મહેતાઃ - સ્વ. ગણેશ ગોવિંદ મુરલીશંકર મહેતાનું બેસણું, ૧૮, શ્રીનાથકૃપા સોસાયટી, હિરાભાઈ ટાવર, મણિનગર, સવારે ૯થી ૧૧
ઝિયારતઃ - મ. બાહોદ્દીન ચાંદમિયા કુરેશીની ઝિયારત, શાહ વજીયોદ્દીન બાવાની દરગાહમાં સવારે ૮.૩૦ દરમિયાન તથા મહિલાઓની ઝિયારત સૈયદવાડા- ખાનપુર ખાતે તેમના નિવાસ સ્થાને સવારે ૯ વાગે રાખવામાં આવી છે.
પંચાલઃ - સ્વ. દેવિકાબેન પ્રવિણભાઈ મોતીરામ પંચાલ (વિઠ્ઠલાપુરવાળા)નું બેસણું, ૨૭, વિનાયકપાર્ક સોસાયટી, તીરૃપતિ સ્કૂલ પાસે, ચાંદલોડિયા, સવારે ૯થી ૧૧
- સ્વ. ખોડીદાસ જીવરામ પંચાલ (જામળા)નું બેસણું, ૧૨, ગણેશ સોસાયટી, શાહપુર દરવાજા બહાર, સવારે ૧૦થી ૧
લેઉવાઃ - સ્વ. આત્મારામ સોમાભાઈ લેઉવાનું બેસણું, કલાપીનગર, અસારવા.
શાહઃ - સ્વ. ગોરધનદાસ સોમાભાઈ શાહનું બેસણું, પરીખ હોલ, ઝઘડિયાબ્રિજ પાસે, મણિનગર સવારે ૯થી ૧૧
- સ્વ. મધુકાન્તાબેન ચીમનલાલ શાહનું બેસણું, શ્રી અમદાવાદ દશા દિશાવાળ જ્ઞાાતિની વાડી, ઢાળની પોળ સામે, આસ્ટોડિયા ચકલા, સવારે ૯થી ૧૧
પંડયાઃ - સ્વ. કાન્તાબેન નટવરલાલ પંડયા (વિસનગરા નાગર)નું બેસણું, એ/૯/૩, ગોદાવરીનગર નં.-૧, વાસણા, સાંજે ૩થી ૫
વ્યાસઃ - સ્વ. ગોવિંદભાઈ ખોડીદાસ વ્યાસનું બેસણું, ૯/એ, ચંદ્રિકા સોસાયટી, ગોરધનવાડીનો ટેકરો, કાંકરિયા, બપોરે ૧થી ૩
જોષીઃ - સ્વ. મૂળશંકર સોમનાથ જોષી (વૈદ્ય)નું બેસણું, ૧૩, પૂર્ણાનંદ સોસાયટી, સાવન સોસાયટી પાછળ, ઈસનપુર રોડ, ભાડુઆતનગર, ઘોડાસર, સવારે ૧૧થી ૨
શેઠઃ - સ્વ. પ્રભુદાસ નાનચંદભાઈ શેઠ (સુખડિયા)નું બેસણું, ૧૨૦/૧૪૩૩, ધીરજ હાઉસિંગ બોર્ડ, સેવન-ડે સ્કૂલ પાસે, હરિપુરા, મણિનગર પૂર્વ, સવારે ૮થી ૧૦
નાયીઃ - સ્વ. સુશીલાબેન સોમાભાઈ નાયી (ખરણા)નું બેસણું, ૨૦૧, સ્વામીનારાયણ પાર્ક-૪, મંગલદીપ સ્કૂલ પાસે, રાણીપ.
નારકરઃ - સ્વ. સુલોચનાબેન દત્તાત્રેય નારકરનું બેસણું, એફ/૧, શ્યામસત્તાધાર સોસાયટી, કલાસાગર મોલ પાસે, સોલા રોડ, ઘાટલોડિયા, સવારે ૧૦થી ૧૨
બારોટઃ - સ્વ. યશવંતલાલ હાલાભાઈ બારોટ (લાકરોડાવાળા)નું બેસણું, સી/૪૫, ગાયત્રી ચોક, જીઆઈડીસી, નરોડા, સવારે ૯થી ૨
ગજ્જરઃ - સ્વ. હસમુખલાલ ઈશ્વરલાલ ગજ્જર (બારેજાવાળા)નું બેસણું, સી/૫૦૧, શ્લોક રેસીડેન્સી, શુકન હોમ સામે, આનંદ પાર્ટી પ્લોટ રોડ, ન્યુ રાણીપ, સવારે ૯થી ૨
- સ્વ. નટવરભાઈ શામજીભાઈ ગજ્જર (કધ્રેચા)નું બેસણું, ૧૧, અમૃતબાગ સોસાયટી, દેના બેંક પાછળ, જીવરાજપાર્ક, સવારે ૯થી ૧૧
- સ્વ. ભાનુબેન નરોત્તમદાસ ગજ્જર (નગેવાડિયા)નું બેસણું, બચુરામ આશ્રમ, સ્મૃતિ મંદિર રોડ, ઘોડાસર, સવારે ૯થી ૧૧
ઠાકરઃ - સ્વ. શારદાબેન રતીલાલ ઠાકરનું બેસણું, ૩૦, મોહનકુંજ સોસાયટી, હાટકેશ્વર મહાદેવ પાછળ, ખોખરા, સાંજે ૪થી ૬
પરીખઃ - સ્વ. અંબાલાલ વાડીલાલ પરીખનું બેસણું, ૭૨૨, ખારાકુવા વાસ, જુના અસારવા, સવારે ૮.૩૦થી ૧૧
સોલંકીઃ - સ્વ. મોહનલાલ જેઠાલાલ સોલંકીનું બેસણું, બ્રહ્મભટ્ટ હોલ, બોરસલ્લી ફ્લેટ, ખાનપુર પોસ્ટ ઓફિસ પાસે, સવારે ૯થી ૧૨
ખમારઃ - સ્વ. શારદાબેન જયંતીલાલ ખમારનું બેસણું, જોષી હોલ, રાયપુર સાંજે ૪થી ૭
ગાંધીઃ - સ્વ. અશોકભાઈ શાંતિલાલ ગાંધીનું બેસણું, તિરૃપતી હોલ, વિશ્વકુંજ ચાર રસ્તા, નારાયણનગર રોડ, પાલડી, સવારે ૯થી ૧૧
મીઠાણીઃ - સ્વ. રૃપલબેન અજયભાઈ મીઠાણીનું બેસણું, લાવણ્ય સાંસ્કૃતિક હોલ, જલતરંગ ક્લબ પાસે, વાસણા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
|