Last Update : 23-Jan-2012,Monday
 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર તા. ૧૮ જાન્યુઆરીથી મંગળવાર તા. ૨૪ જાન્યુઆરી સુધી

રહસ્યમય કાર્ડ - ટેરટનો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજીપ્શીયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. ૧૭મી સદીના અંત સમયે અને ૧૮મી સદીની શરુઆતમાં એલિફ લેવી નામના કેથલીક પાદરી, શિક્ષક અને લેખકે આજના ટેરટ કાર્ડનું વ્યવસ્થિત સ્વરૃપ આપેલું છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.
મેષ (અ. લ. ઈ.) ઃ Two of Swords - ટુ ઓફ સ્વોર્ડસનું ઉલટું આવેલું કાર્ડ કોઈ પણ વ્યક્તિ સાથે વિશ્વાસઘાત થાય નહીં તે માટે જાગૃત રહેવા સૂચવી જાય છે. ન ગમતા સમાચાર સાંભળવા મળશે. મહત્ત્વના કાર્યોમાં વિલંબ થશે. સ્વ- આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા જણાશે. તા. ૨૩, ૨૪ શુભ.
વૃષભ (બ. વ. ઉ.) ઃ Three of cups - થ્રી ઓફ કપ્સનું કાર્ડ તમારી વર્તમાન સમસ્યાઓના ઉકેલ માટે વડિલ વ્યક્તિઓ અને મિત્રોની સલાહ-સૂચનાઓ લાભદાયક પુરવાર થવાનું સૂચવી જાય છે. અણધારી મુસાફરીનો યોગ ઉદ્ભવશે. સંતાનો અંગે આકસ્મિક ખર્ચાઓ આવશે. અણધાર્યું સ્થાન પરિવર્તન થઈ શકશે તા. ૧૮, ૧૯, ૨૦ શુભ.
મિથુન (ક. છ. ઘ.) ઃ The Moon - ધ મૂનનું કાર્ડ કુટુંબની એકાદી વ્યક્તિઓ અને મિત્રોના સલાહ સૂચનાઓ લાભદાયક પુરવાર થવાનું સૂચવી જાય છે. અણધારી મુસાફરીનો યોગ ઉદ્ભવશે. સંતાનો અંગે આકસ્મિક ખર્ચાઓ આવશે. અણધાર્યું સ્થાન પરિવર્તન થઈ શકશે તા. ૧૮, ૧૯, ૨૦ શુભ.
કર્ક (ડ. હ.) ઃ The Chariot - ધ શેરીઓટનું કાર્ડ તમારી મુશ્કેલીઓનો સરળતાપૂર્વક ઉકેલ આવવાનું સૂચવી જાય છે. આરોગ્ય સુખાકારી સારી જળવાઈ રહેશે. આકસ્મિક ધનલાભ પ્રાપ્ત થશે. કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઉજવણી અંગે નિર્ણય લઈ શકશો. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૨૧, ૨૨, ૨૩, ૨૪ શુભ.
સિંહ (મ. ટ.) ઃ Ace of Wands - એસ ઓફ વોન્ડસનું ઉલ્ટું આવેલું કાર્ડ કોઈની પણ ઉપર વિશ્વાસ રાખી અંગત કાર્યો કરવામાં નુકસાન ના થાય તે અંગે સાવચેતી રાખવા સૂચવી જાય છે. આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા જણાશે. સંતાનો સાથે મહત્ત્વના પ્રશ્નોમાં મતભેદ ઉદ્ભવશે, ખર્ચાઓ વધુ પ્રમાણમાં થશે. તા. ૨૩, ૨૪ શુભ.
કન્યા (પ. ઠ. ણ.) ઃ Nine of Swords - નાઇન ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ ધીરજપૂર્વક કરવામાં આવેલા કાર્યોમાં સફળતા મળશે. ઉતાવળિયા નિર્ણયો નુકસાનકારક પુરવાર થઈ શકે. તમારા વ્યવસાય ક્ષેત્રે નવાં ફેરફારો આવશે. વડિલ વ્યક્તિઓ સાથેના સંબંધોમાં નોંધપાત્ર બનવા પામશે. તા. ૧૮, ૧૯ શુભ.
તુલા (ર. ત.) ઃ Judgement -ધ જજમેન્ટનું કાર્ડ કોર્ટ- કચેરીના સંભવિત કાર્યોમાં સમાધાનકારી વલણ અપનાવવા સૂચવી જાય છે અન્યથા વિવાદિત બાબતોનો ઉકેલ તમારી તરફેણમાં ન આવતા નુકસાન થશે. ધંધાકીય બાબતોમાં નવા ફેરફાર અંગે નિર્ણયો લેવાના આવશે. અણધારી મુસાફરીના યોગ ઉદ્ભવશે તા. ૧૮, ૨૧, ૨૨ શુભ.
વૃશ્ચિક (ન. ય.) ઃ The Star - ધ સ્ટારનું કાર્ડ તમારા કાર્યોમાં સરળતા ઉદ્ભવી શકવાનું અને નિર્ધારિત કરેલા કાર્યમાં સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. ધંધાકીય બાબતોમાં લાભદાયક ફેરફારો આવશે. વારસાગત પ્રશ્નો અંગે કોઈ વિવાદ સર્જાયેલો હશે તો તેનો સુખદ ઉકેલ આવશે. મિત્રો સહાયક બનશે તા. ૧૯, ૨૦, ૨૩, ૨૪ શુભ.
ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ Four of swords - ફોર ઓફ સ્વોર્ડસનું કાર્ડ કુટુંબની વ્યક્તિઓના સહકાર દ્વારા તમારા રોજિંદા કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકવાનું સૂચવી જાય છે. વાહન ચલાવવામાં કાળજી રાખવી. નાણાંકીય બાબતોમાં એકાદ કસોટી આવી શકે. જીવનસાથીનો સહકાર પ્રાપ્ત થશે તા. ૧૮, ૨૧, ૨૨ શુભ.
મકર (ખ. જ.) ઃ The Sun - ધ સનનું કાર્ડ તમારા માન- સન્માનમાં વધારો થઈ શકવાનું સૂચવી જાય છે. કુટુંબની વ્યક્તિઓ સાથેના સંબંધોમાં કોઈ વિવાદ ઉદ્ભવ્યો હશે તો તેનો સુખદ ઉકેલ આવશે. ભાગીદારી સંબંધિત બાબતો લાભકારક નીવડશે. કલાક્ષેત્ર સાથે સંકળાયેલા હોય તેઓને નવી તક પ્રાપ્ત થશે. તા. ૧૮, ૧૯, ૨૦, ૨૩, ૨૪ શુભ.
કુંભ (ગ. શ. સ. ષ.) ઃ Justice - જસ્ટીસનું કાર્ડ તમારા દાંપત્યજીવનમાં ઉદ્ભવેલી મુશ્કેલીઓનો સુખદ ઉકેલ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર મેળવી શકશો તથા ભાગીદારી સંબંધિત બાબતોમાં કોઈ તકલીફ ઉદ્ભવેલી હશે તો તેનો સુખદ ઉકેલ આવશે. આરોગ્ય સુખાકારી સારી જળવાઈ રહેશે. તા. ૧૯, ૨૦, ૨૧, ૨૨ શુભ.
મીન (દ. ચ. ઝ. થ.) ઃ Strength - સ્ટ્રેન્થનું કાર્ડ સંઘર્ષાત્મક સમસ્યાઓની સામે સરળતાપૂર્વક ઉકેલ લાવી શકવાનુ સૂચવી જાય છે. તમારી આવડત હોંશિયારી દ્વારા અશક્ય પ્રશ્નોને સરળતાપૂર્વક ઉકેલી શકશો. યશ- મળશે સંતાનોની કારકિર્દી અને વિવાહ લગ્ન અંગેનો પ્રશ્નો માટે યોગ્ય નિર્ણય લઈ શકાશે. તા. ૨૧, ૨૨, ૨૩, ૨૪ શુભ.
- ઇન્દ્રમંત્રી

[Top]
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવા પાકની શરતી તૈયારી
બાંગ્લાદેશમાં બળવામાં સંડોવાયેલા ઇસ્લામી સંગઠનના સભ્યોની ધરપકડ
અમેરિકામાં મની લોન્ડરીંગ બદલ ભારતીયને ૨૦ વર્ષની સજા
બાંગ્લાદેશમાં સરકાર ઉથલાવવાના કાવતરામાં પાંચ ત્રાસવાદીની ધરપકડ
નાટો અને ISAF ના દરેક ટ્રક દીઠ પાક. ૧૦૦૦ ડોલરનો ચાર્જ લેશે
સેન્સેક્ષ ૧૭૭૪૪થી ૧૫૭૩૩, નિફ્ટી ૫૩૫૫થી ૪૭૩૩ની મોટી રેન્જમાં ઉથલપાથલ જોવાશે
ચાંદીના ભાવોમાં રૃ.૧૯૭૦નો ઝડપી ઉછાળોઃ રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૬૩ પોઈન્ટ તૂટયો
એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન
એમસીએક્સ-એસએક્સ સપ્તાહ દરમિયાન રૃ.૬૯,૧૮૪ કરોડનું ટર્નઓવરઃ
યશ ચોપરા કરતાં પોતાની ફિલ્મ વહેલી રજૂ કરવાની એકતા કપૂરની યોજના
લગ્ન માટે પોતે હજી ઘણો નાનો હોવાનો અક્ષય ખન્નાનો દાવો
હૃતિક રોશને ૨૫ વર્ષ પછી પોતાની સ્કૂલની ફરી મુલાકાત લીધી
વિધુ વિનોદ ચોપરાની આગામી ફિલ્મનો રણબીર કપૂરે અસ્વીકાર કર્યો
પુનરાગમન કરવા સારી ઓફરની રાહ જોતી અભિનેત્રી કાજોલ
વિદેશમાં કંગાળ રેકોર્ડના દબાણ હેઠળ સેહવાગ એડીલેડમાં કેપ્ટન્સી કરશે
તેંડુલકર ઓસ્ટ્રેલિયામાં ૧૦૦મી સદી ફટકારે તેની આખરી ઇંતેજારી
ઓસ્ટ્રેલિયન ઓપનમાં યોકોવિચ,મરે અને સોંગાનો અંતિમ-૧૬માં પ્રવેશ
ચોથી વન ડેમાં શ્રીલંકાનો સાઉથ આફ્રિકા સામે પાંચ વિકેટથી વિજય
મેન્સ હોકીમાં સાઉથ આફ્રિકા સામે ભારતનો ૧-૩થી પરાજય
ચાંદીમાં રૃ.૨૦૦૦નો ઉછાળોઃ સોનાના બિસ્કીટ
મુંબઈ-દિલ્હી પોલીસના વાદવિવાદથી આતંકવાદી ભટકલ બીજીવાર છટકી ગયો
બે શંકાસ્પદ પાકિસ્તાનીએ મુંબઈમાં ઘણા મહિના કામ કર્યું હોવાનો દાવો
ઘરે ડ્રાઇવિંગ લાઈસન્સો પહોંચાડી પોસ્ટ વિભાગ ૫.૨ કરોડ રૃપિયાની કમાણી કરી
ઝારખંડમાં માઓવાદી હુમલામાં ૧૩ પોલીસોનાં મોત
શામપરા નજીક શિક્ષકને સળગાવી નાખી કરપીણ હત્યા કરતા ચકચાર
પોરબંદર અને ઓખાની ૧૫ બોટો સાથે ૫૦ માછીમારોના અપહરણ
બ્રાહ્મણ વિદ્યાર્થીની પર એવીપીટીના પ્રોફેસરે ગુજાર્યો પાશવી બળાત્કાર
સરદાર સરોવર નજીક રૃા.૩૯૫ કરોડનો વીયર ડેમ બનશે ઃ ૧૨ કી.મી.નું સરોવર રચાશે
ચૂંટણી ભથ્થુ ન મળતા શિક્ષકે ચૂંટણી કમિશનરને નોટિસ ફટકારી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved