| Last Update : 10-Feb-2012,Friday |
|
|
| |
|
|
|
|
| કાતિલ ઠંડા પવનોની લપેટમાં કચ્છ ઃ ભુજ ૮.૭, નલિયા ૮.૮ |
| |
| રાજયમાં સૌથી ઠંડા મથકો કચ્છના
ભુજ, મંગળવાર
કચ્છ સહિત સમગ્ર રાજયમાં ફરી ઠંડીનો પારો નીચે ઉતર્યો છે. ભુજ ૮.૭ ડીગ્રી તેમજ નલિયા ૮.૮ ડીગ્રી સાાૃથે રાજયના સૌાૃથી ઠંડા માૃથકોમાં સૃથાન પામ્યા છે. આજે દિવસભર વાતા ઠંડા પવનોને લીાૃધે લોકો ગરમ કપડામાં જોવા મળતા હતાં. હવામાન ખાતાની આગાહી મુજબ હજુ બે દિવસ ઠંડીનું મોજું ચાલુ રહેશે. બાદમાં ઠંડી ઓછી પડશે.
હજુ બે દિવસ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી
વડુ માૃથક ભુજમાં ગઈકાલ કરતા બે ડિગ્રી ઓછુ તાપમાન રહેતા ૮.૭ ડીગ્રી ઠંડી પડી હતી. સવારાૃથી જ ઠંડા પવનો વાતા હોવાાૃથી ગજબની ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો. છેલ્લા ઘણા સમયાૃથી ઠંડી બાદ ગરમી પડતા લોકોએ રાહતનો દમ લીાૃધો હતો. પણ ફરી સુસવાટા મારતી ઠંડી શરૃ ાૃથઈ ગઈ હતી. હવામાન ખાતા ગાંાૃધીનગરના જણાવ્યા મુજબ ચાલુ વર્ષમાં ઠંડીનો આ છેલ્લો રાઉન્ડ છે જો કે હજુ બે દિવસ ઠંડીનો સપાટો ચાલુ રહેશે. બાદમાં વાતાવરણ નોર્મલ ાૃથઈ જશે. જો કે ફરી કદાચ ઠંડીનો નાનો રાઉન્ડ પણ આ વર્ષે આવે તેવી પુરી શકયતા છે.
ભુજની સાાૃથે નલિયામાં ૮.૮ ડીગ્રી, કંડલા એરપોર્ટમાં ૧૦.૯ ડીગ્રી રહ્યા હતાં. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|