Last Update : 25-Jan-2012,Wednesday
 
અપેક્ષાઓ ડાઉનલોડ ના થઈ ઃ આકાશ ધરતી પર
- પંજાબમાં ઉમેદવારીપત્રક ભરતી
વખતે ચલણી નોટોનો વરસાદ


વન લેપટોપ પર ચાઈલ્ડ ર્(ંન્ઁભ) ની સ્કીમ ઃ ર્ઠં૩ (૮’’) પર વઘુ મદાર
સરકારના સહકારથી બહાર પડાયેલું આકાશ ટેબલેટ ફ્‌લોપ-શો સમાન બની ગયું છે. વાયરલેસ વેબ એસેસ પ્રોડક્ટસ સાથે સંકળાયેલા ડેટા વીન્ડે બનાવેલ આકાશ (ઘમૈ જાચાી ૭) ઓવરઓલ સસ્તું હતું. માત્ર રૂા. ૩૫૦૦માં મળતા આકાશ ટેબલેટે જેટલું સેન્સેશન ઉભું કર્યું હતું એટલી જ હતાશા પણ ઉભી કરી છે. બજારમાં મળતા ટેબલેટ કરતાં માત્ર ૨૫ ટકાની કંિમતે મળતા આકાશની પાછળ એચઆરડી મીનીસ્ટર કપિલ સિબ્બલનો આઈડિયા હતો. દેશભરમાં ખૂણેખૂણાના વિદ્યાર્થીઓને પરવડે એવી તેની કંિમત રાખવામાં આવી હતી.
૭ ઇંચના ટેબલેટમાં હોવી જોઈએ એવી તમામ સવલતો અપાશે કે કેમ તે અંગે મોટો પ્રશ્નાર્થ હતો. તાઈવાન કે કોરિયાથી પાર્ટ મંગાવવાના બદલે બઘું જ ભારતીય મેકનું રાખીને ભારતે ચમત્કાર કર્યો હતો પરંતુ અંતે તો નિરાશામાં પરિણમ્યો હતો. ૩૬૬ સ્લ્લડ પ્રોસેસરની જગ્યાએ ૨૫૬ સ્મ્ રેમથી જોકે કોઈ આકર્ષણ ઉભું થઈ શક્યું નહોતું. તેની ડિઝાઈન પણ એવી છે કે તે કોઈ ઇમ્પ્રેશન ઉભી કરી શકતું નથી. ઓન સ્ક્રીન કી-બોર્ડથી પણ લોકો કંટાળી ગયા હતા.
આટલું નથી તે તો ઠીક પણ નામાંકિત વેબ-બ્રાઉઝર પર પણ તે અસરકારક કામ આપતું નહોતું. ઈ-રીડર પણ નિરાશાજનક હતું. વિદ્યાર્થીઓને એવું સાધન આપવાની જરૂર હતી કે પરંતુ વિદ્યાર્થી અટવાઈ જાય અને મુંઝવણમાં મુકાઈ જાય એવી સ્થિતિ હતી. વિદ્યાર્થીઓને સરળ સ્ક્રીન અને સારું સર્ફીંગ થઈ શકે તેની જરૂર હતી, આકાશને સ્કુલે જતા બાળકોને ઘ્યાનમાં રાખીને વઘુ સારું બનાવી શકાય એમ હતું પરંતુ આકાશે ઉભી કરેલી અપેક્ષાઓ ધરતી પર ફસડાઈ પડી હતી.
ઘણીવાર આપણી સરકાર કેટલીક જાહેરાતો બાબતે હરખપદૂડા થઈને જાહેરાત કરે છે. ટેકનોલોજીના વિશ્વમાં ભારતનું સ્થાન ૧ થી ૫ માં પણ નથી. છતાં આકાશની જાહેરાત કરીને સરકારે ઉતાવળમાં ને ઉતાવળમાં કાચું કાપ્યું હતું. કપિલ સિબ્બલે જયારે પત્રકારો સમક્ષ આકાશની જાહેરાત કરી ત્યારે રેમ અને સ્ક્રીન બાબતે ખુલાસો કરી શક્યા નહોતા. જ્યારે સરકાર આવો પ્રોજેક્ટ બહાર પાડે ત્યારે અન્ય દેશના લોકો તો ઠીક પણ ખુદ ભારતના લોકો જ શંકાથી જુએ છે.
ઇન્ટરનેટ અને તેની ટેકનોલોજી અંગે થતી કોઈપણ જાહેરાત સમગ્ર વિશ્વનું ઘ્યાન ખેંચે તે સ્વાભાવિક છે.
આકાશની નિષ્ફળતા પાછળ વીક પ્રોસેસર જવાબદાર હતું કે એન્ડ્રોઈડ કોડના ધાંધીયા હતા કે બજેટના અભાવે મેન્યુફેક્ચરરે સસ્તો સ્ક્રીન વાપર્યો હતો ? આ બધાનો જવાબ સરકાર આપી શકતી નથી પરંતુ એટલું તો ચોક્કસ છે કે વિદ્યાર્થીઓ માટે આકાશ અયોગ્ય સાબિત થયું હતું. એન્ડ્રોઈડ માર્કેટમાં ગુગલે માગેલી એન્ડ્રોઈડ માટેની મીનીમમ જરૂરિયાત પણ પુરી કરી શક્યું નહોતું. એજ્યુકેશનલ એપ્લીકેશન પણ સિદ્ધ થઈ શકી નહોતી. આકાશની કંિમત રૂા. ૩૫૦૦ હતી તે ચોક્કસપણે ગ્રાહકને આકર્ષે એમ હતી પરંતુ તેની ઉપયોગિતા ઝીરો સ્તરની બની ગઈ હતી.
આકાશની સ્ક્રીન વારંવાર ઉડી જતી હતી. જ્યારે તમે કોઈ વેબપેજ માટે સ્ક્રોલ કરો ત્યારે તમારી આંગળીની કોઈ અસર સ્ક્રીન પર ના થતી હોય એમ લાગતું હતું અને વઘુ વાર ટેપ કરો તો સ્ક્રીન સાથે વેબપેજ પણ ઉડી જતું હતું. ડીવાઈસની મર્યાદિત સ્થિતિના કારણે ઓનલાઈન ફ્રી સોફ્‌ટવેર ડાઉનલોડ થઈ શકતા નહોતા. બેટરી પાંચ કલાક માંડ ચાલતી હોઈ લોકો આકાશ ટેબલેટના ઉપયોગને માથાના દુખાવા સમાન ગણવા લાગ્યા હતા. ડેટાવીન્ડે જાહેર કર્યા પ્રમાણે ૧.૪ મીલીયન આકાશ વેચાયા હતા. લોકોએ ખુબ ઉત્સાહપૂર્વક તે ખરીદ્યા હતા. બધા નિરાશ થયા છે તે પણ હકીકત છે.
ગયા અઠવાડિયે કન્ઝ્‌યુમર ઇલેકટ્રીક શો અમેરિકાના લાસ વેગાસ ખાતે ત્યારે વનલેપટોપ પર ચાઈલ્ડ ર્(ંન્ઁભ) સ્કીમ હેઠળ બહાર પડનાર ર્ઠં-૩ લેપટોપની ઝલક જોવા મળી હતી. આ ટેબલેટ જે તે દેશની સરકારને અને શૈક્ષણિક સહાય કરતી સંસ્થાઓને જ વેચવાના છે. કહે છે કે આ ર્ઠં-૩ ટેબલેટ આ વર્ષના અંતે બજારમાં જોવા મળશે. આકાશ કરતાં ર્ઠં-૩ વઘુ સારું હશે એમ માનવામાં આવે છે. ૮ ઇંચનું આ ટેબલેટ ૧ ય્લ્લડ પ્રોસેસર ૫૧૨ સ્મ્ રેમ અને ઁૈાીન ઊૈ ડિસ્પ્લે સિસ્ટમવાળું હશે. જેની કંિમત અંદારે ૫૪૦૦ હશે.
ર્ઠં-૩ ની ખાસિયત એ હશે કે તે સૂર્યશક્તિની ચીપથી પણ ચાલી શકશે. જેથી પાવર પર ભરોસો નહીં રાખવી પડે. શરૂમાં તે માત્ર જે તે દેશની સરકારોને અપાવાનું હોઈ સામાન્ય પ્રજા પાસે તે મોડું આવશે. જ્યાં ૧૨-૧૫ હજાર રૂપિયાનું ટેબલેટ મળતું હોય ત્યાં જ્યારે અડધા કરતાં પણ ઓછી કંિમતે ટેબલેટ મળે ત્યારે લોકોને તેની ક્ષમતા પર શંકા જાગે છે. આકાશથી દાઝેલાઓ ર્ઠં-૩ અંગે પણ શંકા રાખે તે સ્વાભાવિક છે. જ્યારે ભારતના કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલે મોટા ઉપાડે આકાશની જાહેરાત કરીને વિશ્વના સૌથી સસ્તા કોમ્પ્યુટર તરીકે વાહ-વાહ મેળવી લીધી ત્યારે આ આકાશની ક્ષમતા વિશે વિશ્વભરમાંથી શંકા ઉભી કરાઈ હતી. જોકે સરકારે એક જ જવાબ આપ્યો હતો કે આકાશ એકવાર બહાર પડવા દો એટલે બધાને ખ્યાલ આવી જશે અને વિશ્વભરમાં તેનો ડંકો વાગશે.
પરંતુ આકાશ બહાર પડતાં જ ભારતની ઇમેજ ધરતી પર આવી ગઈ હતી.
ખરેખર આકાશ એ ભારતનું સપનું હતું. જો આકાશ અપેક્ષાઓ પ્રમાણે સફળ થાત તો ભારતનો ડંકો વાગત પરંતુ આ અપેક્ષાઓ ડાઉનલોડ ના થઈ શકી અને આકાશ ધરતી પર આવી ગયું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ટુ નાઈટ શો'માં જય લીનોએ સુવર્ણ મંદિરની મજાક ઉડાવી
પરમાણુ સબમરિન ઓપરેટ કરનાર ભારત છઠ્ઠો દેશ બન્યો
સદ્દામ હુસૈનની કબરની મુલાકાત પર પ્રતિબંધ લદાયો
ભારત અને ચીનના પર્યટકોને આકર્ષવા ઓબામાના પ્રયાસો
અમેરિકી અર્થતંત્ર હરિફાઈમાં પાછળ પડી રહ્યું છે ઃ હાર્વર્ડનો સર્વે
સેન્સેક્ષ સાંકડી વધઘટના અંતે ૧૨ પોઈન્ટ વધ્યોઃ એફએમસીજી શેરો વધ્યા
સેવિંગ્સ એકાઉન્ટ ક્ષેત્રે પોર્ટેબિલિટીનો અમલ અશક્ય ઃ રિઝર્વ બેંક
પૂરતો ગેસ ન મળતા મુશ્કેલીમાં મૂકાઈ ગયેલા પાવર પ્રોજેક્ટ
ઈલેક્ટ્રોનિક્સ માધ્યમથી કરવામાં આવતા પેમેન્ટમાં બે ગણો વધારો
ઉત્તર અને પશ્ચિમના બજારોમાં માગ ઉઘડતા કંપનીઓને તેમની ઉંચી ઉત્પાદન ક્ષમતાએ કામ કરવામાં મદદ મળી
કમલ હાસનની આગામી ફિલ્મમાં ભ્રષ્ટાચારનો મુદ્દો છેડવામાં આવશે
સ્મિતા પાટિલ સાથેના સંબંધો વિશે રાજ બબ્બર હવે મૌન તોડશે
અસ્વસ્થ તબિયતને કારણે તુષાર કપૂર એવોર્ડસ સમારોહમાં હાજર રહી ન શક્યો
એકતા કપૂરની ગેંગસ્ટર પરની ફિલ્મનું શૂટિંગ મે મહિનાથી શરૃ થવાની શક્યતા
બિપાશા બસુના જીવનમાં પ્રેમ સર્વોચ્ચ પ્રાથમિકતા છે
ભારતને ૪-૦થી હરાવીને 'વ્હાઇટ વૉશ' કરવા મેદાનમાં ઉતરીશું
રાજસ્થાન રણજી ટ્રોફીમાં સતત બીજી વખત ચેમ્પિયન બન્યું
દિલશાનના સ્થાને શ્રીલંકાના કેપ્ટન તરીકે ફરી જયવર્દને
સોંગા અને સેરેના ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી આઉટઃશારાપોવાનો વિજય
સાનિયા મિર્ઝા ડબલ્સના બે ઈવેન્ટમાં ક્વા. ફાઈનલમાં
ઇન્ટેલિજન્સ બ્યુરોએ એ.ટી.એસ.ને અંધારામાં રાખી ઃ ભટકલ છટકી ગયો
મુંબઈના ૧૩/૭ના સીરિયલ બ્લાસ્ટસ કેસમાં ત્રણની ધરપકડ
દૂધમાં થતી બેફામ મિલાવટખોરીને હાઇકોર્ટમાં પી.આઇ.એલ. દ્વારા પડકાર
અત્યંત જોખમી ટીબીની દહેશત ઃ શિવરી હૉસ્પિટલ છોડી જવાની ડૉક્ટરોની ચેતવણી
પંજાબમાં પોલીસ મથકમાં જ પોલીસે મહિલાને માર માર્યો
ઘોઘા-દહેજ ફેરી સર્વિસથી ૩૬૦ કિ.મી.નું અંતર ઘટીને માત્ર ૩૧ કિલોમીટર થશે
પ્રાથમિક શાળાનાં ૨૫ બાળકોને ફૂડ પોઈઝનિંગ
જાફરાબાદના વાંઢ ગામે ચોરાઉ પરપ્રાંતીય ટ્રકોનું કટીંગ કરવાનું કૌભાંડ ઝડપાયું
બહેનના પ્રેમીને મારવામાં સાથ ન આપતા હત્યાનું કાવતરૃં
ધરમનાથે શા માટે 'હત્યાકાંડ' આચર્યો? કારણ અંગે ઘેરૃં રહસ્ય
 

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

ફેસબુકનો અજાણ્યો ફેસ અંગત આશિક પણ...
સેલેબ્સની પ્લાસ્ટિક સ્માઈલ પર આફરીન અમદાવાદીઓ
બચ્ચનની ખુશ્બુનો જાદુ લોથલમાં કેમ નહીં?
યુદ્ધ કેદીઓ માટે લડતો સાયકલવીર
પરીક્ષાની તૈયારીમાં આવી ભૂલો ન કરો
શરદીમાં ખૂબ ખાઓ, તાવમાં નહીં...
યુવાઓને પસંદ છે બોડી પેઈન્ટંિગ
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latetst Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved