Last Update : 28-Jan-2012,Saturday
 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૨૫ જાન્યુઆરીથી મંગળવાર ૩૧ જાન્યુઆરી સુધી

રહસ્યમય કાર્ડ- ટેરટનો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા માટે ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. ૧૭મી સદીના અંત સમયે અને ૧૮મી સદીની શરૃઆતમાં એલિફ લેવી નામના કેથલીક પાદરી, શિક્ષક અને લેખકે આજના ટેરટ કાર્ડનું વ્યવસ્થિત સ્વરૃપ આપેલું છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.
મેષ (અ.લ.ઈ.) ઃ The Heriorphant - ધ એરોફન્ટનું કાર્ડ તમારા માનસન્માનમાં વધારો થવાનું સૂચવી જાય છે. કૌટુંબિક કાર્યોમાં યશ મળશે. એકાદ શુભ પ્રસંગની ઊજવણી અંગે નિર્ણય લઇ શકાશે. જીવનસાથીનો સહકાર મળશે. તા. ૨૫, ૨૬, ૩૦, ૩૧ શુભ.
વૃષભ (બ.વ.ઉ.) ઃ Queen of Swords - ક્વીન ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ એકલવાયું જીવન જેઓ જીવી રહ્યા હોય તેઓના માટે લાભદાયક શુભ ભાગ્ય પરિવર્તન ઉદ્ભવશે. સંતાન સંબંધી ગૌરવ લઇ શકાય તેવી ઘટના બનશે. તમારો આત્મવિશ્વાસ પ્રબળ બનશે. તા. ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯ શુભ.
મિથુન (ક.છ.ઘ.) ઃ Two of Petacles - ટુ ઓફ પેન્ટાકલ્સનું કાર્ડ ટુંકી મુસાફરીનો યોગ ઉદ્ભવી શકવાનું સૂચવી જાય છે. વિશ્વાસ દ્વારા કરી રહેલા કાર્યોમાં સફળતા મેળવી શકાશે. કૌટુંબિક સમસ્યાઓમાં સમતુલન જાળવી રાખી યોગ્ય ઉકેલ પ્રાપ્ત કરી શકશો. કુટુંબની વ્યક્તિઓનો સહકાર મળી રહેશે. તા. ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ શુભ.
કર્ક (ડ.હ.) ઃ Page of Clubs - પેજ ઓફ કપ્સનું કાર્ડ હાલ પૂરતું મહત્વનાં કાર્યોમાં ઉતાવળા ન બનવા અને ધીરજ રાખી દૈનિક કાર્યો કરવા સૂચવી જાય છે. મિત્રો સાથેના સંબંધો મતભેદ ભર્યા ના બને તે માટે સાવચેતી રાખવી. ટૂંકી મુસાફરી થશે. તા. ૩૦, ૩૧ શુભ.
સિંહ (મ.ટ.) ઃ Six of Cups - સીક્સ ઓફ કપ્સનું કાર્ડ તમારા જીવનની અંગત વાતો ખૂબ જ નજીકના મિત્રો સાથે કરવી હિતાવહ જણાવી શકાય. અન્યથા કોઇની પણ સાથે વિશ્વાસઘાત થઇ શકે જેના કારણે તમારા માટે કોઇ કસોટી ઉદ્ભવે. વડિલ વ્યક્તિઓનો સહકાર મેળવી શકાશે. તા. ૨૫, ૨૬ શુભ.
કન્યા (પ.ઠ.ણ.) ઃ Ace of Pentacles - એસ ઓફ પેન્ટાકલ્સનું કાર્ડ તમારા આનંદ ઉત્સાહમાં વધારો થઇ શકે તેવો પ્રસંગ બનવાનું સૂચવી જાય છે. કોઇ કાર્ય માટે યશ મેળવો. કોઇ બાબત માટે અસલામતી અનુભવતા હશો તો તેનો યોગ્ય ઉકેલ પ્રાપ્ત કરી શકો. નવાં કાર્યોની શરૃઆત કરી શકશો. તા. ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯ શુભ.
તુલા (ર.ત.) ઃ Justice - જસ્ટીસનું કાર્ડ તમારી કૌટુંબિક તથા નાણાંકીય સમસ્યાઓનો સુખદ ઉકેલ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. કોઇ સમસ્યા ગંભીર બની હોય તો તેમાં સરળતા ઉદભવશે. કોર્ટ-કચેરીના સંબંધિત કાર્યોમાં વિજય મળશે. તા. ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ શુભ.
વૃશ્ચિક (ન.ય.) ઃ Knight of Swords - નાઇટ ઓફ સ્વોર્ડસનું કાર્ડ હાલ પૂરતું તમારા રોજિંદા કાર્યોમાં ધ્યાન આપવા સૂચવી જાય છે. નવાં કાર્યોની શરૃઆત કરવા ઊતાવળા ન બનવું. નવું ધંધાકીય સાહસ કરવા ઈચ્છતા હો તો યોગ્ય આયોજન કરી તેનો અમલ કરવા વિચારવું અન્યથા મુશ્કેલી આવશે. તા. ૩૦, ૩૧ શુભ.
ધન (ભ.ધ.ફ.ઢ.) ઃ Seven of Wands - સેવન ઓફ વોન્ડસનું કાર્ડ કોર્ટ-કચેરી સંબંધિત કાર્યોમાં સમાધાનકારી વલણ અપનાવવા સૂચવી જાય છે. નાણાંકીય સમસ્યાઓનો વાતચીત દ્વારા ઉકેલ મેળવી શકશો. દૂર વસતા સ્નેહીજનો સાથે આકસ્મિક મુલાકાત થશે. નવાં દસ્તાવેજો પર સહિ સિક્કા થઇ શકશે. તા. ૨૫, ૨૮ શુભ.
મકર (ખ.જ.) ઃ Five of Wands - ફાઇવ ઓફ વૉન્ડસનું કાર્ડ કોઇ સમસ્યા અંગે શંકા ઉદભવી હોય તો તે મનમાંથી કાઢી નાખવા સૂચવી જાય છે. જેના કારણે તમે હળવાશ અનુભવશો તથા નિત્ય કાર્યોમાં સરળતા મેળવી શકશો. શંકાનો ઉકેલ મળી શકશે જે તમારા માટે લાભકર્તા નીવડશે. તા. ૨૭, ૨૮, ૨૯ શુભ.
કુંભ (ગ.શ.સ.ષ.) ઃ The Hangedman - ધ હેંગમેનનું કાર્ડ તમારા અવરોધાત્મક કાર્યોનો ઉકેલ પ્રાપ્ત કરવાનું સૂચવી જાય છે. હાથ પર રહેલા અધૂરા કાર્યોને પૂર્ણ કરી નવાં કાર્યોની શરૃઆત કરી શકશો. નોકરિયાત વર્ગની વ્યક્તિઓ માટે કોઇ મુશ્કેલી હોય તો તેનો સુખદ ઉકેલ આવશે. તા. ૨૫, ૨૬, ૩૦, ૩૧ શુભ.
મીન (દ.ચ.ઝ.થ.) ઃ Nine of Pentacles - નાઇન ઓફ પેન્ટાકલ્સનું કાર્ડ તમારા નક્કી કરેલા કાર્યો સમયાનુસાર પૂર્ણ થઇ શકવાનું સૂચવી જાય છે. નોકરિયાતવર્ગની વ્યક્તિઓ માટે પ્રમોશન અને મનઇચ્છિત ટ્રાન્સફરના સંજોગો નિર્માણ થશે. તમારી પ્રામાણિકતાને પૂરવાર કરી શકવાની તક મળશે. નાણાંકીય મુશ્કેલીઓ હળવી બનશે. તા. ૨૭, ૨૮, ૨૯ શુભ.
- ઈન્દ્રમંત્રી

[Top]
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઈઝરાયેલમાં એક વર્ષના બાળકો બચકું ભરતાં ૩૫ સે.મી. લાંબા સાપનું મૃત્યુ !
