Last Update : 25-Jan-2012,Wednesday
 
શંખ વગાડો અને રોગને ભગાડો

- શંખનાદથી સકારાત્મક ઉર્જાની સાથે સ્મરણશક્તિમાં વધારો થાય છે એટલું જ નહીં તે શ્વસનતંત્ર અને શ્રવણતંક્ષને પણ વ્યાયામ આપે છે. શંખનાદ કરવાથી સંપૂર્ણ ચહેરા, મગજ અને શ્વસતંત્રની એક સહજ કસરત થઈ જાય છે.

આપણે હાલ સુધી એવું સાભળ્યું છે કે ચાલવાથી, કૂદવાથી, ખાવાથી કે સંગીત સાંભળવાથી રોગમાંથી મુક્તિ મળે છે. સાથે ક્યાંક એવું પણ સાંભળ્યું છે કે મેડિટેશન, ઘ્યાન અને પ્રાણાયામ પણ ઘણા મોટા રોગોમાંથી મુક્તિ અપાવે છે. પરંતુ હવે અહીં એક નવી વાત રજૂ કરાઈ છે. આ વાત એવી છે કે જો તમે શંખ વગાડશો તો તેમાં મારવામાં આવતી ફૂંકના કારણે શરીરને અનેક મોટા રોગોમાંથી રાહત મળે છે. આ રોગોમાં ઉધરસ, દમ કમળો, બ્લ્ડપ્રેશરની સાથે દિલને લગતી તકલીફોમાંથી રાહત મળે છે. મંદિરમાં અને કેટલાક ખાસ પ્રંસગોએ શંખનાદ કરવામાં આવે છે. આ માટેનું એક ખાસ કારણ એ છે કે જ્યારે શંખનાદ કરવામાં આવે છે ત્યારે વ્યક્તિની આસપાસની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે અને તેનામાં એક પ્રકારની સકારાત્મક ઉર્જા ફેલાઈ જાય છે. એક એવી માન્યતા પણ છે કે શંખનાદના કારણે જે ઘ્યનિ ઉત્પન્ન થાય છે તે જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધીની તમામ જગ્યાએથી બીમારીઓ અને કીટાણુઓનો નાશ થાય છે.
શંખની સકારાત્મક ઉર્જાથી વ્યક્તિનું આત્મબળ સતત વધતું રહે છે. શંખમાં પ્રાકૃતિક કેલ્શિયમ, ગંધક અને ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં હોય છે. જે લોકો રોજ શંખ વગાડે છે તેઓને ગળા અને ફેફસાંને લગતા રોગોથી રાહત મળે છે. કારમ કે તેને વગાડવા માટે જે રીતે હવાને ફૂંકવામાં આવે છે તે ફેફસાંને તંદુરસ્ત રાખે છે. તેને વગાડવા માટે મોઢાનો ઉપયોગ કરાતો હોવાના કારણે મોઢાને લગતી સામાન્ય તકલીફો દૂર થાય છે. તેનાથી શ્વસનતંત્ર,શ્રવણતંત્રને વ્યાયામ મળે છે. શંખ વગાડવાથી માનવીની સ્મરણ શક્તિમાં પણ વધારો થતો હોય તેવું જોવા મળે છે. શંખનાદ કરવાથી સંપૂર્ણ ચહેરા, મગજ અને શ્વસતંત્રની એક સહજ કસરત થઈ જાય છે અને અનેક રોગથી મુક્તિ મળે છે. તેની સકારાત્મક ઉર્જા વ્યક્તિના મનને શાંત અને સ્વસ્થ રાખવામાં મદદ કરનારી હોય છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ટુ નાઈટ શો'માં જય લીનોએ સુવર્ણ મંદિરની મજાક ઉડાવી
પરમાણુ સબમરિન ઓપરેટ કરનાર ભારત છઠ્ઠો દેશ બન્યો
સદ્દામ હુસૈનની કબરની મુલાકાત પર પ્રતિબંધ લદાયો
ભારત અને ચીનના પર્યટકોને આકર્ષવા ઓબામાના પ્રયાસો
અમેરિકી અર્થતંત્ર હરિફાઈમાં પાછળ પડી રહ્યું છે ઃ હાર્વર્ડનો સર્વે
સેન્સેક્ષ સાંકડી વધઘટના અંતે ૧૨ પોઈન્ટ વધ્યોઃ એફએમસીજી શેરો વધ્યા
સેવિંગ્સ એકાઉન્ટ ક્ષેત્રે પોર્ટેબિલિટીનો અમલ અશક્ય ઃ રિઝર્વ બેંક
પૂરતો ગેસ ન મળતા મુશ્કેલીમાં મૂકાઈ ગયેલા પાવર પ્રોજેક્ટ
ઈલેક્ટ્રોનિક્સ માધ્યમથી કરવામાં આવતા પેમેન્ટમાં બે ગણો વધારો
ઉત્તર અને પશ્ચિમના બજારોમાં માગ ઉઘડતા કંપનીઓને તેમની ઉંચી ઉત્પાદન ક્ષમતાએ કામ કરવામાં મદદ મળી
કમલ હાસનની આગામી ફિલ્મમાં ભ્રષ્ટાચારનો મુદ્દો છેડવામાં આવશે
સ્મિતા પાટિલ સાથેના સંબંધો વિશે રાજ બબ્બર હવે મૌન તોડશે
અસ્વસ્થ તબિયતને કારણે તુષાર કપૂર એવોર્ડસ સમારોહમાં હાજર રહી ન શક્યો
એકતા કપૂરની ગેંગસ્ટર પરની ફિલ્મનું શૂટિંગ મે મહિનાથી શરૃ થવાની શક્યતા
બિપાશા બસુના જીવનમાં પ્રેમ સર્વોચ્ચ પ્રાથમિકતા છે
ભારતને ૪-૦થી હરાવીને 'વ્હાઇટ વૉશ' કરવા મેદાનમાં ઉતરીશું
રાજસ્થાન રણજી ટ્રોફીમાં સતત બીજી વખત ચેમ્પિયન બન્યું
દિલશાનના સ્થાને શ્રીલંકાના કેપ્ટન તરીકે ફરી જયવર્દને
સોંગા અને સેરેના ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી આઉટઃશારાપોવાનો વિજય
સાનિયા મિર્ઝા ડબલ્સના બે ઈવેન્ટમાં ક્વા. ફાઈનલમાં
ઇન્ટેલિજન્સ બ્યુરોએ એ.ટી.એસ.ને અંધારામાં રાખી ઃ ભટકલ છટકી ગયો
મુંબઈના ૧૩/૭ના સીરિયલ બ્લાસ્ટસ કેસમાં ત્રણની ધરપકડ
દૂધમાં થતી બેફામ મિલાવટખોરીને હાઇકોર્ટમાં પી.આઇ.એલ. દ્વારા પડકાર
અત્યંત જોખમી ટીબીની દહેશત ઃ શિવરી હૉસ્પિટલ છોડી જવાની ડૉક્ટરોની ચેતવણી
પંજાબમાં પોલીસ મથકમાં જ પોલીસે મહિલાને માર માર્યો
ઘોઘા-દહેજ ફેરી સર્વિસથી ૩૬૦ કિ.મી.નું અંતર ઘટીને માત્ર ૩૧ કિલોમીટર થશે
પ્રાથમિક શાળાનાં ૨૫ બાળકોને ફૂડ પોઈઝનિંગ
જાફરાબાદના વાંઢ ગામે ચોરાઉ પરપ્રાંતીય ટ્રકોનું કટીંગ કરવાનું કૌભાંડ ઝડપાયું
બહેનના પ્રેમીને મારવામાં સાથ ન આપતા હત્યાનું કાવતરૃં
ધરમનાથે શા માટે 'હત્યાકાંડ' આચર્યો? કારણ અંગે ઘેરૃં રહસ્ય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

ફેસબુકનો અજાણ્યો ફેસ અંગત આશિક પણ...
સેલેબ્સની પ્લાસ્ટિક સ્માઈલ પર આફરીન અમદાવાદીઓ
બચ્ચનની ખુશ્બુનો જાદુ લોથલમાં કેમ નહીં?
યુદ્ધ કેદીઓ માટે લડતો સાયકલવીર
પરીક્ષાની તૈયારીમાં આવી ભૂલો ન કરો
શરદીમાં ખૂબ ખાઓ, તાવમાં નહીં...
યુવાઓને પસંદ છે બોડી પેઈન્ટંિગ
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latetst Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved