| Last Update : 20-Jan-2012,Friday |
|
|
| |
|
|
|
|
|
 |
|
ઇશા કોપિકરને બોધપાઠ મળ્યો ખરો |
| |

નારંગ તેના રિયાલિટી શોમાં દાખલ થયો એ પૂર્વે તે તેની પત્ની ઇશા કોપિકર સાથે એક ખ્યાતનામ સ્ટોરમાં ખરીદી માટે ગયો હતો. ઇશાને જૂતા ખરીદવા હતા અને તે રંગબેરંગી એડીવાળા જૂતા પહેરીને જોતી હતી જોકે પોતે સ્ટાર હોવાના ઇશાએ કોઈ નખરા દેખાડ્યા નહોતા. પરંતુ, સ્ટોરનો સ્ટાફ બીજા બધાને બદલે પહેલા તેને જૂતા દેખાડે એવો તેનો આગ્રહ હતો. તેની નવાઈ વચ્ચે તેને પહેલા અટેન્ડ કરવાની વાત તો દૂર રહી સેલ્સમેને તેની હાજરીની નોંધ લેવાની દરકાર પણ કરી નહોતી. બિચારી ઇશાએ છે છેવટે જાતે જ પોતાની જાતને મદદ કરવી પડી હતી. ‘શબરી’ જેવી ફિલ્મો કરવાથી આ સિવાય બીજી અપેક્ષા શું રાખી શકાય?
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|