Last Update : 26-Jan-2012,Thursday
 

લાર્સન અને વિડિયોકોન રિયલ્ટીને એસઈઝેડ પ્રોજેક્ટ પાછો ખેંચવા માટે સરકારની મંજૂરી

 

નવી દિલ્હી, બુધવાર
પશ્ચિમ બંગાળના જલપાઈગુડી ખાતે ૧૦ હેક્ટરમાં આઈટી/આઈટીઈએસ એસઈઝેડ સ્થાપવાના વિડિયોકોન રિયલ્ટી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ને તેના પ્રસ્તાવને પાછો ખેંચી લેવાની મંજૂરી એસઈઝેડ માટેના ઈન્ટર મિનિસ્ટ્રિયલ બોર્ડ ઓફ એપ્રુવલે આપી છે. આવી જ રીતે, તામિલનાડુના કોઈમ્બતુર ખાતે ૧૧ હેક્ટરમાં આઈટી/આઈટીઈએસ એસઈઝેડના લાર્સન એન્ડ ટુબ્રો લિ.ના પ્રસ્તાવના ડિનોટિફિકેશનને પણ તેણે લીલી ઝંડી આપી છે.
બીજા ઘણા એસઈઝેડ ડેવલોપર્સે તેમના પ્રોજેક્ટ પર અમલ કરવા માટે સરકાર પાસે વધારાનો સમય માગ્યો છે. એસઈઝેડમાં રોકાણકારોમાં વિશ્વાસનો અભાવ હોવાનું કારણ મોટાભાગનાએ દર્શાવ્યુ છે.
લાર્સને જોકે કહ્યુ હતું કે બદલાયેલી આર્થિક પરિસ્થિતિમાં આર્થિક બિનપ્રાપ્યતાને કારણે તેમણે પ્રોજેક્ટ પડતો મૂક્યો છે.
વિડિયોકોને તે પ્રદેશમાં વેપારના તાજેતરના ભવિષ્યને કારણે તે પ્રોજેકટ પર અમલ કરી શકે તેમ નથી તેમ કહ્યુ હતું.
બીજાતરફ મધ્ય પ્રદેશમાં આઈટી એસઈઝેડ સ્થાપવાના ટીસીએસના પ્રોજેક્ટને બોર્ડે મંજૂરી આપી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દાયકાનું સૌથી મોટું ગણાતું સૌર તોફાન પૃથ્વી પર ત્રાટક્યું
અમેરિકન કમાન્ડોએ સોમાલીયન ચાંચીયા પર ત્રાટકીને મહિલાને છોડાવી
પુતિનના વિરોધીઓને અમેરિકી રાજદૂત મળતા રશિયાના સાંસદો નારાજ
અમેરિકાની આઉટસોર્સીંગ વિરોધી નીતિઓથી ભારતીય કંપનીઓને અસર થશે
લશ્કર સાથેના વિવાદને ઠંડો પાડવા પાક વડાપ્રધાનના પ્રયાસો
જાન્યુઆરી વલણનો તેજીએ એંત ઃ અઢી મહિના બાદ સેન્સેક્ષે ૧૭૦૦૦ સપાટી કુદાવી ઃ FII ધૂમ લેવાલ
વર્ષ ૨૦૧૧માં પાવર સેક્ટરમાં ૧૭૪ બિલિયન ડોલરના મર્જર અને એક્વિધિશન ઃપીડબ્લ્યુસી
સમસ્યાની ચર્ચા અર્થે સરકાર કંપની જગતના અગ્રણી જોડે બેઠક યોજશે
ટૂંકા સમયના આંકડાઓ વધારે વિશ્વસનીય નહીં હોવાની લાગણી
લાર્સન અને વિડિયોકોન રિયલ્ટીને એસઈઝેડ પ્રોજેક્ટ પાછો ખેંચવા માટે સરકારની મંજૂરી
સલમાન ખાન અને કરીના કપૂર સાથે કામ કરવાની મનોજકુમારની ઇચ્છા
અનુષ્કા શર્મા સાથેની પ્રેમની અફવાનો આક્રોશ શાહિદ કપૂરે ટ્વિટર પર વ્યક્ત કર્યો
ત્રણ અઠવાડિયાની તાલીમ લીધાં પછી જ વિદ્યાબાલન તેનું પ્રથમ આઈટમ ગીત કરશે
મૂળ 'કાંચા ચીના' પોતાની ફિલ્મ જુએ એવો સંજય દત્તનો આગ્રહ
'બેવફા' બાદ 'હીરોઈન'માં કરીનાને લતા મંગેશકરનો કંઠ મળશે
આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ૬૦૪ રનના સ્કોર સામે ભારત મુશ્કેલીમાંં
આજથી યુરોપિયન ટુર ચેલેન્જ ગોલ્ફ ટુર્નામેન્ટનો પ્રારંભ
સાનિયા અને ભુપતિની જોડી મિક્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશી
યોકોવિચે ફેરરને હરાવ્યોઃસેમિ ફાઇનલમાં મરે સામે મુકાબલોઆજે નડાલ-ફેડરર વચ્ચે ડ્રીમ સેમિ ફાઇનલ
ઈગ્લેન્ડ સામે પાકિસ્તાનના ૭ વિકેટે ૨૫૬
માથાફરેલા ડ્રાઈવરે એસ.ટી. બસ બેફામ દોડાવીને નવને મારી નાખ્યા, ૨૭ ઘાયલ
શહેરમાં ૩૯ ટકા સિમકાર્ડ બનાવટી દસ્તાવેજોને આધારે અપાયા છે ઃ પોલીસ
ખાનાખરાબી માટે ઈન્ડિયન મુજાહિદ્દીને દરભંગામાં ૩૬ યુવકોની ભરતી કરી
ધારાવી સહિતની ઝૂંપડપટ્ટીઓમાં ઝડપથી ફેલાતી ટીબીની બીમારી
ભ્રષ્ટાચાર સામેની સહનશક્તિની હદ આવે ત્યારે એક જ વિકલ્પ તમાચો ઃ અણ્ણા
ભયાવહ ભૂકંપનું બારમું ઃ મોતનો ઘા ભૂલાવીને બેઠા થયા કચ્છ-સૌરાષ્ટ્ર
ભચાઉમાં ૩.૫ અને તાલાલામાં ૨.૫ની તીવ્રતા સાથે ધરતીકંપ
પૂરમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સુરતના ફાયર જવાનોને રાષ્ટ્રપતિ મેડલ
'હું સિંઘમ છું' કહી નશામાં ચૂર PSI એ ટોળા સામે રિવોલ્વર તાકી
રેથલના મૃતક દલિત યુવકની લાશ સાણંદ પોલીસ સ્ટેશને લવાઇ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

હોંગકોંગ એરપોર્ટના ઘુમ્મસ સામે ગુજરાતી ટેક ઓફ
ફેસબુક પર ફાંકા સિક્યુરીટીમાં બાંખા
સ્કૂલ શિક્ષણની એસેસરીઝ બદલાઈ ગઈ છે
બાળકનો ઉત્સાહ વધારી તેનો ડર ઘટાડતાં રહો
કુમળા શિશુની સંભાળ કેમ લેશો?
પાણીદાર તરબૂચના ફાયદા
શું તમે અંડર એસ્ટિમેશનના શિકાર છો?
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latest Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

ભારતનો ૬૩મો પ્રજાસત્તાક દિવસ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved