ૨૩૬ ઉછાળે ફરી ૧૭૦૨૨   :: સોનું-ચાંદી, એરંડામાં તેજીની આગેકૂચ   :: NRi મતદારો અનેક દેશોની ચુંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે   :: લિબીયાનાં સરમુખત્યાર ગદ્દાફીનું નવુ કારસ્તાન   :: આકાશમાં ઉડતાં પક્ષીઓની વિમાન સાથેની અથડામણથી એરલાઈન કંપનીઓને કરોડોનું નુકસાન   :: મુખ્ય શેરોની વધઘટ.   :: વિવિધ ગંજબજારનાં ભાવ.   :: વિવિધ બજારો   :: છેલ્લા ભાવ   :: ઝારખંડ વિસ્તારમાં માઓવાદીઓએ બંધ જાહેર કર્યો   :: જાલી નોટોની હેરાફેરી માટે યુવક પકડાયો   :: ત્રિપુરાના બે આતંકવાદી શરણે આવ્યા   :: મુંબઇ પરના હુમલા વખતે આતંકવાદીઓ પર ગેસ છોડવાનો હતો પણ...   :: ખડી પડેલી ટ્રેનના ઇજાગ્રસ્ત ઉતારુઓને રાહત અપાઇ   :: અફઘાન શહેર હેરાતમાં બોંબ વિસ્ફોટથી ૧૨ નાં મરણ   :: પાકિસ્તાને ભારતથી શા માટે ડરવું પડે ઃ મનમોહન સિંઘ   :: વોટરગેટ કૌભાંડની તપાસ ફરી શરૃ કરાશે   :: ક્લીન્ટન મનમોહન સિંઘ સાથે વ્યૂહાત્મક મુદ્દા ચર્ચશે   :: પેશાવરમાં પોલીસ પાર્ટી પર બોંબ હુમલો ઃ બેનાં મરણ   :: મુકેશ અંબાણી રૃ.૧,૫૩૬ અબજની સંપત્તિ સાથે સૌથી ધનિક ભારતીય   :: મનમોહનસિંહને અમેરિકી કોંગ્રેસનું અભૂતપૂર્વ માન   :: પેઇન કિલર્સ કેન્સરના સેલમાં વધારો કરતી હોવાનું તારણ   :: ધુમ્રપાનની કુટેવ છોડાવવામાં મદદરૃપ થતી રસીની શોધ   :: શેરડીના ભાવને મુદ્દે સંસદની કામગીરી ઠપ   :: ચેન્નઇમાં સ્વિમિંગ પુલ અને જીમ સાથેના રૃ.૧૦ કરોડનો વૈભવી ફ્લેટ   :: મુંબઇ પોલીસે ત્રણ આરોપીઓને ગળે પાટિયાં લટકાવી જાહેરમાં ફેરવ્યા   :: આતંકવાદી ડેવિડ હેડલી મુંબઈના ડાન્સ બારનો ભારે શોખીન હતો   :: બોરીવલીમાં પોલીસ એન્કાઉન્ટરમાં છોટા શકીલના બે ગુંડા ઠાર મરાયા   :: ફિલ્મ સર્જક મહેશ ભટ્ટે વડા પ્રધાનને પત્ર લખી મધ્યસ્થી કરવા કહ્યું   :: મધ્યાહ્ન ભોજનમાં હવે વધુ કઠોળ અને શાકભાજી અપાશે   :: શેરડી મુદ્દે ભાજપ લોકસભા મોકૂફીનો પ્રસ્તાવ રજૂ કરશે   :: મધુ કોડા પાસે ચાર વર્ષ પહેલાં માત્ર ૧૩ લાખની સંપત્તિ હતી   :: બળાત્કારનો ભોગ બનેલી મહિલાને ૨૫ વર્ષ પછી રૃ. ૮ લાખ વળતર   :: સંક્ષિપ્ત સમાચાર   :: શ્રીલંકાએ ૭૬૦ રનનો જંગી જુમલો ખડકીને રેકોર્ડની હારમાળા સર્જી   :: આજે ભારતને હરાવવા માટે મેં વ્યૂહરચના ઘડી રાખી છે   :: શ્રીલંકાએ ભારતની ધરતી પર સૌથી મોટો જુમલો ખડક્યો   :: માંહેલા અને પ્રસન્ના જયવર્દનેએ ૭૨ વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ તોડયો   :: તેંડુલકરને ક્રિકેટ ઇતિહાસનો સૌથી મહાન બેટસમેન જ કહેવાય   :: હૈદરાબાદના ૨૩૬ સામે ગુજરાતે ચાર વિકેટે ૨૬૩ રન નોંધાવ્યા   :: રણજી ટ્રોફીમાં બરોડાના ૨૩૪ સામે ઉત્તર પ્રદેશ ૨૪૦ રનમાં ઓલઆઉટ   :: રીયાલ્ટી, બેંક, સુગર શેરોમાં ફંડોની ધૂમ વેચવાલી સેન્સેકસ ૨૧૩ પોઇન્ટ ઘટીને ૧૬૭૮૬ મથાળે   :: એરંડા ડિસે. વાયદાએ રૃા. ૩૦૦૦ની સપાટી કૂદાવી   :: મુખ્ય શેરોની વધઘટ.   :: વિવિધ ગંજબજારનાં ભાવ.   :: વિવિધ બજારો   :: છેલ્લા ભાવ   :: પુડુચેરીમાં સભા-સરઘસબંધીના આદેશ જારી   :: મુસ્લિમોને રીઝવવાના સપાના પ્રયાસો નિષ્ફળ   :: શેરડીના ભાવના પ્રશ્ને સંસદની બેઠક મોકૂફ   :: ચૂંટણી વખતે કોડાએ એક કરોડની સંપત્તિ જાહેર કરેલી   :: ભારતીય વડા પ્રધાનની અમેરિકા મુલાકાતને વધાવતો ઠરાવ   :: તહવ્વર રાણાની સુનાવણી ૨ ડિસેંબર સુધી મોકૂફ   :: શેખ મુજિબુર રહેમાનના હત્યારાઓની મોતની સજા બહાલ   :: ભારતના ભોગે ચીન સાથે દોસ્તી કભી નહીં ઃ અમેરિકા   :: અમે જાણી કરીને ખસી ગયા છીએ ઃ તાલિબાનનો પાક લશ્કરને જવાબ   :: પેશાવરમાં બોંબ વિસ્ફોટ ઃ ૧૫ નંા મોત   :: લંડનમાં એનઆરઆઇ મહિલાની કરપીણ હત્યાથી ખળભળાટ   :: ભારતીય ડૉક્ટર પર હુમલાના આરોપીઓને ૧૦થી ૧૮ વર્ષની જેલ   :: મુશર્રફ પાક.ના અણુ કાર્યક્રમની માહિતી અમેરિકાને આપતા હતા   :: પાક.માં સૈન્ય કાર્યવાહીથી તાલિબાન, અલકાયદાના ત્રાસવાદીઓ અદ્રશ્ય   :: રાણા વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવા FBIને વધુ ૫૮ દિવસ અપાયા   :: ઈમરાન હાશ્મી, કંગના રાણાવત, તારા શર્મા, આરતી અને કુણાલ કપૂરનો ઉલ્લેખ   :: મુંબઈના નરીમાન હાઉસ પર હુમલાની આજે ઇઝરાયેલમાં વર્ષી   :: સોનાનાં ભાવ ૧૦ ગ્રામના રૃ. ૧૭,૩૭૦ની ટોચે   :: પ્લીઝ, મને ભાવિ વડાપ્રધાન તરીકે ન ગણો ઃ રાહુલ ગાંધી   :: ટ'ના કારણ વિશે નિષ્ણાતોનું તારણ પ્રદૂષિત પાણી પાસે ઉગાડેલાં શાકભાજીથી 'વાઇ' લાગુ પડે છે મુંબઇ, તા.૧૮   :: બીજી પત્નીને પણ રહેમરાહે નિમણૂક મેળવવાનો અધિકાર   :: રતન તાતાના અનુગામી હવે ભારતની બહારના હોઇ શકે   :: કોઇ પણ યોગ્ય સમજૂતીને સરકારની મંજૂરી જરૃરી છે   :: બિહારમાં માથાદીઠ વિકાસ ખર્ચ અન્ય બધાં રાજ્યો કરતા સૌથી ઓછો   :: દેશના સરહદી નગરોને વધુ ઔરૃ. ૧૦૦ કરોડની ફાળવણી થશે   :: સંક્ષિપ્ત સમાચાર   :: જયવર્દનેના અણનમ ૨૦૪ઃભારત સામે શ્રીલંકાના પાંચ વિકેટે ૫૯૧ રન   :: નિર્જીવ પીચ પર રનનો પર્વત ઃ ત્રણ દિવસની રમતમાં ૧૫ વિકેટે ૧૦૧૬ રન   :: મહારાષ્ટ્ર સામે સૌરાષ્ટ્રના ૩ વિકેટે ૫૪૪ ડિક્લેર   :: ઉત્તર પ્રદેશ સામે વડોદરાના ૨૩૪   :: શ્રીલંકાએ ભારતની ધરતી પર પહેલી વખત ૪૫૦ થી વધુનો સ્કોર કર્યો   :: શ્રીલંકાએ અમદાવાદમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ તોડયો   :: ટાટા, મેટલ શેરોમાં મજબૂતી- નરમ રિલાયન્સ શેરો
header-2.jpg
Astrology
આજનું ભવિષ્ય. Print E-mail
Written by GS News   
Friday, 20 November 2009
મેષ ઃ આપના કાર્યક્ષેત્રમાં વ્યસ્ત રહેવા ઉપરાંત અન્ય વધારાના કામ અંગે બહાર જવાનું થાય. વ્યવહારિક, સામાજિક કામ થઈ શકે.

