Last Update : 22-Jan-2012,Sunday
 
પતંગ કપાઈ ગયો
કટાક્ષ કથા

સોન્યાજીનો પતંગ ઊંચે આકાશમાં લહેરિયા લેતો હતો. મનમોહનસંિહ ફિરકી પકડીને મેડમની સૂચના પ્રમાણે ઢીલ મૂકતા જતા હતા. એમના સ્વભાવને એ આમેય માફક જ હતું.
સોન્યાજીએ થોડીવાર વિરામ લેવા પતંગનો દોર મનમોહનસંિહને આપ્યો. પણ એમના હાથમાં પતંગ લોટવા માંડ્યો.
‘મેડમ, મેડમ! આપ સબ સમાલો.’
એમણે પાછો ફિરકીનો હવાલો સંભાળી લીધો. એવામાં એક જોરદાર પતંગ સોન્યાજીના પતંગ સાથે ટકરાવા માટે નજીક આવી ગયો.
સોન્યાજીએ પણ હંિમતથી ‘દેખા જાયગા’ કહીને (દાવ) પેચ માટે પતંગને લોટાવવા માંડ્યો.
મનમોહનસંિહજી જરા અપસેટ થવા માંડ્યા. ટકરામણ ટાળી શકાય તો?
પણ સોન્યાજીએ પેચ લગાવી દીધા.
‘મિસ્ટર વડાપ્રધાન! આ તો લોકપાલના સિક્કાવાળો અણ્ણાનો પતંગ છે. બરાબર ફિરકી સાચવજો.’
વડાપ્રધાન આતુર નજરે હવે પેચમાં શું પરિણામ આવશે તેની પ્રતીક્ષા કરવા માંડ્યા.
સોન્યાજી ઘડીમાં બે ડગલાં આગળ, ઘડીમાં પાછળ, અને ફિરકી સાથે વડાપ્રધાન તેમની પાછળ ને પાછળ ગતિ કરતા રહ્યા. અને સોન્યાજીએ હર્ષનો ચિત્કાર કર્યો ઃ ‘એ કાટ્ટા, કાટ્ટા.’
જનલોકપાલનો પતંગ કપાઈ ગયો. પણ હરખ ઝાઝો ટક્યો નહિ. સોન્યાજીનો પતંગ પણ તૂટી ગયો. લોકપાલ લટક્યો, ભ્રષ્ટાચાર છટક્યો. લોકપાલ બિલ પાસ થયું અને ના પણ થયું. કોઈ ખાટ્યા નહિ! ભ્રષ્ટાચાર અમર રહો!

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved