Last Update : 22-Jan-2012,Sunday
 

ભીના વાળથી શરમાશો નહીં!!

શોધ-સંશોધન- વસંત મિસ્ત્રી

ટોપ ટેન વિડીયો ગેમ્સ
સમય બદલાઈ ચૂક્યો છે. નવી પેઢી હવે બેડરૂમમાં બેસી કોમ્પ્યુટર પર રમતો રમે છે. સોની સ્લિમ આઈપેડ, એક્સબોક્સ, નિન્ટેન્ડો, સોની પ્લે સ્ટેશન... આ બધા રમત રમાડનારા સાધનો છે જે પંદર ત્રીસ હજારની કંિમતના છે. આ ઇલેકટ્રોનિક રમકડાં વિશ્વના શ્રેષ્ઠ ટોપ-૧૦માં આવે છે.
ગીલ્લી ડંડા, લખોટી કે ભમરડાંની આઉટડોર ગેમ્સનું સ્થાન હવે ઇન્ડોર ગેમ્સે લઈ લીઘું છે. ટોપ-૧૦ રમકડાંમાં સોનીનું ઁજી૩ ટોપ પર છે તે ઠર્મટ-૩૬૦ જેવું છે અને તેના પર હાઈડેફિનેશન ગેમ્સ રમી શકાય છે. તે ૧૬૦ ય્મ્ અથવા ૩૨૦ ય્મ્ ની હાર્ડડ્રાઈવ ધરાવે છે. તેમાં બ્લ્યુ રે નો સમાવેશ પણ થયેલ છે.
બીજા નંબરે ઠર્મટ-૩૬૦ આવે છે જે નાનું, હલકું અને બિલ્ટ-ઈન વાઈ-ફાઈ ધરાવે છે. માઈક્રોસોફ્‌ટની આ પ્રોડક્ટ સોની સાથે સ્પર્ધામાં છે પણ પાંચ હજાર રૂા. મોંઘી છે.
એપલ આઈપોડ-ટચ ઝડપી છે. સસ્તો છે અને સમય પસાર કરવા માટે શ્રેષ્ઠ રમકડું છે.
એપલ આઈપેજ-૨ વાઈફાઈ એક ઉત્ક્રાંતિ છે. તેના ડ્યુઅલ કોર પ્રોસેસરની જબરજસ્ત અસર વર્તાઈ રહી છે. હલકું, પાતળું, બે કેમેરા અને ગાઈરોસ્કોપવાળું આ આઈપેડ રમતવીરોના મોંમાં પાણી લાવે છે.
નિન્ટેન્ડો, ઠર્મટ કાઈનેક્ટ, સોની એક્સપેરિઆ પ્લે, સોની પ્લેસ્ટેશન વગેરે પણ આકર્ષક ગેમંિગ ઉપકરણો છે. નવી પેઢીની આ રમતો ધીમે ધીમે સૌએ અપનાવવી પડશે.

પાવર વૉકંિગ
તમે ચાલો છો ત્યારે એનર્જી જનરેટ થાય છે. આ એનર્જીનો ઉપયોગ નાના ઉપકરણોને ચાર્જ કરવા માટે થાય છે.
આ માટે વૈજ્ઞાનિકોએ એક ેંજીમ્ ચાર્જર તૈયાર કર્યું છે. તમે આ ચાર્જરને પર્સમાં કે બેકપૅકમાં રાખીને ફરી શકો છો. તમારા મોર્નંિગ વૉક કે ગમે તે સમયના દરેક પગલાંએ ઉત્પન્ન થતી એનર્જીને તે સ્ટોર કરે છે.
જે રીતે શૅક-ફ્‌લેશલાઇટમાં લિનીઅર ઈન્ડકશન વર્ડ વીજળી જનરેટ થાય છે તેજ રીતે આ ઉપકરણમાં પણ વીજળી ઉત્પન્ન થાય છે જેના વડે તમે ર્ ૈૅગ કે ય્ઁજી જેવા પોર્ટેબલ ઉપકરણને ચાર્જ કરી શકો છો. ર્હૅુીિ નામની કંપનીની આ પ્રોડકટ ર્હૅુિ ઁઈય્ તરીકે વિદેશમાં મળે છે. હરતાં ફરતાં ફોન ચાર્જ કરવાની આ સરળ રીત છે.

 

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved