તા. ૨૬, શુક્રવાર
ભટ્ટઃ - સ્વ. હરિપ્રસાદ શાંતિલાલ ભટ્ટનું બેસણું, બ્લોક નં.- ૨૭૩/૨, 'ઘ'ટાઈપ, સેક્ટર-૧૯, ગાંધીનગર, બપોરે ૪થી ૬
મહેતાઃ - પ્રશાંતના પિતાશ્રી સ્વ. સૂર્યકાંત ધીરજલાલ મહેતાનું બેસણું, ૯, નંદનવન બંગલોઝ વિભાગ-૨, ગેટ-૧, મિલન પાર્કની બાજુમાં, નરોડા, સાંજે ૩થી ૫
- સ્વ. સુર્યકાન્તાબેન વિનોદચંદ્ર મહેતાનું બેસણું, ૧૬, બીનયપાર્ક સોસાયટી, સુમન-સજની હોલ પાછળ, ઘોડાસર, સવારે ૯થી ૧૧
- સ્વ. ભાનુબેન પ્રવિણચંદ્ર મહેતાનું બેસણું, ૧૮૪, કૃષ્ણધામ રો-હાઉસ, ખારાવાલા સામે, ઈસનપુર વટવા રોડ, સવારે ૮થી ૧૧
- સ્વ. હંસાબેન પ્રિયવદન મહેતાનું બેસણું, એ/૩૦૫, અવની એપાર્ટમેન્ટ, યુનિયન કો.ઓ.બેંક સામે, નરોડા, સવારે ૯થી ૧૨
પંડયાઃ - બ્રીજેશના પિતાશ્રી સ્વ. કનૈયાલાલ મોતીલાલ પંડયા (વિસનગરા નાગર- માણસાવાળા)નું બેસણું, ૬૮, રોયલ બંગલોઝ, મનોહરવિલા બંગલોઝ સામે, નિકોલ, નરોડા, સવારે ૯થી ૧૧
શાહઃ - પંકજભાઈ તથા મહેશભાઈના માતુશ્રી સ્વ. શારદાબેન શાંતિલાલ શાહ (બાવળાવાળા)નું બેસણું, બી/૮, શ્રીનંદનગર વિભાગ-૪, વેજલપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. ભારતીબેન રમેશચંદ્ર શાહનું બેસણું, ડી-૨૯, નવકાર એપાર્ટમેન્ટ, મોનાપાર્ક બસ સ્ટેન્ડ પાસે, જીવરાજપાર્ક, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. ઉર્વશી સંજયકુમાર શાહનું બેસણું, સીમા હોલ, ૧૦૦ ફુટ આનંદનગર રોડ, સેટેલાઈટ, સવારે ૯થી ૧૧
- સ્વ. કલાવતીબેન સેવંતીલાલ શાહ (માણેકપુરવાળા)નું બેસણું, જીઆઈસીઈએ નિર્માણ ભવન, લૉ-ગાર્ડન, સવારે ૯થી ૧૧
- સ્વ. મનુભાઈ શનાલાલ શાહ (રિદ્રોલ)નું બેસણું, અન્નપૂર્ણા હોલ, નવા વિકાસગૃહ રોડ, પાલડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. શશીકાંતભાઈ હિમચંદભાઈ શાહ (ગુંદીવાળા)નું બેસણું, ૬/૬૬, સુરમ્ય એપાર્ટમેન્ટ, જયમંગલ બીઆરટીએસ સ્ટેન્ડ સામે, નારણપુરા, સવારે ૯થી ૧૧
- સ્વ. ચંપાબેન ચીમનલાલ શાહનું બેસણું, એ/૧૧, સ્થાપના એપાર્ટમેન્ટ, નારણપુરા, સવારે ૯થી ૧૧
- સ્વ. રમેશભાઈ બબલદાસ શાહ (થરાદવાળા)નું બેસણું, સરદાર પટેલ સેવા સમાજ હોલ, હોસ્પિટલ પાસે, નવરંગપુરા, સવારે ૯.૩૦થી ૧૧.૩૦
- સ્વ. ઘનશ્યામભાઈ શાંતિલાલ શાહનું બેસણું, સી/૧૦૫/એ, પ્રેમચંદનગર રો-હાઉસ, જજીસ બંગલા રોડ, બોડકદેવ, સવો ૮.૩૦થી ૧૧
પટેલઃ - હર્ષદભાઈ, જેઠાલાલ, અશોકભાઈના માતુશ્રી સ્વ. લક્ષ્મીબેન અખઈભાઈ પટેલનું બેસણું, કચ્છ કડવા પાટીદારની વાડી, સી.ટી.એમ., બરોડા એક્સપ્રેસ રોડ, અમરાઈવાડી, સવારે ૮થી ૧૧
- સ્વ. શીવાભાઈ મણિલાલ પટેલ (કુહાવાળા)નું બેસણું, હરિઓમનગર, જીવીબા સ્કૂલ, કેડિલા અંડરબ્રિજ, ઘોડાસર, સવારે ૮.૩૦થી ૧૧.૩૦
- સ્વ. દેવયાનીબેન નવનીતલાલ પટેલનું બેસણું, રાજલક્ષ્મી હોલ, ફાફડાની પોળ સામે, સારંગપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. અરૃણકુમાર રતીલાલ પટેલનું બેસણું, ૧૭, કપીધ્વજ બંગલોઝ, જોધપુર ગામ રોડ, સેટેલાઈટ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. પુરીબેન નારણદાસ પટેલનું બેસણું, ૧, ન્યુ પૂર્ણીમા સોસાયટી, અસારવા, સવારે ૮થી ૧૧
- સ્વ. લવજીભાઈ શિવાભાઈ પટેલનું બેસણું, ૨૮, સૌમિલ સોસાયટી, ડ્રાઈવઈન રોડ, મેમનગર, સવારે ૮થી ૧૧
- સ્વ. કલાવતી વાડીલાલ પટેલનું બેસણું, બી-૧૦૨, સત્ય એપાર્ટમેન્ટ વિ.-૨, સોમપુરા સાંસ્કૃતિક હોલ સામે, ઘાટલોડિયા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. આનંદીબેન નવીનચંદ્ર પટેલનું બેસણું, સુર્યવન એપાર્ટમેન્ટ, જજીસ બંગલા ચાર રસ્તા પાસે, બોડકદેવ સવારે ૯થી ૧૧
- સ્વ. પ્રહલાદભાઈ કાળીદાસ પટેલનું બેસણું, ભુદરદાસ હોલ, વિઠ્ઠલવાડી, આંબલીગામ, બોપલ રોડ, સવારે ૯થી ૧૧.૩૦
- સ્વ. પુષ્પાબેન ગોરધનભાઈ પટેલનું બેસણું, શ્રી સરદાર પટેલ સેવા સમાજ, મીઠાખળી છ રસ્તા પાસે, ઠાકોર બાગની સામે, એલિસબ્રિજ, સવારે ૯થી ૧૧
પ્રચ્છકઃ - સ્વ. કલાવતીબેન કિશોરચંદ્ર પ્રચ્છકનું બેસણું, ૪, મનમંદિર ફ્લેટ્સ, ચંદ્રનગર સોસાયટી પાસે, નારાયણનગર રોડ, પાલડી, સવારે ૮થી ૧૦
ઝાલાઃ - ભારતના રાષ્ટ્રપતિ અને ગુજરાતના રાજ્યપાલના માનદ્ પેથોલોજિસ્ટ અને બી.જે. મેડિકલ કોલેજના ડીન તરીકે રહી ચૂકેલા ડૉ. સી.આઈ. ઝાલાનું તા. ૨૨મી જાન્યુઆરીએ અમદાવાદમાં અવસાન થયું છે.
મિસ્ત્રીઃ - સ્વ. દિનેશભાઈ મનસુખભાઈ મિસ્ત્રી (ચાણસ્માવાળા)નું બેસણું, ડી-૦૮, ઘનશ્યામપાર્ક, ૧૩૨ ફૂટ રીંગ રોડ, એઈસી ચાર રસ્તા, નારણપુરા, સવારે ૯થી ૧૧
- સ્વ. કમળાબેન મણીલાલ મિસ્ત્રીનું બેસણું, ૧૭, અચલાયતન સોસાયટી, વિ.-૨, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે, મેમનગર ફાયર સ્ટેશનનો ખાંચો, નવરંગપુરા, સવારે ૯થી ૧૨
જોષીઃ - સ્વ. ઓચ્છવલાલ કેશવલાલ જોષીનું બેસણું, અંબીકા એપાર્ટમેન્ટ, અંબાજી મંદિર પાસે, ૧૩૨ ફૂટ રીંગ રોડ, નારણપુરા, સવારે ૯થી ૧૧
- સ્વ. કીર્તિદાબેન બંસીલાલ જોષીનું બેસણું, સી/૩, જીવનકુંજ એપાર્ટમેન્ટ, જવાહરચોક, મણિનગર, સવારે ૯થી ૧૧
દવેઃ - સ્વ. જગદીશચંદ્ર અંબાલાલ દવેનું બેસણું, બી/૬૭, ન્યુ ગજેન્દ્રનગર, અજય ટેનામેન્ટ વિ.-૫, મહાદેવનગર, વસ્ત્રાલ રોડ, બપોરે ૨થી ૫
વ્યાસઃ - સ્વ. જસુમતી શંકરપ્રસાદ વ્યાસનું બેસણું, ૧૫૪૧, બારકોલપુરા, પટેલવાસ, દરિયાપુર દરવાજા બહાર, સવારે ૯થી ૧૧
પુરોહિતઃ - સ્વ. ઉષાબેન પ્રવિણચંદ્ર પુરોહિતનું બેસણું, ૩૪, અર્બુદા સોસાયટી, એલ.જી. હોસ્પિટલ સામે, મણિનગર, સવારે ૯થી ૧
શુક્લઃ - સ્વ. હીરાબેન હીરાલાલ શુક્લનું બેસણું, સત્ય-૧, જયભાનુ સોસાયટી પાસે, સોમપુરા વાડી સામે, ચાણક્યપુરી ઓવરબ્રિજ પાસે, ઘાટલોડિયા, સાંજે ૪થી ૬.૩૦
ભાયાણીઃ - સ્વ. મંગળાબેન વૃજલાલ ભાયાણીનું બેસણું, એ/૧૫, માધવ એપાર્ટમેન્ટ, વાસણા બસ સ્ટેન્ડ પાછળ, પ્રજાપતિ ગાર્ડન સામે, વાસણા, સવારે ૯થી ૧૧
દેસાઈઃ - સ્વ. તરૃણભાઈ રતીલાલ દેસાઈનું બેસણું, ઈ-૧૨, સવિતાપાર્ક, ગોવિંદવાડી સામે, ઈસનપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પંચાલઃ - સ્વ. ચંપાબેન રતિલાલ પંચાલ (સુઘડવાળા)નું બેસણું, ૧૯, ભાગ્યલક્ષ્મી સોસાયટી, શંભુપાર્ક પાસે, કિરણપાર્ક, નવા વાડજ, સવારે ૯થી ૧૧
- સ્વ. નયનાબેન વિનોદભાઈ પંચાલનું બેસણું, ૨, શીતલછાયા સોસાયટી, અર્બુદાનગર રોડ, ઓઢવ.
ગોહેલઃ - સ્વ. રસીકભાઈ પરસોત્તમભાઈ ગોહેલનું બેસણું, બી/૬, ચંદ્રવિહાર સોસાયટી, સુરેલિયા શાક માર્કેટ, અમરાઈવાડી, બપોરે ૩થી ૫
પરમારઃ - સ્વ. શિવલાલ ગોપાલદાસ પરમારનું બેસણું, ૧૮૩૬, સૂરદાસ શેઠની પોળ, દેરાસરવાળો ખાંચો, માંડવીની પોળ, નવો રસ્તો, બપોરે ૩થી ૫
અમરેલ્યાઃ - સ્વ. ભવાનભાઈ ભિમજીભાઈ અમરેલ્યાનું બેસણું, ૧૦, ચામુંડાનગર સોસાયટી, ગવર્નમેન્ટ કોલોની, નટવા ગેબનસાપિરની પાછળ, ઈસનપુર, બપોરે ૩થી ૫
ચુડાસમાઃ - સ્વ. મનહરલાલ રતિલાલ ચુડાસમાનું બેસણું, ૪૩, બ્રહ્માણી વિજય કોલોની, ઘાટલોડિયાગામ, સાંજે ૪થી ૬
ચૌહાણઃ - સ્વ. શાંતાબેન મગનભાઈ ચૌહાણનું બેસણું, ૫૫, ગિરિરાજ સોસાયટી, વિ.-૨, વારાહી પેટ્રોલ પમ્પની ગલી, ચાંદલોડિયા, બપોરે ૩થી ૬
- સ્વ. ફતેહસિંહ નાથુસિંહ ચૌહાણનું બેસણું, પીપળાવાળો વાસ, સિંગરવા, સવો ૯થી ૧૨
- સ્વ. લીલાબેન હજારીમલ ચૌહાણ (રોહિડાવાળા)નું બેસણું, ડી-૩, પ્રેમ સોસાયટી, સુજાતા ફ્લેટ પાસે, શાહીબાગ, સવારે ૯થી ૧૦.૩૦
નાઈકઃ - સ્વ. સુનિલ વિનાયક નાઈકનું બેસણું, ૨૪, સાગર એપાર્ટમેન્ટ, મણિયાસા, મણિનગર પૂર્વ, સવારે ૯થી ૧૧
દોશીઃ - સ્વ. સુશીલાબેન મણીલાલ દોશીનું બેસણું, શારદાનગર સાંસ્કૃતિક હોલ, ભીમનાથ મહાદેવ પાસે, બેંક ઓફ બરોડા નીચે, નવા શારદામંદિર, પાલડી, સવારે ૮.૩૦થી ૧૧
સોનીઃ - સ્વ. કનૈયાલાલ પરસોત્તમદાસ સોનીનું બેસણું, જોષી હોલ, રાયપુર દરવાજા બહાર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
મોદીઃ - સ્વ. દિનેશભાઈ હીરાલાલ મોદીનું બેસણું, બી/૭, ગોકુલ એપાર્ટમેન્ટ, કેડિલાબ્રિજ પાસે, ઘોડાસર, સવારે ૯થી ૧૧
બારિયાઃ - સ્વ. રાધાબેન મોહનસિંહ બારિયાનું બેસણું, ૭૬, સંકેત ટેનામેન્ટ, તિર્થભૂમિ ટેનામેન્ટના ખાંચામાં, ઈસનપુર, સવારે ૯થી ૧૨
ભટ્ટીઃ - સ્વ. લાલજીભાઈ કેશુભાઈ ભટ્ટીનું બેસણું, ૧૯, લક્ષ્મીકુંજ સોસાયટી, પારસનગર બસ સ્ટેન્ડ સામે, વટવા રોડ, ઈસનપુર, બપોરે ૩થી ૫
ઠક્કરઃ - સ્વ. ઘનશ્યામભાઈ પોપટલાલ ઠક્કરનું બેસણું, ૯/૬૭, સર્વોદયનગર, બોમ્બે હાઉસિંગ સોસાયટી, રોહિતમીલ પાછળ, ખોખરા, સવારે ૯થી ૧૧
રાજપૂતઃ - સ્વ. ભીખીબેન બાબુભાઈ રાજપૂતનું બેસણું, પ્રારંભ એપાર્ટમેન્ટ વિ.-૨, પટેલ વાસ, મેમનગર ગામ, સવારે ૧૦થી ૧૨
ઠાકોરઃ - સ્વ. બાલુબેન બેચરદાસ ઠાકોરનું બેસણું, શુભદ્રાપુરા, ઠાકોરવાસ, પંકજ હાઈસ્કૂલ પાસે, ગુલબાઈ ટેકરા, સવારે ૧૦થી ૧૨.૩૦
ઝવેરીઃ - સ્વ. હંસાબેન વીમળભાઈ ઝવેરીનું બેસણું, ૪, આરોહી બંગલોઝ, અશ્વમેઘ બંગલા-૧ પાસે, સેટેલાઈટ, સવારે ૯થી ૧૦.૩૦
તા. ૨૭, શુક્રવાર
સુરતીઃ - સ્વ. હિરાલાલ ગોકળદાસ સુરતીનું બેસણું, ૯૯, અરિહંત ટેનામેન્ટ, વાસણા બસ સ્ટેન્ડ પાછળ, વાસણા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પરમારઃ - સ્વ. નટવરભાઈ નાનજીભાઈ પરમારનું બેસણું, વાસુકીનગર-૨, વિજયનગર ક્રોસિંગ પાસે, નવા વાડજ, સવારે ૧૦
પટેલઃ - સ્વ. જીવતીબેન ચીનુભાઈ પટેલ (ડરણવાળા)નું બેસણું, ૨૩, પ્રગટલક્ષ્મી સોસાયટી વિ.-૧, રામજી મંદિર પાસે, રાણીપ, સવારે ૮.૩૦થી ૧૧
બ્રહ્મક્ષત્રિયઃ - સ્વ. શાંતિલાલ ખોડીદાસ બ્રહ્મક્ષત્રિયનું બેસણું, એફ/૩, આનંદ એપાર્ટમેન્ટ, વાસણા, સાંજે ૪થી ૬
ભાવસારઃ - સ્વ. રમેશચંદ્ર કાંતિલાલ ભાવસારનું બેસણું, એફ-૨૨, ગોકુલ એપાર્ટમેન્ટ, મેમનગર તળાવ પાસે, સવારે ૯થી ૧૨
ચાવડાઃ - સ્વ. રણજીતસિંહ ગોવિંદસિંહ ચાવડાનું બેસણું, મુર્દગ ફ્લેટ, પ્રજાપતિ ગાર્ડન પાછળ, વાસણા સવારે ૯થી ૧૧
પંચાલઃ - સ્વ. ગૌરીબેન ધનજીભાઈ પંચાલનું બેસણું, ૧૨-એ, અર્જુન ટેનામેન્ટ, અર્જુન આશ્રમ રોડ, નિર્ણયનગર, સવારે ૯થી ૧૧
વાળંદઃ - સ્વ. ડાહીબેન ખોડીદાસ વાળંદનું બેસણું, સાર્વજનિક સ્કૂલ પાછળ, સરખેજ, સવારે ૯થી ૧૧
પ્રજાપતિઃ -સ્વ. રસીકભાઈ છનાભાઈ પ્રજાપતિનું બેસણું, વિસતનગર, મંડોળાતળાવ, રામદેવનગર, વેજલપુર રોડ, સેટેલાઈટ, સવારે ૯થી ૧૨
|