Last Update : 22-Jan-2012,Sunday
 
મારવાડી યુવાનની તરૃણી સાથેની ક્લીંપ રાખનાર શખ્સની ધરપકડ

 

ખેરગામમાં ચકચાર મચાવનાર 'એડલ્ટ બંદા' ક્લીપ સાજીદ ઉર્ફે સાજલો શેખના મોબાઇલમાંથી મળતાં પોલીસની કાર્યવાહી
ખેરગામ, શનિવાર
ચીખલી તાલુકાના ખેરગામમાં ફરતી થયેલી મારવાડી યુવાનની ચકચારી વીડીયો કલીપમાં પોલીસે ખેરગામનાં મુસ્લિમ શખ્સની ધરપકડ કરી છે. મારવાડી યુવાનની વિડીયો કલીપ પોલીસને તેના મોબાઇલમાંથી મળી આવી હતી.
ચીખલી તાલુકાનાં ખેરગામમાં કટલરીની દુકાનમાં નોકરી કરતાં મારવાડી સેલ્સમેન દલપતસિંહ રામસિંહ રાજપુરોહિત (રહે. પાલી, રાજસ્થાન, હાલ- ખેરગામ)ની વિડીયો કલીપ ફરતી થઇ જતાં ચીખલી પોલીસે ગુનો નોંધી દલપતસિંહની ધરપકડ કરી હતી.
ખેરગામ નજીકનાં એક ગામની તરૃણી સાથેની સેકસલીલાવાળી ''એડલ્ટ બંદા'' નામની આ વિડીયો કલીપ પોલીસને ખેરગામનાં મુસ્લિમ મહોલ્લામાં રહેતા સાજીદ ઉર્ફે સાજલો ઇકબાલભાઇ શેખનાં મોબાઇલમાંથી મળી આવતાં ચીખલી પોલીસે ગઇકાલે તેની ધરપકડ કરી હતી. ચીખલી પીએસઆઇ આર.વી. ઠાકોરનાં જણાવ્યા મુજબ આ વિડીયો કલીપમાં વધુ એક નામ ખુલ્યું છે. સાજીદે વિડીયો કલીપ આપનારાનું નામ જણાવતા ખેરગામનાં વધુ યુવાનોની સંડોવણી બહાર આવવાની શકયતા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવા પાકની શરતી તૈયારી
બાંગ્લાદેશમાં બળવામાં સંડોવાયેલા ઇસ્લામી સંગઠનના સભ્યોની ધરપકડ
અમેરિકામાં મની લોન્ડરીંગ બદલ ભારતીયને ૨૦ વર્ષની સજા
બાંગ્લાદેશમાં સરકાર ઉથલાવવાના કાવતરામાં પાંચ ત્રાસવાદીની ધરપકડ
નાટો અને ISAF ના દરેક ટ્રક દીઠ પાક. ૧૦૦૦ ડોલરનો ચાર્જ લેશે
સેન્સેક્ષ ૧૭૭૪૪થી ૧૫૭૩૩, નિફ્ટી ૫૩૫૫થી ૪૭૩૩ની મોટી રેન્જમાં ઉથલપાથલ જોવાશે
ચાંદીના ભાવોમાં રૃ.૧૯૭૦નો ઝડપી ઉછાળોઃ રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૬૩ પોઈન્ટ તૂટયો
એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન
એમસીએક્સ-એસએક્સ સપ્તાહ દરમિયાન રૃ.૬૯,૧૮૪ કરોડનું ટર્નઓવરઃ
યશ ચોપરા કરતાં પોતાની ફિલ્મ વહેલી રજૂ કરવાની એકતા કપૂરની યોજના
લગ્ન માટે પોતે હજી ઘણો નાનો હોવાનો અક્ષય ખન્નાનો દાવો
હૃતિક રોશને ૨૫ વર્ષ પછી પોતાની સ્કૂલની ફરી મુલાકાત લીધી
વિધુ વિનોદ ચોપરાની આગામી ફિલ્મનો રણબીર કપૂરે અસ્વીકાર કર્યો
પુનરાગમન કરવા સારી ઓફરની રાહ જોતી અભિનેત્રી કાજોલ
વિદેશમાં કંગાળ રેકોર્ડના દબાણ હેઠળ સેહવાગ એડીલેડમાં કેપ્ટન્સી કરશે
તેંડુલકર ઓસ્ટ્રેલિયામાં ૧૦૦મી સદી ફટકારે તેની આખરી ઇંતેજારી
ઓસ્ટ્રેલિયન ઓપનમાં યોકોવિચ,મરે અને સોંગાનો અંતિમ-૧૬માં પ્રવેશ
ચોથી વન ડેમાં શ્રીલંકાનો સાઉથ આફ્રિકા સામે પાંચ વિકેટથી વિજય
મેન્સ હોકીમાં સાઉથ આફ્રિકા સામે ભારતનો ૧-૩થી પરાજય
ચાંદીમાં રૃ.૨૦૦૦નો ઉછાળોઃ સોનાના બિસ્કીટ
મુંબઈ-દિલ્હી પોલીસના વાદવિવાદથી આતંકવાદી ભટકલ બીજીવાર છટકી ગયો
બે શંકાસ્પદ પાકિસ્તાનીએ મુંબઈમાં ઘણા મહિના કામ કર્યું હોવાનો દાવો
ઘરે ડ્રાઇવિંગ લાઈસન્સો પહોંચાડી પોસ્ટ વિભાગ ૫.૨ કરોડ રૃપિયાની કમાણી કરી
ઝારખંડમાં માઓવાદી હુમલામાં ૧૩ પોલીસોનાં મોત
શામપરા નજીક શિક્ષકને સળગાવી નાખી કરપીણ હત્યા કરતા ચકચાર
પોરબંદર અને ઓખાની ૧૫ બોટો સાથે ૫૦ માછીમારોના અપહરણ
બ્રાહ્મણ વિદ્યાર્થીની પર એવીપીટીના પ્રોફેસરે ગુજાર્યો પાશવી બળાત્કાર
સરદાર સરોવર નજીક રૃા.૩૯૫ કરોડનો વીયર ડેમ બનશે ઃ ૧૨ કી.મી.નું સરોવર રચાશે
ચૂંટણી ભથ્થુ ન મળતા શિક્ષકે ચૂંટણી કમિશનરને નોટિસ ફટકારી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved