નિમ્નલિખિત લેખ, 3 મહીના અને 2010 વષમા પુરાણા ભંડાર જોડવામા આવેલ છે.
|
આના લેખક છે GSNEWS
|
|
શનિવાર, 06 માર્ચ 2010 |
|
ટોચની કંપનીઓમાં તગડો પગાર મેળવતા ડીગ્રીધારીઓની રજાચિઠ્ઠી વાંચીને તમે ચોંકી જશો
As my headache is paining
બ્લેક બોર્ડ પછી હવે કમ્પ્યુટર સ્ક્રીનને પણ આઉટડેટ કરીને તમામ માહિતી, મનોરંજન, સંદેશા વ્યવહાર મોબાઇલ કે કેપ્સ્યુલ જેવડા સ્ક્રીન પર જ ઠલવાશે ત્યારે ભાષાનું કચુંબર નીકળી જશે. વ્યક્તિને તેના ક્ષેત્ર પુરતું જ ભાષાજ્ઞાન હશે.
|
|
વધુ વાંચો...
|
|
આના લેખક છે GSNEWS
|
|
શનિવાર, 06 માર્ચ 2010 |
|
માઈક્રો બ્લોગીંગ ટ્વીટરની બોલ-બાલા વધી રહી છે. કોઈપણ વાત, ઓપનીનીયન કે પ્રત્યાઘાતને માત્ર ૧૪૦ શબ્દોમાં આવરી લેવાનું કપરું કામ ટ્વીટર પર લોકો આસાનીથી કરી રહ્યા છે. ટ્વીટર પર આખા વિશ્વના લોકો નજરે પડે છે. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા પણ છે અને પોપસ્ટાર બ્રિટીની સ્પીયર્સ પણ છે. સ્પીરીચ્યૂઅલ લીડર દલાઈ લામા પણ છે. સીસ્કોની સીઈઓ પણ છે અને ઓપ્રા વીનફ્રે પણ છે.
|
|
વધુ વાંચો...
|
|
આના લેખક છે GSNEWS
|
|
શનિવાર, 06 માર્ચ 2010 |
|
ઇન્ટરનેટના અને કોમ્યુનિકેશનના માર્કેટમાં ૮ એવી શોધોની ચર્ચા ચાલે છે કે જેણે સોશ્યલ નેટવર્કીંગનું માળખું પણ બદલી નાખ્યું છે અને નવા સંશોધનોમાં મોખરે રહ્યા છે. આ શોધોએ સમગ્ર વિશ્વનું ઘ્યાન ખેંચ્યું હતું. આ શોધો સાથે દર્શકો પણ સંમત થશે. આવી શોધોને મોબાઇલ કોમ્પ્યુટીંગ અને રોજબરોજના ઉપયોગમાં આવતી ચીજો સાથે સાંકળવામાં આવે છે.
|
|
વધુ વાંચો...
|
|
આના લેખક છે GSNEWS
|
|
શનિવાર, 06 માર્ચ 2010 |
|
નીતિન ગડકરીના કારણે અપચો...!!
ભાજપના સભ્યોને ઈંદોરની બેઠક નવી આશાનો સંચાર કરતી લાગે છે. નીતિન ગડકરીએ ખુલ્લા દિલે કેટલીક કબુલાતો કરી છે. ભાજપના પ્રમુખની કેટલીક વાતો અપચો કરે એવી હતી; બીજી તરફ જમવાનું એટલું સરસ હતું કે બધા દબાવીને ખાતા હતા. એ પણ અપચો કરાવતું હતું.
|
|
વધુ વાંચો...
|
|
આના લેખક છે GSNEWS
|
|
શનિવાર, 06 માર્ચ 2010 |
|
૮૦ લાખ ટોયેટો , ૭૭ હજાર નિશાન , ૪૭ હજાર હુન્ડાઈ , ૬૧ હજાર દહીત્સુ , ૫ લાખ સુઝકી કાર પાછી ખેંચાઈ
અમેરિકા કારનું સૌથી મોટું માર્કેટ છે, હુન્ડાઈએ ટોયેટાના તૂટતા ગ્રાહકો મેળવવા પ્રયાસો કર્યા પણ ડરી ગઈ, અને પોતાની કાર પાછી ખેંચી...
|
|
વધુ વાંચો...
|
|
|
<< પ્રથમ < પાછળનુ 1 2 3 આગળનુ > અંતિમ >>
|
| પરિણામ 1 - 15 નુ 31 |