No account yet? Register | Lost Password?
  :: સચિન તેંડુલકર ની સિદ્ધિ ઃ ૨૦ વર્ષમાં ૩૦,૦૦૦ રન   :: ધોની- હરભજને પાર્ટનરશીપમાં રૃ.૨૩ કરોડની ઑફિસ ખરીદી   :: પ્રિયંકાએ કાર હંકારી રાહુલ ગાંધીને અમેઠીમાં ફેરવ્યા   :: પંજાબ પોલીસે પહેલવાન ખલીને સસ્પેન્ડ કર્યો   :: મધુ કોડાની ધરપકડ કરવા એન્ફોર્સમેન્ટની ચેતવણી   :: ભારતને ગંદકી માટેનું નોબેલ મળી શકે છે ઃ જયરામ રમેશ   :: મોબાઇલ પોર્ટેબિલિટી માટે રૃ.૧૯ ફી નક્કી કરતી ટ્રાઇ   :: શેરડીના પ્રાપ્તિભાવોમાં સુધારો કરવાની સરકારની બાંયધરી   :: દિલ્હી સરકારે ઊંચી વગને કારણે મનુને પેરોલ આપ્યા   :: સંક્ષિપ્ત સમાચાર   :: ગંભીર અને તેંડુલકરની સદી ઃભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રો   :: ભારતે ટેસ્ટ શ્રેણી જીતવા માટે પ્રથમ ઇનિંગમાં જંગી સ્કોર કરવો પડશે   :: ધીમી પીચ પર ગંભીર, તેંડુલકરે અમારી આશા પર પાણી ફેરવ્યું   :: મોટેરાની પીચ જોઇ બોલરો પણ દયા આવતી હતીઃધોની   :: બેટ્સમેનોના જોરદાર દેખાવથી અમારો આત્મવિશ્વાસ વધ્યો છે   :: ભારતીય અર્થતંત્ર ફરી ૯ ટકાનો વિકાસદર નોંધાવશે ઃ વડાપ્રધાન   :: મનમોહનના માનમાં યોજાનારા ડીનરમાં ભાગ લેવા પડાપડી   :: પોપકોર્ન સાથે ઠંડાપીણાની મઝા એટલે 'કેલરી બોમ્બ'   :: કોસ્મેટિક બનાવવા માનવીની હત્યા કરી ચરબી વેચતી ગેન્ગ   :: સચિનની સિદ્ધિ ઃ ૨૦ વર્ષમાં ૩૦,૦૦૦ રન   :: બેંક શેરોની આગેવાનીમાં યુ-ટર્ન ઃ સેન્સેકસ આરંભિક ૧૫૦ પોઇન્ટનો ઘટાડો પચાવી ૨૩૬ ઉછાળે ફરી ૧૭૦૨૨   :: સોનું-ચાંદી, એરંડામાં તેજીની આગેકૂચ   :: NRi મતદારો અનેક દેશોની ચુંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે   :: લિબીયાનાં સરમુખત્યાર ગદ્દાફીનું નવુ કારસ્તાન   :: આકાશમાં ઉડતાં પક્ષીઓની વિમાન સાથેની અથડામણથી એરલાઈન કંપનીઓને કરોડોનું નુકસાન   :: મુખ્ય શેરોની વધઘટ.   :: વિવિધ ગંજબજારનાં ભાવ.   :: વિવિધ બજારો   :: છેલ્લા ભાવ   :: ઝારખંડ વિસ્તારમાં માઓવાદીઓએ બંધ જાહેર કર્યો   :: જાલી નોટોની હેરાફેરી માટે યુવક પકડાયો   :: ત્રિપુરાના બે આતંકવાદી શરણે આવ્યા   :: મુંબઇ પરના હુમલા વખતે આતંકવાદીઓ પર ગેસ છોડવાનો હતો પણ...   :: ખડી પડેલી ટ્રેનના ઇજાગ્રસ્ત ઉતારુઓને રાહત અપાઇ   :: અફઘાન શહેર હેરાતમાં બોંબ વિસ્ફોટથી ૧૨ નાં મરણ   :: પાકિસ્તાને ભારતથી શા માટે ડરવું પડે ઃ મનમોહન સિંઘ   :: વોટરગેટ કૌભાંડની તપાસ ફરી શરૃ કરાશે   :: ક્લીન્ટન મનમોહન સિંઘ સાથે વ્યૂહાત્મક મુદ્દા ચર્ચશે   :: પેશાવરમાં પોલીસ પાર્ટી પર બોંબ હુમલો ઃ બેનાં મરણ   :: મુકેશ અંબાણી રૃ.૧,૫૩૬ અબજની સંપત્તિ સાથે સૌથી ધનિક ભારતીય   :: મનમોહનસિંહને અમેરિકી કોંગ્રેસનું અભૂતપૂર્વ માન   :: પેઇન કિલર્સ કેન્સરના સેલમાં વધારો કરતી હોવાનું તારણ   :: ધુમ્રપાનની કુટેવ છોડાવવામાં મદદરૃપ થતી રસીની શોધ   :: શેરડીના ભાવને મુદ્દે સંસદની કામગીરી ઠપ   :: ચેન્નઇમાં સ્વિમિંગ પુલ અને જીમ સાથેના રૃ.૧૦ કરોડનો વૈભવી ફ્લેટ   :: મુંબઇ પોલીસે ત્રણ આરોપીઓને ગળે પાટિયાં લટકાવી જાહેરમાં ફેરવ્યા   :: આતંકવાદી ડેવિડ હેડલી મુંબઈના ડાન્સ બારનો ભારે શોખીન હતો   :: બોરીવલીમાં પોલીસ એન્કાઉન્ટરમાં છોટા શકીલના બે ગુંડા ઠાર મરાયા   :: ફિલ્મ સર્જક મહેશ ભટ્ટે વડા પ્રધાનને પત્ર લખી મધ્યસ્થી કરવા કહ્યું   :: મધ્યાહ્ન ભોજનમાં હવે વધુ કઠોળ અને શાકભાજી અપાશે   :: શેરડી મુદ્દે ભાજપ લોકસભા મોકૂફીનો પ્રસ્તાવ રજૂ કરશે   :: મધુ કોડા પાસે ચાર વર્ષ પહેલાં માત્ર ૧૩ લાખની સંપત્તિ હતી   :: બળાત્કારનો ભોગ બનેલી મહિલાને ૨૫ વર્ષ પછી રૃ. ૮ લાખ વળતર   :: સંક્ષિપ્ત સમાચાર   :: શ્રીલંકાએ ૭૬૦ રનનો જંગી જુમલો ખડકીને રેકોર્ડની હારમાળા સર્જી   :: આજે ભારતને હરાવવા માટે મેં વ્યૂહરચના ઘડી રાખી છે   :: શ્રીલંકાએ ભારતની ધરતી પર સૌથી મોટો જુમલો ખડક્યો   :: માંહેલા અને પ્રસન્ના જયવર્દનેએ ૭૨ વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ તોડયો   :: તેંડુલકરને ક્રિકેટ ઇતિહાસનો સૌથી મહાન બેટસમેન જ કહેવાય   :: હૈદરાબાદના ૨૩૬ સામે ગુજરાતે ચાર વિકેટે ૨૬૩ રન નોંધાવ્યા   :: રણજી ટ્રોફીમાં બરોડાના ૨૩૪ સામે ઉત્તર પ્રદેશ ૨૪૦ રનમાં ઓલઆઉટ   :: રીયાલ્ટી, બેંક, સુગર શેરોમાં ફંડોની ધૂમ વેચવાલી સેન્સેકસ ૨૧૩ પોઇન્ટ ઘટીને ૧૬૭૮૬ મથાળે   :: એરંડા ડિસે. વાયદાએ રૃા. ૩૦૦૦ની સપાટી કૂદાવી   :: મુખ્ય શેરોની વધઘટ.   :: વિવિધ ગંજબજારનાં ભાવ.   :: વિવિધ બજારો   :: છેલ્લા ભાવ   :: પુડુચેરીમાં સભા-સરઘસબંધીના આદેશ જારી   :: મુસ્લિમોને રીઝવવાના સપાના પ્રયાસો નિષ્ફળ   :: શેરડીના ભાવના પ્રશ્ને સંસદની બેઠક મોકૂફ   :: ચૂંટણી વખતે કોડાએ એક કરોડની સંપત્તિ જાહેર કરેલી   :: ભારતીય વડા પ્રધાનની અમેરિકા મુલાકાતને વધાવતો ઠરાવ   :: તહવ્વર રાણાની સુનાવણી ૨ ડિસેંબર સુધી મોકૂફ   :: શેખ મુજિબુર રહેમાનના હત્યારાઓની મોતની સજા બહાલ   :: ભારતના ભોગે ચીન સાથે દોસ્તી કભી નહીં ઃ અમેરિકા   :: અમે જાણી કરીને ખસી ગયા છીએ ઃ તાલિબાનનો પાક લશ્કરને જવાબ   :: પેશાવરમાં બોંબ વિસ્ફોટ ઃ ૧૫ નંા મોત   :: લંડનમાં એનઆરઆઇ મહિલાની કરપીણ હત્યાથી ખળભળાટ   :: ભારતીય ડૉક્ટર પર હુમલાના આરોપીઓને ૧૦થી ૧૮ વર્ષની જેલ   :: મુશર્રફ પાક.ના અણુ કાર્યક્રમની માહિતી અમેરિકાને આપતા હતા   :: પાક.માં સૈન્ય કાર્યવાહીથી તાલિબાન, અલકાયદાના ત્રાસવાદીઓ અદ્રશ્ય   :: રાણા વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવા FBIને વધુ ૫૮ દિવસ અપાયા   :: ઈમરાન હાશ્મી, કંગના રાણાવત, તારા શર્મા, આરતી અને કુણાલ કપૂરનો ઉલ્લેખ   :: મુંબઈના નરીમાન હાઉસ પર હુમલાની આજે ઇઝરાયેલમાં વર્ષી   :: સોનાનાં ભાવ ૧૦ ગ્રામના રૃ. ૧૭,૩૭૦ની ટોચે   :: પ્લીઝ, મને ભાવિ વડાપ્રધાન તરીકે ન ગણો ઃ રાહુલ ગાંધી   :: ટ'ના કારણ વિશે નિષ્ણાતોનું તારણ પ્રદૂષિત પાણી પાસે ઉગાડેલાં શાકભાજીથી 'વાઇ' લાગુ પડે છે મુંબઇ, તા.૧૮   :: બીજી પત્નીને પણ રહેમરાહે નિમણૂક મેળવવાનો અધિકાર   :: રતન તાતાના અનુગામી હવે ભારતની બહારના હોઇ શકે   :: કોઇ પણ યોગ્ય સમજૂતીને સરકારની મંજૂરી જરૃરી છે   :: બિહારમાં માથાદીઠ વિકાસ ખર્ચ અન્ય બધાં રાજ્યો કરતા સૌથી ઓછો   :: દેશના સરહદી નગરોને વધુ ઔરૃ. ૧૦૦ કરોડની ફાળવણી થશે   :: સંક્ષિપ્ત સમાચાર   :: જયવર્દનેના અણનમ ૨૦૪ઃભારત સામે શ્રીલંકાના પાંચ વિકેટે ૫૯૧ રન   :: નિર્જીવ પીચ પર રનનો પર્વત ઃ ત્રણ દિવસની રમતમાં ૧૫ વિકેટે ૧૦૧૬ રન   :: મહારાષ્ટ્ર સામે સૌરાષ્ટ્રના ૩ વિકેટે ૫૪૪ ડિક્લેર   :: ઉત્તર પ્રદેશ સામે વડોદરાના ૨૩૪   :: શ્રીલંકાએ ભારતની ધરતી પર પહેલી વખત ૪૫૦ થી વધુનો સ્કોર કર્યો   :: શ્રીલંકાએ અમદાવાદમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ તોડયો   :: ટાટા, મેટલ શેરોમાં મજબૂતી- નરમ રિલાયન્સ શેરો
sahiy.jpg
સૌંદર્યના સ્તંભસમા સાથળનું સ્વાસ્થ્ય કેમ સાચવવું? Print E-mail
Written by GS News   
Monday, 16 November 2009
પ્રકૃતિને પરમાત્માનું પરમ શ્રેષ્ઠ સર્જન માનવામાં આવે છે અને તેમાંય વળી માનવ શરીરની રચનાને પ્રકૃતિની પરમકૃતિ ગણવામાં આવે છે. તેમાંય વળી સ્ત્રીના શરીરની રચનાને પ્રકૃતિ અને પરમાત્માના પુરૂષાર્થની પરિપૂર્તિ માનવામાં આવે છે. સ્ત્રીના શરીરની રચનામાં પ્રકૃતિએ તેના પ્રત્યેક અંગ-ઉપાંગને વિશેષતા અને લાક્ષણિકતા પ્રદાન કરવામાં લેશમાત્ર કચાશ, ખામી કે ક્ષતિનો અવકાશ રાખ્યો નથી.
Read more...
 
સહિયર સમિક્ષા - મારા લગ્નને આઠ વર્ષ થયા છે. પરંતુ હજુ સુધી અમને સંતાન... Print E-mail
Written by GS News   
Monday, 16 November 2009
મારો અવાજ અને ચાલ છોકરીઓ જેવી  છે.  આના ઇલાજ  માટે મેં દરેક પ્રકારની  ચિકિત્સા પઘ્ધતિનો ઉપયોગ કર્યો હતો. પરંતુ મને આનો કોઇ ફાયદો થયો નથી.  મારે શું કરવું તે જણાવજો. મારી ઊંમર ૨૭ છે એ સહજ જાણવા ખાતર લખ્યું છે. - એક યુવક (મુંબઇ)

* હાર્મોન્સને કારણે કેટલાક પુરુષોના અવાજમાં બદલાવ તેના સેક્સના વિકાસની સાથે સાથે ૧૪-૧૫ વર્ષની આસપાસ આવે છે. તમારો અવાજ હજુ સુધી પાતળો છે. આથી હવે આ બાબતે ખાસ કંઇ થઇ શકે તેમ નથી. જોકે તમે કોઇ સ્પીચ થેરપિસ્ટની સલાહ લો અને તેમણે કરેલા સૂઝાવોનું અમલ કરો તો થોડો-ઘણો ફાયદો કદાચ થાય પણ ખરો.


Read more...
 
ફિફટી પછી પણ ‘ફિટ’ રહેવા આટલું કરો Print E-mail
Written by GS News   
Monday, 16 November 2009
દરેક વ્યક્તિએ થોડા થોડા સમયે શરીરની તબીબી તપાસ કરાવતા રહેવું જોઇએ, જેથી અચાનક કોઇ પ્રકારની માંદગી કે મુશ્કેલી ન નડે, પરંતુ પ્રૌઢાવસ્થામાં શરીરનું ખાસ ઘ્યાન રાખવાની જરૂર રહે છે.
Read more...
 
મુંજવણ - સ્ત્રી વંધ્યીકરણ કરાવે પછી તેના જાતીય આનંદમાં કંઈ ફેરફાર થાય? Print E-mail
Written by GS News   
Monday, 16 November 2009
સ્ત્રી વંધ્યીકરણ કરાવે પછી તેના જાતીય આનંદમાં કંઈ ફેરફાર થાય? સંભોગ દરમિયાન  ફીમેલ સુપિરિયર પોઝિશન લેવામાં આવે તોે  ગર્ભ ન રહે?
-  એક સ્ત્રી ( વાપી )

* સ્ત્રી વંધ્યીકરણ કરાવે પછી તેની જાતીય આનંદ મેળવવાની ક્ષમતામાં ઘટાડો નથી થતો,  બલકે વધારો થાય છે. એનું કારણ એ છે કે વંધ્યીકરણથી સંતતિનિયમન તો થાય જ છે અને એ પણ જાતીય અંગોની સંવેદનશીલતા ઘટયા વિના. સંતતિનિયમન માટેના અન્ય અમુક નુસખાઓમાં જાતીય આનંદ ઘટતો હોવાની ફરિયાદ અમુક સ્ત્રીઓ કરતી હોય છે.
ના. ફીમેલ સુપિરિયર પોઝિશનમાં સંભોગ કરવાથી ગર્ભાધાન થવાની શક્યતા ઘટતી નથી. આ આસનમાં પીઠ પર સૂતેલા પુરુષ પર સ્ત્રી સવાર થાય છે  અને સંભોગ ક્રિયાનો ઘણો ખરો અંકુશ એ ધરાવે છે. ઘણાના મનમાં આવી ગેરમાન્યતા ઘર કરી ગઈ છે.
Read more...
 
સ્ત્રીને સેક્સી લુક આપતી 'સ્લિપ' Print E-mail
Written by GS News   
Monday, 16 November 2009
નગ્ન શરીર કરતાં અર્ધનગ્ન શરીર વધુ સેક્સી દેખાય છે તે વાત સાથે રંગીન મિજાજ ધરાવતી પ્રત્યેક વ્યક્તિ સહમત થાય છે. શ્રૃંગાર કરેલી પ્રત્યેક નારી સુંદર દેખાય છે પરંતુ શરીરના અંગ-ઉપાંગો ડોકિયાં કરતા હોય તેવા વસ્ત્રો પહેરેલી માનુની સેક્સી દેખાય છે. આમ તો એવા ઘણા પરિધાન છે જેનાથી આકર્ષક દેહ માદક દેખાય છે પરંતુ 'સ્લિપ' નારીદેહને એકદમ કામુક દેખાવ આપે છે.

Read more...
 
વાર્તા Print E-mail
Written by GS News   
Monday, 16 November 2009
NRT 6.jpgશિવાનીની વાતો સાંભળીને ઘડીભર રિવાના હોશ ઊડી ગયા. પોતાના પ્રાણપ્રિય પતિ પ્રણવ પર અતૂટ વિશ્વાસ ધરાવતી રિવાને થયું ઃ એ આવું કઇ રીતે કરી શકે? તેના ચહેરાનું નૂર જાણે ઊડી ગયું.
Read more...
 
ઓફિસ કામનો કંટાળો કેમ ટાળવો ? Print E-mail
Written by GS News   
Monday, 16 November 2009
Imageઓફિસમાં કામ કરવાનો તમને કંટાળો આવે છે? કામે ચડેલા નવા નવા ગ્રેજ્યુએટસને આ નવતર પ્રકારના કંટાળાનો તાજો અનુભવ થઈ રહ્યો હશે. જૂના જોગીઓની તો વાત જ નહીં કરવાની.
Read more...
 
More...
<< Start < Prev 1 2 3 4 5 6 7 8 9 10 Next > End >>

Results 1 - 22 of 1061
img2-subscription.jpgimg2-feedback.jpg