|
Written by GS News
|
|
Wednesday, 04 November 2009 |
મહાન તપસ્વી નારદજી બ્રહ્માના માનસ પુત્ર. જગતના પ્રેમપાત્ર, વિદ્વાન અને સર્વત્ર વિચરવા માટે શક્તિમાન. એકવાર નારદજી વીણા વાધ્ય કરતાં કરતાં સ્વર્ગમાંથી ભગવાન વિષ્ણુના દર્શન માટે નીકળી પડયા. ફરતાં ફરતાં વૈકુંઠધામના એક મનોહર શ્વેતદ્વીપમાં આવી પહોંચ્યા. અહીં તેમને ભગવાન વિષ્ણુના દર્શન થયા. ચારભુજાઓથી શોભાયમાન પિતાંબરધારી, મુગુટ, બાજુબંધથી શોભતા વિષ્ણુ પરમાત્મા લક્ષ્મીદેવી સાથે બિરાજી રહ્યા હતા.
|
|
Read more...
|