વૃષભ ઃ આપના અગત્યના કામમાં કોઈ કારણસર રૃકાવટ, ચિંતા, મુસ્કેલી અનુભવાય. નોકરી-ધંધામાં સાવધાની રાખવી. તબિયત સાચવવી.

મિથુન ઃ ઉતાવળ, ઉશ્કેરાટ, ગુસ્સો કર્યા વગર સાંસારિક, વ્યવહારિક, સામાજીક કામમાં શાંતિ, ધીરજ રાખવી. નોકરી-ધંધામાં ચિંતા પછી રાહત.

કર્ક ઃ સીઝનલ વાયરસ ઈન્ફેકશન, બીમારીથી સંભાળવું. નોકરી-ધંધાના, સગાસંબંધી, મિત્રવર્ગના, કામની વ્યસ્તતા રહે. બહાર જવું પડે.

સિંહ ઃ વાણીમાં મીઠાસ ને વ્યવહારમાં નમ્રતા રાખવી. આપના તેમજ અન્ય કામમાં, નોકરી-ધંધાના કામમાં સફળતા મેળવી શકો.

કન્યા ઃ હરોફરો, કામકાજ કરો પરંતુ હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે. ઘર, પરિવારમાં, વાતવાતમાં વિવાદ, ગેરસમજથી બેચેની અનુભવો.

તુલા ઃ યાત્રા પ્રવાસ-મુલાકાતનું આયોજન ગોઠવાય. તમે જેમને યાદ કરતા હોવ તેમને મળવાનું થાય. નોકરી-ધંધાનું કામ થાય.

વૃશ્વિક ઃ કૌટુંબિક, વ્યવહારિક, સામાજિક કામની વ્યસ્તતા, ખર્ચ, ચિંતા-દોડધામ રહે. પુત્ર-પૌત્રાદિકના કામમાં ધ્યાન આપવું પડે.

ધન ઃ નકારાત્મક વિચારો, અનિંદ્રા-બેચેનીના કારણે આપને કંઈ ગમે નહીં. નોકરી-ધંધાના કામમાં ધીરજ શાંતિ રાખવી.

મકર ઃ પોતાની ભૂલ, ઉતાવળના કારણે, ગુસ્સાના કારણે વિવાદ થાય, નુકસાન થાય. સાંજના સમયે બહાર જવાનું થાય.

કુંભ ઃ આપના પુત્ર પૌત્રાદિકના વ્યવહારિક, સામાજીક કામમાં ધ્યાન આપવું પડે. નોકરી-ધંધાના, કુટુંબના સંબંધો તાજા થાય.

મીન ઃ નોકરી-ધંધાના કામમાં, પરિવારના કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. જુના સંસ્મરણો, સંબંધોમાં ખર્ચ થાય.

 
આજનું ભવિષ્ય. Print E-mail
Written by GS News   
Thursday, 19 November 2009

મેષ ઃ આપના વ્યવહારિક, સામાજીક તેમજ નોકરી, ધંધાના સંબંધો તાજા થાય. નિકટના સ્વજન, સ્નેહી, મિત્રવર્ગને મળવાનું થાય.

વૃષભ ઃ આપના બેંકના, નોકરી-ધંધાના કામમાં, સરકારી કામમાં ગાફેલ રહેવું નહીં. આરોગ્યની અસ્વસ્થતા, માનસિક પીડા જણાય.

મિથુન ઃ પેટ, કમરમાં દર્દ પીડા, સાંસારીક પ્રશ્નની ચિંતાના કારણે બેચેન રહે પરંતુ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે.

કર્ક ઃ હરિફવર્ગ, ખટપટ, ઈર્ષા કરનાર આપને મુશ્કેલીમાં મુકવાનો પ્રયત્ન કરે. પરંતુ ફાવી શકે નહીં. પત્ની-સંતાનનું કામ થાય.

સિંહ ઃ શેરોના-સોના-ચાંદીના, અન્ય ધાતુના વેપાર-ધંધામાં જોખમ વધારવું નહીં. આરોગ્ય સાચવવું, વાહન ધીમે ચલાવવું.

કન્યા ઃ શરદી-કફ, શરીરમાં સુસ્તી-બેચેનીના કારણે તમારા રોજીંદા કામમાં, નોકરી ધંધામાં રૃકાવટ, મુશ્કેલી અનુભવો.

તુલા ઃ આપના આત્મવિશ્વાસમાં વધારો થાય, શારીરિક, માનસિક સ્ફૂર્તિ, ઉત્સાહના કારણે ધાર્યું કામકાજ કરી શકો.

વૃશ્ચિક ઃ આજે નોકરી-ધંધાના તેમજ અન્ય કામમાં સાનુકૂળ સફળતા મેળવી શકો. ધંધામાં આવક થાય. અગત્યનું કામ ઉકેલાય.

ધન ઃ ઉશ્કેરાટ-ગુસ્સો કર્યા વગર પોતાનું તેમજ અન્યનું કામકાજ કરવું. સીઝનલ બિમારીથી સંભાળવું. પત્નિના આરોગ્યનું ધ્યાન રાખવું.

મકર ઃ વ્યવહારિક-સામાજીક કામ અંગે વધારાનો ખર્ચ કરવો પડે. અગત્યના કામકાજ અંગે બહારગામ જવાનું થાય, આનંદ રહે.

કુંભ ઃ આપના નોકરી-ધંધાનાં કામકાજમાં, વ્યવહારિક-સામાજીક કામમાં સાનુકૂળતા રહે. ધંધામાં આવક થાય. કામ ઉકેલાય.

