|
Written by GS News
|
|
Tuesday, 17 November 2009 |
|
કારકિર્દીમાં સફળતા માનવીને તેણે ઝડપેલી તકો, ત્યારબાદ તેના ઉપર જ્ઞાાન અને આવડત સાથે કરેલી મહેનત, સમયપાલન, સાધન-શક્તિનો યોગ્ય ઉપયોગ અને હિંમતથી કરેલ કાર્ય દ્વારા મળે છે. માનવીને એક વખત સફળતા મળે ત્યારબાદ ઘણી વખત તેને મળેલ સફળતાનો એક માપદંડ બનાવી દે છે અને ત્યારબાદ તે જ માપદંડ દ્વારા કાર્ય કરવા સતત પ્રયાસ કરતો રહે છે અને ઘણી વખત તેને ધારેલી સફળતા મળતી નથી અથવા નિષ્ફળતાનો પણ સામનો કરવો પડે છે.
|
|
Read more...
|