આના લેખક છે Bureau News
શનિવાર, 16 જુન 2007
કેન્સર વિષે થોડું નવું
૧. અપવાદ બાદ કરતાં લગભગ બધાં જ કેન્સર મટી શકે છે. કારણ કેન્સર અંગેના સંશોધનોથી તેને માટેની દવાઓ અને રેડીએશનનો વિશેષ રૂપે આવિષ્કાર થયો છે.
૨. કેન્સરનું નિદાન સમયસર થઈ શકે છે.
૩.જીવનશૈલીના ફેરફારથી કેન્સરને કાબુમાં લઈ શકાય છે.
વધુ વાંચો...
આના લેખક છે Monil
શનિવાર, 26 મે 2007
લોહીના દબાણ (બી.પી.)
વિષે થોડા સવાલ-જવાબ
સ : લોહીનું દબાણ એટલે શું ?
જ ઃ લોહી લઈ જનારી નળીઓની દિવાલ ઉપર તેમાં ફરતા લોહીનું દબાણ એટલે લોહીનું દબાણ અથવા બ્લડપ્રેશર (બી.પી.) કહેવાય.
વધુ વાંચો...
આના લેખક છે Bureau News
રવિવાર, 13 મે 2007
અકાળે વૃદ્ધત્વ કેમ આવે છે?
ઘડપણની નિશાનીઓ તો તમને ખબર છે ને? વાળ ધોળા થાય કે ઓછા થઈ જાય, આંખે ઓછું દેખાય, કાને ઓછું સંભળાય, પાચન શકિત, યાદશકિત અને જાતીયશકતી મંદ પડી જાય. થોડું ચાલવામાં શ્વાસ ચઢી જાય. દાદરો ચઢવામાં કે ઉતરવામાં તકલીફ પડે. દાંત પડી જાય કમરેથી વાંકા વળી જવાય.
વધુ વાંચો...
<< પ્રથમ < પાછળનુ 1 2 3 4 આગળનુ > અંતિમ >> પરિણામ 67 - 69 નુ 69