અબુ ધાબી,તા.૨૫
મિસબાહની નોટઆઉટ ૮૩ રનની ઈનિંગને સહારે પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં પ્રથમ દિવસની રમતના અંતે સાત વિકેટે ૨૫૬ રન કર્યા હતા.
સ્કોરબોર્ડ
પાકિસ્તાન પ્રથમ ઇનિગ
- |
રન |
બોલ |
૪ |
૬ |
હાફિઝ બો.પાનેસર |
૩૧ |
૭૭ |
૪ |
૦ |
ઉમર બો.સ્વોન |
૧૬ |
૪૮ |
૨ |
૦ |
અલી બો.બ્રોડ |
૨૪ |
૬૮ |
૧ |
૦ |
યુનુસ બો.બ્રોડ |
૨૪ |
૩૮ |
૩ |
૦ |
મિસબાહ રમતમાં |
૮૩ |
૧૬૮ |
૫ |
૪ |
શફિક એલબી બો.સ્વોન |
૫૮ |
૧૨૬ |
૭ |
૧ |
એ.અકમલ એલબી બો.બ્રોડ |
૦૯ |
૨૬ |
૨ |
૦ |
રેહમાન બો.સ્વોન |
૦૦ |
૦૭ |
૦ |
૦ |
અજમલ અણનમ |
૦૦ |
૦૮ |
૦ |
૦ |
વધારાના (લેગબાય ૧,નોબોલ ૨, બાય ૮) |
૧૧ |
|
|
|
કુલ ૯૪ ઓવરમાં ૭ વિકેટે ૨૫૬ |
|
|
|
|
વિકેટનો ક્રમ ઃ ૧-૫૧ (ઉમર ૧૮.૩), ૨-૬૧ (હાફિઝ ૨૩.૫), ૩-૯૮ (યુનુસ ૩૬.૨), ૪-૧૦૩ (અલી ૪૦.૨), ૫-૨૦૩ (શફિક ૭૮.૬), ૬-૨૧૬ (એ.અકમલ ૮૫.૬), ૭-૨૪૩ (રેહમાન ૯૨.૧).બોલિંગ ઃ એન્ડરસન ૧૮-૫-૪૫-૦, બ્રોડ ૨૩-૩-૪૭-૩, પાનેસર ૩૩-૯-૯૧-૧, સ્વોન ૧૮-૨-૫૨-૩, ટ્રોટ ૨-૦-૧૨-૦.