મીન ઃ આપનાં સગાં-સંબંધી મિત્રવર્ગમાં ધ્યાન આપવું પડે. સંબંધો સાચવવા પડે. નોકરી ધંધામાં સાનુકૂળતા રહે.

 
આજનું ભવિષ્ય. Print E-mail
Written by GS News   
Wednesday, 18 November 2009
મેષ ઃ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ સવસ્થતા, સાનુકૂળતા, સફળતા, આનંદ અનુભવતા જાવ. વધારે કામ કરી શકો.

વૃષભ ઃ આક્ષેપ, અપયશ, વિવાદ, નિષ્ફળતાના કારણે આપને કાંઈ ગમે નહિ. દાંત, દાઢ, પગ, કમરમાં દર્દપીડા અનુભવાય.

મિથુન ઃ પત્નીના સ્વભાવ- આરોગ્યની ચિંતા રહે. છૂટાછેડાની કાર્યવાહીમાં, વિવાદમાં શાંતિ રાખવી પડે. પેટ- કમરમાં તકલીફ રહે.

કર્ક ઃ વિચારોની દ્વિધા- શારીરિક અસ્વસ્થતાના કારણે આપને કંઈ ગમે નહિ છતાં નોકરી- ધંધાના કામમાં ધ્યાન રાખવું પડે.

સિંહ ઃ વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા રાખવી. શેરોની લે-વેચમાં પુત્ર- પૌત્રાદિના કામમાં ચિંતા રહે. ગુસ્સો કરવો નહિ.

કન્યા ઃ ઘર- પરિવારના મિત્રવર્ગના પ્રશ્નમાં શાંતિ રાહત જણાય નહિ. માતાના આરોગ્ય અંગે, મોસાળ પક્ષના પ્રશ્નો અંગે ચિંતા રહે.

તુલા ઃ ભાઈભાંડુ, નોકર-ચાકર વર્ગ, સહકાર્યકર વર્ગના પ્રશ્ને ચિંતા રહે પરંતુ નોકરી- ધંધાનું કામકાજ કરી શકો, ધ્યાન આપી શકો.

વૃશ્ચિક ઃ આંખની દર્દપીડા, કૌટુંબિક કામની ચિંતા રહે. નાણાંની ઉઘરાણીમાં, ચૂકવણીમાં ચિંતા- મુંઝવણ પછી પ્રશ્ન ઉકેલાય.

ધન ઃ શરદી- ખાંસી- ગળાની તકલીફ, ચક્કર, માથામાં દર્દપીડાથી તમારા રોજીંદા કામમાં આનંદ ઉત્સાહ, જણાય નહીં.

મકર ઃ નુકસાનીથી, વિવાદથી સંભાળવું, સાંસારિક પ્રશ્નમાં ચિંતા રહે. ખર્ચમાં વધારો થાય, નોકરી- ધંધામાં શાંતિ રાખવી.

કુંભ ઃ શેરોની કામગીરીમાં, ધીરધારના ધંધામાં સંભાળવું, તમારો ઉતાવળિયો નિર્ણય નોકરી- ધંધામાં ચિંતા રખાવે.

મીન ઃ નોકરી- ધંધાના ખાતાકીય કામમાં, રાજકીય સંબંધમાં ચિંતા રહે, સમયસર પોતાની ગણતરી ધારણા પ્રમાણેનું કામ થાય નહીં.
 
આજનું ભવિષ્ય. Print E-mail
Written by GS News   
Tuesday, 17 November 2009
મેષ ઃ આપનો વ્યવસાય મકાન- જમીન- ઈલેકટ્રીકનો, ટ્રાવેલ્સનો હોય, તાંબાનો, ઘઉં, તેલનો વેપાર હોય તો તેમાં નુકસાનથી સંભાળવું.

વૃષભ ઃ આપના મિત્રવર્ગના, આડોશ પાડોશના વ્યવહારિક, સામાજીક કામ અંગેની, નોકરી-ધંધાની વ્યસ્તતા રહે, ખર્ચ કરવો પડે.

મિથુન ઃ વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો. નોકરી-ધંધાના કામમાં કમિશન, દલાલીના કામમાં સાનુકૂળતા રહે.  આવક થાય.

કર્ક ઃ નોકરી-ધંધાના તેમજ દેશ પરદેશના કામમાં સાનુકૂળતા રહે. પુત્ર-પૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. સીઝનલ  ધંધો થાય.

સિંહ ઃ સગા સંબંધી, મિત્રવર્ગ, માતાપિતા, સાસુ- સસરાના પ્રશ્ને ચિંતા રહે. હરોફરો, કામકાજ કરો પરંતુ નોકરી-ધંધાની ચિંતા રહે.

કન્યા ઃ અગત્યના કામ અંગે કોઇને મળવાનું થાય. ચર્ચાવિચારણા થાય. નોકરી-ધંધાના કામ ઉકેલાવાથી  હળવાશ, રાહત અનુભવો.

તુલા ઃ આપના નોકરી-ધંધાના કામમાં આવક થાય. નવા કામ અંગે, આયોજન અંગે વિચારી શકો. કોઇની  મદદ મળી રહે.

વૃશ્ચિક ઃ વિચારોની દ્વિધા રહેવાના કારણે નિર્ણય કરવામાં મુશ્કેલી અનુભવો. યાત્રા પ્રવાસમાં, બહારના કામમાં સંભાળવું.

ધન ઃ ખર્ચમાં સંયમતા રાખવી. ઈન્કમટેક્ષ- સેલટેક્ષની કે કાનૂની કાર્યવાહીમાં ગાફેલ રહેવું નહીં. વધુ પડતા આત્મવિશ્વાસમાં તકલીફ થાય.

મકર ઃ પુત્રપૌત્રાદિકના, નોકરી-ધંધાના કમિશનના કામમાં ધ્યાન આપી શકો. સહકારી- ખાતાકીય- કાનૂની  કામની વ્યસ્તતા રહે.

કુંભ ઃ નોકરી-ધંધાના કામ અંગેની ચર્ચાવિચારણા થાય. અન્યનું માર્ગદર્શન, સહકારી મળી રહેવાથી ચિંતા-મુંઝવણ ઓછી થાય.

મીન ઃ કામના આયોજન અંગે કોઇને મળવાનું થાય. નોકરી-ધંધાના કામમાં વધારો થાય. સીઝનલ  ધંધો થઇ શકે.

 
આજનું ભવિષ્ય. Print E-mail
Written by GS News   
Monday, 16 November 2009

મેષ ઃ આજે ચાંડાલયોગની સમાપ્તિ થતાં આપના હૃદય-મનની વ્યગ્રતા-ઉચાટમાં ઘટાડો થાય. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે.

વૃષભ ઃ આજથી આપ આઠમા રાહુના બંધનમાં અઢાર મહિના માટે આવવાના કારણે આગામી સમયમાં તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે.

મિથુન ઃ આપ આજથી અઢાર મહિના પછી આઠમા રાહુના બંધનમાંથી મુક્ત થવાના કારણે ધીરેધીરે આપ સ્વસ્થતા-સાનુકૂળતા અનુભવતા જાવ.

કર્ક ઃ આજે ચાંડાલયોગની સમાપ્તિ થવાથી આપના માનસિક પરિતાપ-ચિંતા-તણાવ ઓછા થાય. કામકાજમાં સફળતા મેળવતા જાવ.

સિંહ ઃ ચાંડાલયોગની સમાપ્તિ આજે થઈ રહી છે તેથી ખર્ચ-ચિંતા ઘટે. મહત્ત્વના કામમાં સફળતા મળવાના સંજોગો પ્રબળતા થતા જાય.

કન્યા ઃ આજથી આપ અઢાર મહિના માટે ચોથા રાહુના બંધનમાં આવવાથી આગામી સમય આપના કાર્યક્ષેત્રમાં કઠિન બનતો જાય.

તુલા ઃ અઢાર મહિના પછી આપ ચોથા રાહુના બંધનમાંથી આજે મુક્ત થવાથી કષ્ટપીડા-મુશ્કેલીમાંથી બહાર, નીકળી શકો.

વૃશ્ચિક ઃ
આજે ચાંડાલયોગની સમાપ્તિ આપની કાર્યસફળતા, પ્રગતિમાં વધારો કરાવે. આગામી સમયમાં નવીન કાર્યરચનાથી આનંદ રહે.

ધન ઃ આજથી રાહુ આપની રાશિમાં પરિભ્રમણ શરૃ કરતાં અવારનવાર માસિક ચિંતા રહે. ચક્કર, માથામાં દર્દપીડાથી સંભાળવું.

મકર ઃ આજથી આપ અઢાર મહિના સુધી બારમા રાહુન બંધનમાં આવવાના કારણે ખર્ચ-ચિંતા વધે. નાણાંકીય જોખમો વધારવા નહીં.

કુંભ ઃ આપ આજે બારમા રાહુના બંધનમાંથી અઢાર મહિને મુક્ત થશો. રાહુની બંધનમુક્તિથી નાણાંકી ચિંતા-મુંઝવણ ઓછી થતી જાય.

મીન ઃ આજે ચાંડાલયોગની સમાપ્તિથી આપને આગામી સમયમાં લાભ-ફાયદો થાય. નોકરી-ધંધામાં સાનુકૂળતા રહે.

 
આજનું ભવિષ્ય. Print E-mail
Written by GS News   
Saturday, 14 November 2009
મેષ ઃ આનંદ ઉત્સાહથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. પત્ની-સંતાન-મિત્રવર્ગથી સાનુકૂળતા રહે. સીઝનલ ધંધો થઈ શકે.

વૃષભ ઃ વિલંબમાં પડેલ કામકાજ ઉકેલાતા, નિકટના સગાસંબંધી, મિત્રવર્ગને મળવાનું થાય. ઘર, પરિવાર, મકાન, વાહનનું કામ થઈ શકે.

મિથુન ઃ પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે. તમે જેમને યાદ કરતા હોવ તેમને મળવાનું થાય. નોકરી-ધંધાનું કામ થઈ શકે.

કર્ક ઃ આજે આપના સગા-સંબંધી-મિત્રવર્ગના કારણે ચિંતા-ઉચાટ રહે. ખર્ચમાં વધારો થાય. પોતાના કામમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવાય.

સિંહ ઃ બહારગામ જવાનું થાય, બહાર જવાનું હોય ત્યારે કોઈની વાતોથી પ્રભાવિત થઈ જવું નહીં. પોતાના અંગત પ્રશ્નોની ચર્ચા ના કરવી.

કન્યા ઃ આપના આનંદ-ઉત્સાહમાં વધારો થાય તેવુંકામ થાય. સામાજિક-વ્યવહારિક કામ થઈ શકે. ખર્ચ થાય પરંતુ આનંદ રહે.

તુલા ઃ માનસિક-શારીરિક સ્વસ્થતાને કારણે હળવાશ-રાહત અનુભવાય. સગા-સંબધી મિત્રવર્ગને મળવાનું થાય. જૂના સંસ્મરણો તાજા થાય.

વૃશ્વિક ઃ આકસ્મિક ખર્ચ-ચિંતા રહે. વ્યવહારિક-સામજિક કામમાં વ્યસ્તતા રહે. મકાન-ધંધો-વાહન વગેરેનું કામ થાય.

ધન ઃ ક્ષણિક કોઈ લાભ-ફાયદો જણાય. સંતાનના કામમાં ધ્યાન આપી શકો. વિલંબમાં પડેલા કામ ઉકેલાય. બહારગામનું કામ થાય.

મકર ઃ કાર્યસફળતાથી આનંદ-ઉત્સાહમાં રહો. નિકટના સગા-સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય. સીઝનલ ધંધામાં ઘરાકી જણાય.

કુંભ ઃ યાત્રા-પ્રવાસ, મુલાકાતનું આયોજન ગોઠવાય. નોકરી-ધંધાના કે વ્યવહારિક-સામાજિક કામમાં ધ્યાન આપી શકો.

મીન ઃ આજે આપે ખાવા-પીવામાં, હરવા-ફરવામાં ધ્યાન રાખવું. શારીરિક-માનસિક શ્રમ થાક અનુભવો. ધાર્યું કામકાજ થાય.

 
આજનું ભવિષ્ય. Print E-mail
Written by GS News   
Friday, 13 November 2009
મેષ ઃ આજે નોકરીના કામમાં, નવા આયોજનમાં વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આવક થાય. સામાજીક વ્યવહારિક કામની વ્યસ્તતા રહે.

વૃષભ ઃ આપના નોકરી-ધંધાના કામમાં બપોર પછી હળવાશ, રાહત રહે. કમિશનના એજન્સીના કામમાં, સીઝનલ ધંધામાં આવક થાય. ધંધો વધે.

મિથુન ઃ શાંતિથી દિવસ પસાર કરી લેવો. વિવાદ ચર્ચામાં જીદ-મુમત અહમમાં તમારી પીછેહઠ થાય. નોકરી-ધંધામાં સાવધાની રાખવી.

કર્ક ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ અસ્વસ્થતા, ચિંતા જણાય. નોકરી-ધંધાના, ઘર-પરિવારના નિર્ણયમાં ધીરજ રાખવી પડે.

સિંહ ઃ નોકરી-ધંધાના કે સગા સંબંધી- મિત્રવર્ગના કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય, આનંદ રહે.

કન્યા ઃ આનંદ-ઉત્સાહથી તમારું તેમજ અન્યનું કામ કરી શકો. આકસ્મિક કોઈને મળવાનું થાય ધંધામાં થાય, ધંધામાં આવક થાય. લાભ થાય.

તુલા ઃ માનસિક પરિતાપ રહે. વિચારોની દ્વિધામાં અટવાયેલા રહો. નોકરી-ધંધાના સગા સંબંધી વર્ગના કામ અંગે વિચારવું પડે.

વૃશ્ચિક ઃ અન્યના કારણે ખર્ચ થાય. સરકારી, રાજકીય કામમાં, અન્યના નિર્ણય, વ્યવહારમાં આપે સંભાળવું પડે. તબિયત સાચવવી.

ધન ઃ નોકરી-ધંધાના કામમાં હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે. તેમાં પણ ભાગીદારીવાળા ધંધામાં, વિવાદ ચાલતો હોય, દેવાની પરિસ્થિતિ વધુ ચિંતા રખાવે.

મકર ઃ યાત્રા-પ્રવાસ મુલાકાતનું આયોજન ગોઠવાય, બહાર જવાનું થાય પરંતુ સ્ફૂર્તિ-ઉત્સાહ જણાય નહીં. વાહન શાંતિથી ચલાવવું.

કુંભ ઃ આજે આપની ગણત્રી- ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. કામમાં રુકાવટ આકસ્મિક ચિંતા નુકસાની જણાય પરંતુ શાંતિ રાખવી.

મીન ઃ સાંસારીક જીવનમાં ઉશ્કેરાટ, ગુસ્સો કરવો નહીં, પ્રેમ મિત્રતા લાગણીના સંબંધમાં મન દુઃખ, વિવાદ થાય, નોકરી ધંધામાં સાનુકુળતા રહે.
 
<< Start < Prev 1 2 3 4 5 6 7 8 9 10 Next > End >>

Results 1 - 22 of 339