Last Update : 23-Jan-2012,Monday
 
 
અમદાવાદ અવસાન નોંધ

શાહઃ - સ્વ. જયંતિલાલ ગોરધનદાસ શાહ (મોડાસાવાળા)નું બેસણું, ૪, સહકાર એપાર્ટમેન્ટ વિ.-૧, ૬૯- જગાભાઈ પાર્ક, રામબાગ, મણિનગર, બપોરે ૧થી ૪
- સ્વ. ઉર્મિલાબેન રજનીકાન્ત શાહનું બેસણું, ૨૭, જલદીપ બંગલોઝ વિ.-૧, બીગ ડેડી ચાર રસ્તા, બોપલ, સવારે ૯થી ૧૧
જોષીઃ - ગિરિશભાઈ આર. જોષીના ધર્મપત્ની સ્વ. મીનાબેનનું બેસણું, ગાયત્રી પોળ, ગાયત્રી નિવાસ, ગોપાલનગર, અમરાઈવાડી, સાંજે ૪થી ૬
- સ્વ. શાંતાબેન કાંતિલાલ જોષીનું બેસણું, ૫, દેવયાની સોસાયટી, જુના રેલવે ક્રોસિંગ પાસે, મણિનગર, સવારે ૯.૩૦થી ૧૧.૩૦
- સ્વ. સૂર્યકાન્ત ધીરજલાલ જોષી (માસ્તર)નું બેસણું, ૧૩/ડી, રંગસાગર ફ્લેટ, પી.ટી. કોલેજ રોડ, પાલડી, સવારે ૯થી ૧૧
પટેલ - સ્વ. કમળાબેન ભોળાભાઈ પટેલનું બેસણું, ૫/બી, પ્રહલાદ સોસાયટી, અંકુર રોડ, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. વિમળાબેન જશભાઈ પટેલ (મીરોલીવાળા)નું બેસણું, શ્રી દશકોશી સરદાર પટેલ વિધાસભા, કોઠાવાલા ફ્લેટ પાસે, પ્રિતમનગરનો ઢાળ, એલિસબ્રિજ, સવારે ૮.૩૦થી ૧૧
- સ્વ. મધુસૂદનભાઈ નાનાલાલ પટેલનું બેસણું, ડી/૩૮, આલોક એપાર્ટમેન્ટ, પી.ટી. કોલેજ રોડ, પાલડી, સવારે ૯થી ૧૧
- સ્વ. નીતિનકુમાર નટવરલાલ પટેલનું બેસણું, બી/૩૯, અશોક ટેનામેન્ટ, કેડિલા લેબોરેટરી સામે, ઘોડાસર, સવારે ૯થી ૧
વાઘેલાઃ - સ્વ. ખેમચંદભાઈ મોહનલાલ વાઘેલાનું બેસણું, ૧૦૨, રસધિ એપાર્ટમેન્ટ, ગાયત્રી મંદિર, જુના વાડજ.
તુમડીઃ - સ્વ. જસુમતીબેન દિનકરલાલ તુમડીનું બેસણું, ૬, પુષ્પજીવન સોસાયટી, સ્વસ્તિક એપાર્ટમેન્ટ પાછળ, વેજલપુર રોડ, જીવરાજ પાર્ક, સવારે ૯થી ૧૧
ઠક્કરઃ - સ્વ. ચંદ્રકાન્તભાઈ જગજીવનદાસ ઠક્કર (અરણેજવાળા)નું બેસણું, જીઆઈસીઈએ નિર્માણ ભવન- ગજ્જર હોલ, લૉ-ગાર્ડન રોડ, એલિસબ્રિજ, સાંજે ૪થી ૬
- સ્વ. સમુબેન જીવણલાલ ઠક્કરનું બેસણું, બી.વી.ડી. હાઈસ્કૂલ, ઘનશ્યામનગર સામે, ઘોડાસર, બપોરે ૩થી ૫
મકવાણાઃ - સ્વ. ચીમનલાલ પુરૃષોત્તમદાસ મકવાણાનું બેસણું, બી-૧૦૨, યશ એવન્યુ, આઈઓસી રોડ, શ્યામલગંગા પાર્ટી પ્લોટ પાસે, ચાંદખેડા.
વૈદ્યઃ - સ્વ. શાંતિલાલ કાનજીભાઈ વૈદ્ય (ઠક્કર)નું બેસણું, બંગાળી હોલ, ચંદ્રનગર બસ સ્ટેન્ડ પાસે, નારાયણનગર રોડ, પાલડી, સવારે ૯થી ૧૧.૩૦
માંકડઃ - સ્વ. ગૌરાંગભાઈ સુરેન્દ્રભાઈ માંકડનું ઉઠમણું, શારદાનગર સાંસ્કૃતિક હોલ, ભીમનાથ મંદિર રોડ, બેંક ઓફ બરોડાની નીચે, શારદાનગર, પાલડી, સાંજે ૪.૩૦થી ૫.૩૦
ખત્રીઃ- સ્વ. નટવરલાલ ચીમનલાલ ખત્રી (ધોલકાવાળા)નું બેસણું, ૧૬, જયકિશન સોસાયટી, જય સોમનાથ સ્કૂલ પાસે, ખોખરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
હાન્ડેઃ - સ્વ. કિશનરાવ આનંદરાવ હાન્ડેનું બેસણું, ૧૭, રાધેશ્યામ ટેનામેન્ટ, પુષ્પ ટેનામેન્ટ સામે, ઈસનપુર, સવારે ૯થી ૧૨

