Last Update : 25-Jan-2012,Wednesday
 
 

એડીલેડમાં પોન્ટીંગે ૪૧મી સદી સાથે રેકોર્ડની વણઝાર સર્જી

 

પોન્ટીંગે સોબર્સ અને રિચાર્ડસની બરોબરી કરી
એડીલેડ,તા.૨૪
ભારત સામેની શ્રેણીની ચોથી અને આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના સિનિયર બેેટ્સમેન પોન્ટીંગે ૪૧મી સદી ફટકારતાં નોટઆઉટ ૧૩૭ રન કર્યા હતા અને વિક્રમોની વણઝાર સર્જી હતી. પોન્ટીંગે આ ઇનિંગ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં ૧૩,૦૦૦ રન પુરા કર્યા હતા. પોન્ટીંગે તેની કારકિર્દીની ૧૬૨મી ટેસ્ટની ૨૭૫મી ઇનિંગમાં આ સિધ્ધિ મેળવી હતી. દ્રવિડે ૧૩ હજાર રન ૧૬૦મી ટેસ્ટ રમતાં નોંધાવ્યા હતા. જ્યારે તેંડુલકર ૨૬૬મી ઇનિંગમાં જ આ સિધ્ધિ મેળવી હતી.
પોન્ટીંગે ભારત સામે ટેસ્ટમાં સૌથી વધુ રન ફટકારવાનો વિન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન લોઇડનો રેકોર્ડ તોડયો હતો. ઓસ્ટ્રેલિયાના સિનિયર બેટ્સમેને ભારત સામે ૮મી સદી ફટકારી હતી અને ભારત સામે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારવામાં વિન્ડિઝના લેજન્ડરી બેટ્સમેનો વિવ રિચાર્ડસ અને સર ગેરી સોબર્સની બરોબરી કરી હતી.પોન્ટીંગે ૨૦૦૬ની એશિઝ બાદ પ્રથમ વખત એક જ શ્રેણીમાં બે સદી ફટકારી ેહતી. તેણે એડીલેડના મેદાન પર છઠ્ઠી સદી નોંધાવી હતી અને એક મેદાન પર ૧૫૦૦ રન પુરા કરવાની સિધ્ધિ પણ મેળવી હતી. માત્ર સાત જ બેટ્સમેનો એક જ મેદાન પર ૧૫૦૦થી વધુ રન નોંધાવી શક્યા છે.
પોન્ટીંગ-ક્લાર્ક વચ્ચેની નોટઆઉટ ૨૫૧ રનની ભાગીદારીની સાથે આ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા તરફથી ચોથી વખત ૨૦૦થી વધુની ભાગીદારી નોંધાઇ હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ટુ નાઈટ શો'માં જય લીનોએ સુવર્ણ મંદિરની મજાક ઉડાવી
પરમાણુ સબમરિન ઓપરેટ કરનાર ભારત છઠ્ઠો દેશ બન્યો
સદ્દામ હુસૈનની કબરની મુલાકાત પર પ્રતિબંધ લદાયો
ભારત અને ચીનના પર્યટકોને આકર્ષવા ઓબામાના પ્રયાસો
અમેરિકી અર્થતંત્ર હરિફાઈમાં પાછળ પડી રહ્યું છે ઃ હાર્વર્ડનો સર્વે
સેન્સેક્ષ સાંકડી વધઘટના અંતે ૧૨ પોઈન્ટ વધ્યોઃ એફએમસીજી શેરો વધ્યા
સેવિંગ્સ એકાઉન્ટ ક્ષેત્રે પોર્ટેબિલિટીનો અમલ અશક્ય ઃ રિઝર્વ બેંક
પૂરતો ગેસ ન મળતા મુશ્કેલીમાં મૂકાઈ ગયેલા પાવર પ્રોજેક્ટ
ઈલેક્ટ્રોનિક્સ માધ્યમથી કરવામાં આવતા પેમેન્ટમાં બે ગણો વધારો
ઉત્તર અને પશ્ચિમના બજારોમાં માગ ઉઘડતા કંપનીઓને તેમની ઉંચી ઉત્પાદન ક્ષમતાએ કામ કરવામાં મદદ મળી
કમલ હાસનની આગામી ફિલ્મમાં ભ્રષ્ટાચારનો મુદ્દો છેડવામાં આવશે
સ્મિતા પાટિલ સાથેના સંબંધો વિશે રાજ બબ્બર હવે મૌન તોડશે
અસ્વસ્થ તબિયતને કારણે તુષાર કપૂર એવોર્ડસ સમારોહમાં હાજર રહી ન શક્યો
એકતા કપૂરની ગેંગસ્ટર પરની ફિલ્મનું શૂટિંગ મે મહિનાથી શરૃ થવાની શક્યતા
બિપાશા બસુના જીવનમાં પ્રેમ સર્વોચ્ચ પ્રાથમિકતા છે
ભારતને ૪-૦થી હરાવીને 'વ્હાઇટ વૉશ' કરવા મેદાનમાં ઉતરીશું
રાજસ્થાન રણજી ટ્રોફીમાં સતત બીજી વખત ચેમ્પિયન બન્યું
દિલશાનના સ્થાને શ્રીલંકાના કેપ્ટન તરીકે ફરી જયવર્દને
સોંગા અને સેરેના ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી આઉટઃશારાપોવાનો વિજય
સાનિયા મિર્ઝા ડબલ્સના બે ઈવેન્ટમાં ક્વા. ફાઈનલમાં
ઇન્ટેલિજન્સ બ્યુરોએ એ.ટી.એસ.ને અંધારામાં રાખી ઃ ભટકલ છટકી ગયો
મુંબઈના ૧૩/૭ના સીરિયલ બ્લાસ્ટસ કેસમાં ત્રણની ધરપકડ
દૂધમાં થતી બેફામ મિલાવટખોરીને હાઇકોર્ટમાં પી.આઇ.એલ. દ્વારા પડકાર
અત્યંત જોખમી ટીબીની દહેશત ઃ શિવરી હૉસ્પિટલ છોડી જવાની ડૉક્ટરોની ચેતવણી
પંજાબમાં પોલીસ મથકમાં જ પોલીસે મહિલાને માર માર્યો
ઘોઘા-દહેજ ફેરી સર્વિસથી ૩૬૦ કિ.મી.નું અંતર ઘટીને માત્ર ૩૧ કિલોમીટર થશે
પ્રાથમિક શાળાનાં ૨૫ બાળકોને ફૂડ પોઈઝનિંગ
જાફરાબાદના વાંઢ ગામે ચોરાઉ પરપ્રાંતીય ટ્રકોનું કટીંગ કરવાનું કૌભાંડ ઝડપાયું
બહેનના પ્રેમીને મારવામાં સાથ ન આપતા હત્યાનું કાવતરૃં
ધરમનાથે શા માટે 'હત્યાકાંડ' આચર્યો? કારણ અંગે ઘેરૃં રહસ્ય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

ફેસબુકનો અજાણ્યો ફેસ અંગત આશિક પણ...
સેલેબ્સની પ્લાસ્ટિક સ્માઈલ પર આફરીન અમદાવાદીઓ
બચ્ચનની ખુશ્બુનો જાદુ લોથલમાં કેમ નહીં?
યુદ્ધ કેદીઓ માટે લડતો સાયકલવીર
પરીક્ષાની તૈયારીમાં આવી ભૂલો ન કરો
શરદીમાં ખૂબ ખાઓ, તાવમાં નહીં...
યુવાઓને પસંદ છે બોડી પેઈન્ટંિગ
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latetst Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved