વોરાઃ - સ્વ. જયંતિલાલ ચીમનલાલ વોરા (ખડાયતા)નું બેસણું, જીઆઈસીઈએ નિર્માણ ભવન (ગજ્જર હોલ), લૉ ગાર્ડન રોડ, એલિસબ્રિજ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
મુન્શીઃ - સ્વ. વિપિનચંદ્ર મગનલાલ મુન્શીનું બેસણું, અશોકનગર ક્લબ, લિટલ ફ્લાવર સ્કૂલ પાસે, ભઠ્ઠા, પાલડી, સાંજે ૫.૩૦
પટેલઃ - સ્વ. ધનલક્ષ્મીબેન પુરષોત્તમદાસ પટેલનું બેસણું, ૨૩, અવધપુરી, આરોહીક્લબ રોડ, બોપલ- ઘુમા રોડ, સવારે ૯થી ૧૦.૩૦
શર્માઃ - સ્વ. ઉત્તરાબેન દેવેન્દ્રભાઈ શર્માનું બેસણું, ૨૨, રાધાપાર્ક, નાંદેજ, બારેજડી, સવારે ૧૦થી ૧૨
|