Last Update : 22-Jan-2012,Sunday
 

શેરબજારના રોકાણકારો માટે

નેટોલોજી

જે લોકોને શેરબજારમાં રોકાણ કરવું છે અને જે લોકો ઓનલાઈન ટ્રેડીંગ કરે છે તેમના માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જે એક સારી સવલત ઉભી કરી છે. મ્યુચ્યુઅલ ફંડને લગતી તમામ માહિતી તેમજ રોકાણની તકોની વાતો આ સાઈટ પર સમાવાઈ છે. ઇન્વેસ્ટમેન્ટ રીસર્ચ કંપની મોર્નંિગ સ્ટાર સાથે ટાઈ-અપ કરીને બોમ્બે સ્ટોક એક્સચેન્જે રોકાણકારો માટે નવી સાઈટ શરૂ કરી છે. ુુુ. મજીૈહગૈચ. ર્સહૈિહયજાચિ.ૈહ પર ૩,૩૩,૦૦૦ ઇન્વેસ્ટમેન્ટ ઓફરીંગ જેવા સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનો સમાવેશ થાય છે. સ્ટાર રેટીંગ્સ, એનાલીટીકલ રેટીંગ્સ, ડેટા પોઈન્ટસ વગેરેનો સાઈટ પર સમાવેશ કરાયો છે. વઘુ માહિતી સભર સ્માર્ટ ઇન્વેસ્ટીંગની જરૂરીયાતને ઘ્યાનમાં લઈને આ સાઈટ બનાવાઈ છે.
સ્પામ મેસેજમાં ભારત મોખરે...
૨૦૧૧ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં વિશ્વભરમાં જે સ્પામ મેસેજ મોકલવામાં આવ્યા હતા તે પૈકી ૫૦ ટકા જે છ દેશોમાંથી મોકલાયા હતા તેમાં ભારત ટોપ પર છે. એક અહેવાલ અનુસાર આવા સ્પામ મોકલવામાં ભારત ૧૪.૮ ટકા સાથે મોખરે છે. જ્યારે ઇન્ડોનેશિયાએ ૧૦.૬ ટકા, બ્રાઝીલ ૯.૬૫ ટકા, પેરૂએ ૬.૬૫ ટકા, સાઉથ કોરિયાએ ૫.૮૫ ટકા અને યુક્રેઈન ૩.૭ ટકા મોકલ્યા હતા. આ દેશોમાં ઇન્ટરનેટ યુઝર્સ વઘુ છે જ્યારે આ દેશોમાં ઇન્ટરનેટ વપરાશકારો આઈટી સિક્યોરીટી અંગે બહુ ઓછી સમજ ધરાવે છે. જેના કારણે સાઈબર ક્રિમીનલ્સના ટાર્ગેટમાં તે આવી જાય છે. સ્પામના સોર્સ સમાન જે દેશો છે તેમાં સાઉથ આફ્રિકા, એશિયા અને પૂર્વ યુરોપના છે.
ગુગલ સૌથી ટોપ પર
૨૦૧૧માં ઇન્ટરનેટ પરનું સૌથી મોટું ડેસ્ટીનેશન ગુગલ હતું. અર્થાત્‌ સૌથી વઘુ લોકો ગુગલ સાથે સંકળાયેલા રહ્યા હતા. જ્યારે બીજા નંબરે ફેસબુક આવે છે. ઇન્ટરનેટ સર્ચ જાયન્ટ ગુગલે મહિને ૧૫૩.૪ મીલીયન યુનિક વિઝિટર્સ મેળવ્યા હતા. જ્યારે ફેસબુકે ૧૩૭.૬ મીલીયન વિઝીટર્સ સાથે યાહુ ૧૩૦.૧ મીલીયન યુનિક વીઝીટર્સ સાથે યાહુ ત્રીજા નંબરે હતું. ત્યારપછી માઈક્રોસોફ્‌ટની એમએસએન, બીંગ, ગુગલ યુ ટ્યુબનો સમાવેશ થાય છે. સોશ્યલ નેટવર્કીંગ ક્ષેત્રે ફેસબુક પછી ૪૫.૭ મીલીયન મંથલી વિઝિટર્સ સાથે બ્લોગર આવે છે જ્યારે મંથલી ૨૩.૫ મીલીયન વીઝીટર્સ સાથે ટ્‌વીટર આવે છે. ઓનલાઈન વીડીયો ક્ષેત્રે યુ ટ્યબુ અને વીવોનો સમાવેશ થાય છે. સ્માર્ટ ફોન ક્ષેત્રે એપલ ૨૯ ટકા સાથે ટોચ પર છે. જ્યારે ૨૧ ટકા સાથે એચટીસી બીજા નંબરે છે. જ્યારે રીસર્ચ ઈન મોશન ૧૭ ટકા સાથે ત્રીજે છે. ઇન્ટરનેટ માર્કેટ રીસર્ચ ફર્મે આ ડેટા બહાર પાડ્યા છે. આવકની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગુગલ ટોપ પર છે, ત્યારબાદ યાહુ અને માઈક્રોસોફ્‌ટ બીંગનો સમાવેશ થાય છે.
ફેસબુક ને હેકર્સ ટાર્ગેટ કરી રહ્યા છે
૪૫,૦૦૦ જેટલી લોગીંગ ડીટેલ્સ હેકર્સે મેળવી લીધા છે. રેમનીટ નામના વોર્મ્સ દ્વારા આ ડીટેઈલ મેળવાઈ છે એમ વેબ સીક્યોરીટી સાથે સંકળાયેલા સૂત્રો જણાવે છે. આ ૪૫,૦૦૦માં યુકેના ૬૯ ટકા અને ફ્રાંસના ૮૭ ટકા લોકોનો સમાવેશ થાય છે. માઈક્રોસોફ્‌ટ માલવેર પ્રોટેક્શન સેન્ટરે ગત એપ્રિલ-૨૦૧૦માં આ વોર્મ્સ ડીટેક્ટ કર્યા હતા. જે મલ્ટી કમ્પોનન્ટ માલવેર હતા અને એચટીએમએલ ફાઈલ પર ત્રાટકતા હતા. એફટીપી ડીટેલ્સ જેવી સેન્સીટીવ ઇન્ફોર્મેશન તે મેળવતા હતા. ઓગસ્ટ-૨૦૧૧માં સાઈનીંગ સિસ્ટમ પર તે કાબુ જમાવી શક્યા હતા. ફેસબુક પરના લોકોની વિગતો ચોરતા રેમનીટ ફેસબુક સી એન્સ સી (કમાન્ડ એન્ડ કંટ્રોલ) યુઆબેલ પરથી રીસર્ચર શોધી શક્યા છે કે ૪૫,૦૦૦ જેટલી ફેસબુક પરની લોગીંગ ડીટેલ્સ ચોરાઈ છે. રીસર્ચરે તેમની બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે જેમની ડીટેલ્સ છે તે લોકો જેમનો ફ્રેન્ડનો કોન્ટેક્ટ કરે છે ત્યારે આ માલવેગ ત્યાં ટ્રાન્સફર થાય છે.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved