Last Update : 09-Feb-2012,Thursday
 

સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્ન આવતા વર્ષના 'વેલેન્ટાઈન ડે' સુધી લંબાયા

 

આ વર્ષે હાથમાં લીધેલું કામ પૂરું કર્યા પછી લગ્ન કરવાના હોવાની અફવા
મુંબઈ, તા. ૮
છેલ્લા કેટલાક મહિનાઓથી કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્નની તારીખ બોલીવૂડનો સૌથી વધુ ચર્ચિત વિષય છે. આ બાબતે કરીના અને સૈફ મગનું નામ મરી પાડવા તૈયાર ન હોવા છતાં આ ચર્ચા ઠંડી પડવાનું નામ લેવા તૈયાર નથી. હવે આ યુગલની નજીકના ઇન્સ્ટ્રીના લોકો કહે છે કે તેમના લગ્ન કદાચ ૨૦૧૩ની સાલ ની ૧૪મી ફેબુ્રઆરી પર ધકેલવામાં આવી શકે.
''હમણાં આ બાબતે કંઈ પણ નક્કી નથી હમણાં આ બન્ને આવતે વર્ષે લગ્ન કરવાની શક્યતા પર વિચારી રહ્યા છે. 'એજન્ટ વિનોદ' ઉપરાંત આ વર્ષે આ બન્ને પાસે ઘણું કામ છે. હજુ સુધી તેઓ એકબીજા સાથે તેમજ તેમના પરિવારના સભ્યો સાથે લગ્નની તારીખ બદલ ચર્ચા કરી રહ્યા છે. ૨૦૧૩ની સાલનો 'વેલેન્ટાઈન ડે' તેમનો એક વિકલ્પ છે.'' એમ સૂત્રે કહ્યું હતું.
ફેબુ્રઆરીની ૧૦મી તારીખે આ બન્ને વેવિશાળ કરવાના હોવાની તેમજ 'એજન્ટ વિનોદ'ની રિલીઝના બીજા સપ્તાહે લગ્ન કરવાના હોવાની પણ એક અફવા છે, પરંતુ આ બાબતે સૈફ કે કરીના તરફથી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત થઈ નથી.
''આવતે વર્ષે લગ્ન કરશે તો તેઓ તેમના લગ્ન તરફ પૂરતું ધ્યાન આપી શકશે. હમણા કરીના 'એક મૈં ઔર એક તુ 'ને પ્રમોટ રી રહી છે. જ્યારે સૈફનું બધું જ ધ્યાન તેની ફિલ્મ 'એજન્ટ વિનોદ' પર છે. ટૂંક સમયમાં જ આ બન્ને લગ્નની ચોક્કસ તારીખ નક્કી કરશે.'' એમ સૂત્રે ઉમેર્યું હતું.
થોડા જ દિવસોમાં કરીના મધુર ભંડારકરની ફિલ્મ 'હિરોઈન'ના બીજી શેડયૂલનું શૂટિંગ શરૃ કરવાની છે એ પછી તે રોહિત શેટ્ટીની 'ચેન્નાઈ એક્સપ્રેસ'નું શૂટિંગ શરૃ કરશે. 'એજન્ટ વિનોદ' પછી સૈફ દીપિકા પદુકોણ સાથેની તેની હોમ પ્રોડકશનની નવી ફિલ્મ 'કોકટેલ'નું શૂટિંગ શરૃ કરવાનો છે. અબ્બાસ મસ્તાનની 'રેસ-બે' ઉપરાંત તેણે 'ગો ગોવા ગોન'નું શૂટિંગ પણ કરવાનું છે.
આ ચર્ચા પર કરીના અને સૈફે કોમેન્ટ કરવાનો અસ્વીકાર કર્યો હતો, પરંતુ સૈફ એક સપ્તાહ પૂર્વે કહ્યું હતું કે, '''એજન્ટ વિનોદ'ની રિલીઝ પૂર્વે હું મારા લગ્ન વિશેના એક પણ પ્રશ્નનો જવાબ આપવાનો નથી. હમણાં એ ફિલ્મ પર જ અમારું બધું ધ્યાન કેન્દ્રીત છે.'
તાજેતરમાં રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિ'સોઝાના લગ્નના રિસેપ્શનમાં સૈફને તેના ભાવિ સસરા રણધીર કપૂર સાથે જોઈને સૈફ અને કરીનાના લગ્નની ચર્ચાએ પાછું જોર પકડયું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોર ક્રાઈમના આક્ષેપોનો જવાબ
શ્રીલંકા સરકાર દ્વારા એલટીટીઈના અત્યાચરોની વિડિયો રીલીઝ કરાઈ
પાક.માં અમેરીકી ડ્રોન હુમલામાં ૧૦ના મોત
અમેરિકામાં ત્રણ રીપબ્લીકન પ્રાઈમરીમાં સેન્ટોરમનો વિજય
પાક.માં અભિનેતા દિલીપકુમારનું પારિવારિક ઘર રાષ્ટ્રીય વારસો
ધુમ્રપાન પુરૃષોને મંદબુદ્ધિના બનાવતું હોવાનું નવું સંશોધન
FII અવિરત લેવાલઃ અફડાતફડીના અંતે રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્
ભારતથી ખરીદેલા બેલાખ ટન ચોખાની ચુકવણીમાં ઈરાન ડિફોલ્ટ
અમેરિકા ક્રૂડનુ ઉત્પાદન વધારશે ગવાર ગમના નિકાસકારોમાં ખુશી
ડોલરને બદલે ભારતીય રૃપિયામાં પાર્ટ પેમેન્ટ લેવા ઈરાન તૈયાર
બાયબેક ઓફરમાં ૧૫ ટકા હિસ્સો નાના રોકાણકારો માટે અનામત રાખતી સેબી
મધુર ભંડારકરની ફિલ્મ માટે કરીના તેનો નિયમ તોડી વધુ બોલ્ડ બનશે
દીપિકા પદુકોણને ફરી એક વાર કેટરિના કૈફને ઓફર થયેલી ફિલ્મ મળી
અનેક પ્રયાસ પછી હૃતિક રોશન તેની ધૂમ્રપાનની લતમાંથી છુટકારો મેળવ્યો
સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્ન આવતા વર્ષના 'વેલેન્ટાઈન ડે' સુધી લંબાયા
એકતા કપૂર નિર્મિત અને મિલન લુથરિયા દિગ્દર્શિત ફિલ્મ કરીના કપૂરે છોડી દીધી
ત્રિકોણીય જંગમાં ભારતનો પ્રથમ વિજયઃશ્રીલંકા ચાર વિકેટથી હાર્યુ
ચાહકો હવે તેંડુલકરની ૧૦૦મી સદીનો ઈંતેજાર નથી કરતાં
યુવરાજની કબુલાત ઃ સારવારમાં વિલંબ થયો તે માટે હું જ જવાબદાર
કેટલું ક્રિકેટ રમીએ છીએ તે યાદ જ નથી રહેતું
પોલાર્ડની હરાજીમાં લલીત મોદીએ મુંબઇને મદદ કરી હોવાનો આક્ષેપ
મુંબઈ-ગોવા નેશનલ હાઈવે સૌથી જોખમી ઃ છ વર્ષમાં દોઢ હજાર મોત
૧૩/૭ના આરોપી ભટકલને આશરો આપનારા આતંકવાદીની ધરપકડ
નવી મુંબઈમાં રસાયણના ગોદામમાં આગ લાગતા લોકોના સ્વાસ્થ્યને અસર
દેશમાં સૌથી ઊંચી કિંમતે મુંબઈમાં એક ફ્લેટનો સોદો થયો
ઓરિસ્સાના કટક જિલ્લામાં લઠ્ઠાકાંડ ઃ મૃત્યુઆંક ૨૬
સરકાર સંતો સામે ઝૂકી ઃ નવો ટ્રસ્ટ એક્ટ નાબૂદ કરવા નિર્ણય
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ૫૦૦૦ આચાર્યોની ભરતી એપ્રિલમાં
ભૂંડોની હેરાફેરી કરવી હોય તો ૫૦ હજાર આપવા પડશે
સીંગતેલમાં બેકાબુ તેજી રૃા.૧૮૦૦નો નવો રેકોર્ડ
મનપામાં સરપ્રાઈઝ ચેકીંગમાં ૯૦ કર્મીઓ ગુટલી મારતા ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

અંતાક્ષરી હવે પીકનીકમાંથી માંડવે
નવવધૂના સાજ શણગારને નિખારતી કેટલીક વાતો
 

Gujarat Samachar Plus

એ જાદૂઈ પથ્થર સંગ-એ-લર્ઝા આજે પણ કંપે છે
હંિમત હોય તો અંગ્રેજીમાં પીએચ.ડી. કરો...
અઢી કિ.મી લાંબી રોબોરેસે રંગ રાખ્યો
પરીક્ષાની તૈયારીમાં માણો સ્માર્ટ સ્ટડીની મજા
સુડોળ બાજુઓ સ્ત્રીની સુંદરતા વધારે છે
ગર્ભાવસ્થાને લગતા કેટલાક મિથ અને તેની હકીકત
  More Stories
 

Red Carpet Countdown of Grammy and Oscar Awards

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ ડે

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved