|
Written by GS News
|
|
Saturday, 14 November 2009 |
વિશ્વના ઇતિહાસમાં કોઈપણ દેશમાં સરકારી ફાઈલોએ જેવો હાહાકાર સર્જ્યો નથી, એવું તાંડવ જર્મનીમાં સ્ટાસી સંસ્થાની ફાઈલોએ સર્જ્યું છે. બીજા વિશ્વયુધ્ધમાં તારાજ થયેલું અને જેનાં ૩૩ ટકા લોકો નાસી ગયા હતા અને બાકીના ઘણાની હત્યા કરવામાં આવેલી હતી એવા બર્લિન શહેર અને જર્મનીને બે ટુકડામાં વહેંચી નાખવામાં આવ્યું. ફ્રેંચ, અંગ્રેજ અને અમેરિકનોએ જર્મનીના જે ત્રણ વિભાગો પર વિજય મેળવ્યો હતો, તે પશ્ચિમ જર્મની બન્યું. અને ચોથો રશિયાઈ વિભાગ એ પૂર્વ બર્લિન બન્યું.
|
|
Read more...
|