Last Update : 21-Jan-2012,Saturday
 
મકાનનો પાયો ખોદતી વખતે સોના-ચાંદી ભરેલું માટલું મળ્યું !!
 
કચ્છના માંડવીમાં વર્ષો જૂનું ઘર તોડી નવા

લાખોનું સોના-ચાંદી મળ્યાની લોકચર્ચા વચ્ચે મકાન માલિકે થોડી ચાંદી અને પોલીસે દસ લાખના સોના-ચાંદી મળ્યાનું કબુલ કર્યું
માંડવી,તા.૩
જમીનમાં દટાયેલી માટલીઓમાં સોના-ચાંદી નિકળ્યા આવી વાર્તાઓ લગભગ બધા જ લોકોએ બચપણમાં સાંભળી હશે, ત્યારે આવો બનાવ આજે માંડવી શહેરમાં બનતા આ માટલીમાં રાખેલા સોના-ચાંદીને જોવા માટે લોકોની ભીડ જામી ગઈ હતી. પોલીસે દોઢ કિલો મીક્ષ સોનું-ચાંદી હોવાનું જણાવ્યું છે. જો કે લોકચર્ચા મુજબ સોના અને ચાંદી ભરેલી ઘણી બધી માટલીઓ મળી આવી છે, પરંતુ પોલીસ અને મકાન માલિક વાતને દબાવી રહ્યા છે.
કોઈપણ રસપ્રદ બાળવાર્તાની કહાની મુજબ માંડવીના સૂરૈયા કુવા પાસે આવેલા ખારવા વિસ્તારમાં એક ૧૦૦ વર્ષ જૂનું મકાન સુંદરભાઈ સૌદાગરની માલિકીનું આવેલું છે પણ તેમણે તાજેતરમાં આ મકાન માંડવીના પ્રવિણભાઈ ઝાલા અને તેમના જમાઈને વેંચી દીધેલું હતું. છેલ્લા ઘણા સમયથી અહીં નવું મકાન બનાવવાનું કામ કાજ ચાલું હતું. કોન્ટ્રાકટર ગઢવીભાઈ આ મકાનને કામ કરતા હતા. આજે સવારે મકાનના પાયાનું ખોદકામ ચાલી રહ્યું હતું. ત્યારે એક મજૂરે કોદાડી મારતા પથ્થર જેવું નિકળ્યું હતું. તેણે હાથથી માટી હટાવી તો તેમાં વર્ષો જૂનું માટીનું મટકું ઢંકાયેલું પડયું હતું. તેણે અન્ય મજૂરને બોલાવી આખું મટકું વ્યવસ્થિત કાઢીને તેમા ઉપર ઢંકાયેલ ઠીકરૂં હટાવતા બધાના હોંશ ઉડી ગયા હતા. કારણ કે અંદર સોના અને ચાંદી ભરેલા હતા. ડરી ગયેલા મજૂરોને ગઢવીભાઈને જાણ કરી હતી અને તેમણે મુળ મકાન માલિકને બોલાવી તમામ ઘટના વિશે જણાવતા તાત્કાલીક પોલીસને ઘટનાસ્થળે બોલાવી હતી.
આ વિશે મકાન માલિક પ્રવિણભાઈને પુછતા તેમણે કહ્યું કે, હા થોડી ઘણી ચાંદી નિકળી છે પણ અત્યારે આ સામાન મારા જમાઈ પાસે હોવાથી વઘુ કોઈ માહિતી મળી શકી નથી. તો વળી તપાસ કરતા પોલીસ કર્મચારી સમાભાઈએ જણાવ્યું કે,આશરે દોઢ કિલો સોનું-ચાંદી મળી આવ્યું છે જેની કંિમત હાલ ૧૦ લાખને વટી જાય છે પરંતુ કેટલું સોનું ને કેટલું ચાંદી તે વિશે કંઈ પણ બોલવાનો ઈન્કાર કર્યો હતો.
સવારે બનેલી ઘટના વિશે એક પણ સરકારી અધિકારી ઘટનાસ્થળે ન પહોંચતા પણ અનેક તર્ક - વિતર્ક સર્જાયા છે. ત્યાં હાજર લોકોએ કહ્યું કે, મટકીમાં ઘણું બઘું સોનું અને ચાંદી મળ્યા છે પરંતુ વાતને દબાવી દેવામાં આવી છે. બનાવ બાદ લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા પરંતુ પોલીસ અને મકાન માલિક તમામને ત્યાંથી ભગાડયા હોવાને પણ જાણવા મળ્યું છે.
 
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતનો કંગાળ દેખાવ જોઇને મારૃ માથું શરમથી ઝુકી ગયુંઃકપિલ દેવ
એડીલેડમાં પણ ભારતને પરેશાન કરવા 'ગ્રીન-ટોપ' પીચ તૈયાર
ટેસ્ટ રેન્કિગમાં તેંડુલકર અને ઝહીરે ટોપ-૧૦માં સ્થાન જાળવ્યું
મારી અને સાનિયાની જોડી તોડવાનું રાજકારણ ચાલે છેઃ ભૂપતિ
મેન્સ હોકીમાં સાઉથ આફ્રિકા સામે ભારતનો ૧-૩થી પરાજય
બેંકોના અનપેક્ષીત મજબૂત પરિણામોએ શેરોમાં તેજી ઃ અફડાતફડીના અંતે નિફ્ટી ૩૦ વધીને ૫૦૪૯
મહત્તમ રૃા.૮૭૦ ભાવે ૧૨ કરોડ શેરોની રૃા.૧૦૪૪૦ કરોડની બાયબેક ઓફર
ભારતના ફાર્મા સેક્ટરમાં પ્રવેશવા માગતી ચાર વિદેશી કંપની અરજી FIPBમાં અટકી
એમએનપીને ચાલુ કર્યાના એક વર્ષ પછી ફકત ૨૬૦ લાખ ગ્રાહકોએ જ તેમની કંપનીને બદલી
સોનામાં વધ્યા ભાવથી રૃ.૧૮૫ અને ચાંદીમાં રૃ.૨૯૫ તૂટયા
નોર્વેના તંત્રે બાળકોને ભારતીય માબાપથી અલગ કર્યા
મર્ડોકની કંપની ફોન હેકીંગ બદલ ૧ કરોડ પાઉન્ડ ચુકવવા તૈયાર
બાંગ્લાદેશ સરકારને ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ બનાવાયું
ફોટોગ્રાફી ક્ષેત્રની આગેવાન કંપની કોડાકની યુએસ કોર્ટમાં નાદારી સામે રક્ષણની અરજી
મેમોગેટ કૌભાંડના મુખ્ય આરોપી એજાજની વિડિયો ક્લિપથી વિવાદ
હૃતિક રોશન અને રણબીર કપૂરને હરાવીને રણવીર સિંહે ભૂમિકા મેળવી
કરણ જોહરની પુનિત મલ્હોત્રા દિગ્દર્શિત ફિલ્મમાં ઈમરાન ખાનને સ્થાને શાહિદ કપૂર
ધનુષ અને મલ્લિકા વર્ષની હોટેસ્ટ વેજિટેરિયન સેલિબ્રિટી જાહેર
રિતેશ દેશમુખ અને જેનેલિયા માટે લગ્ન પહેલાં ભવ્ય પાર્ટીનું આયોજન
પુનરાગમન કરવા સારી ઓફરની રાહ જોતી અભિનેત્રી કાજોલ
એક પાકિસ્તાની બોમ્બર હજી મુંબઈમાં સંતાયેલો છેઃ એટીએસને શંકા
ઠાકરેએ નરેન્દ્ર મોદીની ટીકા કરી ઃ ભાજપ સાથે સંબંધ વણસી શકે
હિટ-ઍન્ડ રન કેસનો દોષી એલીસ્ટર પરેરા પોલીસને શરણે ગયો
હત્યા બાદ સાડા ત્રણ વર્ષની બાળકીના શરીર પર કલાક સુધી પથ્થરથી પ્રહાર
૧૩/૭ના સિરિયલ બ્લાસ્ટ માટે દુબઈથી હવાલા મારફત પૈસા આવ્યાં હતાં
ભિલોડા એસબીઆઈ બેંક સાથે બોગસ દસ્તાવેજ બનાવી
એચ.આઈ.વી.નો ભોગ બનેલા બીજા થેલેસેમિક બાળકનું મોત
૧૪ સોમાલી ચાંચિયાનો ભારતમાં પ્રવેશ નિર્દોષ ! બા-ઇજ્જત બરી !
સિંગતેલનો ડબ્બો રૃા. ૧૭૪૦ની ઓલ ટાઈમ હાઈની સપાટીએ
પવનની બદલાતી દિશા, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં તીવ્ર ઠંડી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

પરીક્ષામાં ગણિતમાં વઘારે માર્કસ લાવવાની ટેકનિક
લોકપ્રિય બનતી જતી સ્ટોન થેરાપી
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

માઈકાના મંચ પર જામશે મુંબઈના ડબ્બાવાળાઓનું નેટવર્ક
જામનગર સે ટપકાં અમદાવાદમેં અટકા
કઝાક આઈસ સ્કેટીંગમાં ગુજરાતનું ગૌરવ
૨૫૦૦ જેટલા સ્ટેમ્પમાં આઝાદીની ગૌરવગાથા
ઝેવિયર્સના મંચ પર જામશે સાયન્સ પ્રેઝન્ટેશન
સિકંદરાબાદમાં રહેતા ગુજરાતીઓની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
૧૨ સાયન્સના સ્ટુડન્ટ્‌સનું ફી બચાવો આંદોલન
  More Stories
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

ૠત્વિક રોશન અમદાવાદની મુલાકાતે

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved