સાચો અહિંસક બાપુના જીવનમાં તેમની અહિંસાની પરીક્ષા કરતાં અનેક પ્રસંગ બન્યા છેે. તે પૈકીનો એક પ્રસંગ નીચે મુજબ છે. સને ૧૯૧૭ની વાત છે. સાંજની પ્રાર્થના પછી બાપુ આશ્રમમાં તકિયાને ટેકે બેઠા બેઠા સંબંધી સ્નેહીઓ જોડે વાત કરતા હતા. શરીર પર ચાદર ઓઢેલી હતી.
ચીકી અને બુધિયો બગીચામાં રમી રહ્યાં હતાં. ચીકીએ બુધિયાને કહ્યું, ‘બુધિયા આપણી દોસ્તી કેટલાં વરસોથી છે. છતાંય આપણાં વચ્ચે ક્યારેય ઝઘડો થયો નથી. હું આજે તને આપણી દોસ્તી ઉપર એક શાયરી સંભળાવું.’ બુધિયો કહે ઃ ‘હા, ચીકી, સંભળાવને, મને ગમશે...!’
ક્લાસમાં ટિચર વિદ્યાર્થીઓને ભણાવી રહ્યાં હતાં. શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું, ‘વિદ્યાર્થીઓએ જે કામ કરે એમાં ડૂબી જવું જોઈએ.’ આ સાંભળી બુધિયાએ જવાબ આપ્યો, ‘સર! તો પછી ડુબવા માટે પહેલા કૂવો ખોદવો પડશે ને!!’