અમેરિકન ચેલને દેવ-દેવીઓમ 'વીડ' ગણાવતો શબ્દ દૂર કર્યો
દેખાવકારોના રોષથી વડાપ્રધાન જુલિયાને ઉગારી લેતા સલામતી રક્ષક
ગ્રીસમાં બે દિવસમાં બે શક્તિશાળી ભૂકંપ
અમેરિકા આગામી દસ વર્ષમાં સંરક્ષણ બજેટમાં ૪૮૭ અબજ ડોલરનો કાપ મૂકશે
FII આક્રમક મૂડમાં ઃ રિલાયન્સની આગેવાનીએ નિફટી ૫૨૦૦ની સપાટી કુદાવી ૫૨૦૫
કરન્સીના રિસ્કના હેજીંગ માટે બેંકો નીતિ તૈયાર કરશે
એનપીએની છેલ્લી પરિસ્થિતિની માહિતી રિઝર્વ બેંક મેળવશે
ડાયરેક્ટ ટેક્સીસ કોડના અમલમાં વધુ એક વર્ષના વિલંબની શક્યતા
સેબી સંપૂર્ણ નાણાં ક્ષેત્રમાં સમાન કેવાયસી ધોરણો લાવશે
અમિતાભ બચ્ચન અને રજનીકાંત ૨૧ વર્ષે ફિલ્મમાં સાથે કામ કરવા તૈયાર
કરણ જોહર રિતેશ અને જેનેલિયાના સંગીત સમારોહનું દિગ્દર્શન કરશે
અભિષેક બચ્ચને અબ્બાસ-મસ્તાનની ફિલ્મના રૃા.૨.૮ કરોડ જતા કર્યાં
આમિર ખાનની આગામી ફિલ્મનું ડિજિટલ પોસ્ટર ફેસબુક પર રિલીઝ થયું
'બેવફા' બાદ 'હીરોઈન'માં કરીનાને લતા મંગેશકરનો કંઠ મળશે
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ ભારત પર વ્હાઇટવોશનુ કલંક નિશ્ચિત
ભારતના ચારેક ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં કારકિર્દીની આખરી ટેસ્ટ મેચ રમ્યા
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેંડુલકર પ્રથમ વખત ટેસ્ટ સદીથી વંચિત
નડાલે ફેડરરને અને યોકોવિચે મરેને સ્પર્ધામાંથી બહાર કર્યા
પેસ-સ્ટેપાનીકની જોડી મેન્સ ડબલ્સની ફાઇનલમાં
રૃપિયો, સેન્સેકસ અને નિફટી અઢી મહિનાની ટોચે પહોંચ્યા
યાસીન ભટકલે બનાવટી સિમકાર્ડના નકલી દસ્તાવેજ માત્ર ૩ રૃ.માં મેળવેલા
પૂણેના બસ ડ્રાઇવરના આતંકવદ સાથે સંબંધ તપાસતી પોલીસ
રિટેલમાં FDIને ,સદંતર પડતી મૂકાઈ નથી ઃ આનંદ શર્મા
ગ્રામસભાઓ દેશની સંસદ કરતાં પણ ઉપર છે ઃ અણ્ણા હઝારે
માધવ માસે, વસંત વિલાસેઃ આજે વસંતપંચમી
તાલાલા પંથકમાં ૩.૩નો ભૂકંપ, કચ્છમાં પણ ૮ વાર કંપી ધરતી
બહેનની લાશને બહાવરા ભાઇએ પાંચ-સાત દિ' ઘરમાં સંઘરી રાખી
રાવપુરાના PSI ડીસમીસ ઃ જાપ્તો નક્કી કરનાર હેડક્વાર્ટરના PI સસ્પેન્ડ
અંકલેશ્વરમાં ભરશિયાળે કાચી કેરીઓના વેચાણથી કુતૂહલ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

હોંગકોંગ એરપોર્ટના ઘુમ્મસ સામે ગુજરાતી ટેક ઓફ
ફેસબુક પર ફાંકા સિક્યુરીટીમાં બાંખા
સ્કૂલ શિક્ષણની એસેસરીઝ બદલાઈ ગઈ છે
બાળકનો ઉત્સાહ વધારી તેનો ડર ઘટાડતાં રહો
કુમળા શિશુની સંભાળ કેમ લેશો?
પાણીદાર તરબૂચના ફાયદા
શું તમે અંડર એસ્ટિમેશનના શિકાર છો?
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latest Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

ભારતનો ૬૩મો પ્રજાસત્તાક દિવસ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved