| Last Update : 22-Jan-2012,Sunday |
|
|
| |
|
|
|
|
| ભાજપના પાપે મુન્ની નહીં પણ કચ્છની સંસ્કૃતિ બદનામ થઈ |
| |
| આવો નાચ ફરી ન કરજો
ભુજ,મંગળવાર
રણોત્સવ સમાપન કાર્યક્રમમાં કચ્છના કલાકારોને એકબાજુ રાખી મુન્ની બદનામ હુઈના બિભત્સ કહી શકાય તેવા નાચ કરાવી કચ્છ અને ગુજરાતી સંસ્કૃતિનું અપમાન કરનાર ભાજપની સરકાર આવા કાર્યક્રમો ફરીવાર ન યોજે તેવી જિલ્લા કોંગી પ્રમુખે રજૂઆત કરી છે.
રણોત્સવ સમાપનના કાર્યક્રમમાં થયેલા બિભત્સ નાચ મામલે કોંગી પ્રમુખની રજૂઆત
કચ્છ રણોત્સવના સમાપનમાં ભાજપે ભુજમાં જે કાર્યક્રમ રાખ્યો હતો તેનાાૃથી ગુજરાતની સંસ્કૃતિનું અપમાન ાૃથયું છે અને કચ્છના લોકો કુટુંબ તેમજ બાળકો સાાૃથે આ કાર્યક્રમને માણવા આવ્યા હતા જેમાં આ કાર્યક્રમ જોઈ એટલી હદે શરર્મીદા બની ગયા કે લોકોને કાર્યક્રમ આૃધવચ્ચેાૃથી છોડી જતું રહેવું પડયું હતું. પ્રજાના પૈસે તાગડાૃધીના કરનાર ભાજપની સરકાર પાસે આવી અપેક્ષા પ્રજાને નહોતી બિભત્સ નાચ ભાજપે જાહેર જનતા વચ્ચે કરાવેલ છે એટલી હદે ભાજપના આગેવાનો બેશરમ બની ગયા છે.
ભાજપની સરકાર આવી ત્યારાૃથી દારૃ, જુગારનું પ્રમાણ કચ્છમાં ખૂબજ વાૃધી ગઈ છે. તેમજ રણોત્સવ કાર્યક્રમમાં પણ કચ્છના લોકોને એન્ટ્રી ફી રાખી અન્યાય કર્યો છે. ગુજરાતના મંત્રીએ માત્ર રણોત્સવની ચિંતા કરી પરંતુ ભુજમાં જ નુકશાન પામેલા વેપારી ભાઈઓ કે ગરીબ નાગરિકોની ચિંતા કરી નાૃથી અને ભાજપના આગેવાનો માત્ર નરેન્દ્ર મોદીની વાહ વાહ કરવામાં રચ્યા-પચ્યા રહે છે. જેાૃથી ભાજપ સરકાર પાસે કચ્છના લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે ભવિષ્યમાં આવો કાર્યક્રમ કચ્છમાં ન રાખવામાં આવે અને કચ્છના લોકોને શરમમાં ન મૂકવામાં આવે તેવી જિલ્લા કોંગી પ્રમુખ વી.કે.હુંબલે રજૂઆત કરી છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|