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવા પાકની શરતી તૈયારી
બાંગ્લાદેશમાં બળવામાં સંડોવાયેલા ઇસ્લામી સંગઠનના સભ્યોની ધરપકડ
અમેરિકામાં મની લોન્ડરીંગ બદલ ભારતીયને ૨૦ વર્ષની સજા
બાંગ્લાદેશમાં સરકાર ઉથલાવવાના કાવતરામાં પાંચ ત્રાસવાદીની ધરપકડ
નાટો અને ISAF ના દરેક ટ્રક દીઠ પાક. ૧૦૦૦ ડોલરનો ચાર્જ લેશે
સેન્સેક્ષ ૧૭૭૪૪થી ૧૫૭૩૩, નિફ્ટી ૫૩૫૫થી ૪૭૩૩ની મોટી રેન્જમાં ઉથલપાથલ જોવાશે
ચાંદીના ભાવોમાં રૃ.૧૯૭૦નો ઝડપી ઉછાળોઃ રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૬૩ પોઈન્ટ તૂટયો
એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન
એમસીએક્સ-એસએક્સ સપ્તાહ દરમિયાન રૃ.૬૯,૧૮૪ કરોડનું ટર્નઓવરઃ
યશ ચોપરા કરતાં પોતાની ફિલ્મ વહેલી રજૂ કરવાની એકતા કપૂરની યોજના
લગ્ન માટે પોતે હજી ઘણો નાનો હોવાનો અક્ષય ખન્નાનો દાવો
હૃતિક રોશને ૨૫ વર્ષ પછી પોતાની સ્કૂલની ફરી મુલાકાત લીધી
વિધુ વિનોદ ચોપરાની આગામી ફિલ્મનો રણબીર કપૂરે અસ્વીકાર કર્યો
પુનરાગમન કરવા સારી ઓફરની રાહ જોતી અભિનેત્રી કાજોલ
વિદેશમાં કંગાળ રેકોર્ડના દબાણ હેઠળ સેહવાગ એડીલેડમાં કેપ્ટન્સી કરશે
તેંડુલકર ઓસ્ટ્રેલિયામાં ૧૦૦મી સદી ફટકારે તેની આખરી ઇંતેજારી
ઓસ્ટ્રેલિયન ઓપનમાં યોકોવિચ,મરે અને સોંગાનો અંતિમ-૧૬માં પ્રવેશ
ચોથી વન ડેમાં શ્રીલંકાનો સાઉથ આફ્રિકા સામે પાંચ વિકેટથી વિજય
મેન્સ હોકીમાં સાઉથ આફ્રિકા સામે ભારતનો ૧-૩થી પરાજય
ચાંદીમાં રૃ.૨૦૦૦નો ઉછાળોઃ સોનાના બિસ્કીટ
મુંબઈ-દિલ્હી પોલીસના વાદવિવાદથી આતંકવાદી ભટકલ બીજીવાર છટકી ગયો
બે શંકાસ્પદ પાકિસ્તાનીએ મુંબઈમાં ઘણા મહિના કામ કર્યું હોવાનો દાવો
ઘરે ડ્રાઇવિંગ લાઈસન્સો પહોંચાડી પોસ્ટ વિભાગ ૫.૨ કરોડ રૃપિયાની કમાણી કરી
ઝારખંડમાં માઓવાદી હુમલામાં ૧૩ પોલીસોનાં મોત
શામપરા નજીક શિક્ષકને સળગાવી નાખી કરપીણ હત્યા કરતા ચકચાર
પોરબંદર અને ઓખાની ૧૫ બોટો સાથે ૫૦ માછીમારોના અપહરણ
બ્રાહ્મણ વિદ્યાર્થીની પર એવીપીટીના પ્રોફેસરે ગુજાર્યો પાશવી બળાત્કાર
સરદાર સરોવર નજીક રૃા.૩૯૫ કરોડનો વીયર ડેમ બનશે ઃ ૧૨ કી.મી.નું સરોવર રચાશે
ચૂંટણી ભથ્થુ ન મળતા શિક્ષકે ચૂંટણી કમિશનરને નોટિસ ફટકારી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved