Last Update : 20-Jan-2012,Friday
 
 
અમદાવાદ અવસાન નોંધ

મહેતાઃ - સ્વ. કીર્તિકુમાર ધનવંતરાય મહેતા (નિવૃત્ત ડીડીઓ, રાજકોટ)નું ઉઠમણું, નાગર બોર્ડિંગ, રાજકોટ ખાતે સાંજે ૪.૩૦થી ૬
નાયકઃ - સ્વ. ગોવિંદભાઈ શિવરામદાસ નાયક (કુણઘેરવાળા)નું બેસણું, જી-૨૦૬, વિશ્વાસ સિટી-૩, વિશ્વકર્મા મંદિર પાછળ, ગોતા- ચાંદલોડિયા રોડ, સવારે ૯થી ૧૨
- સ્વ. મનહરલાલ જીવાભાઈ નાયકનું બેસણું, નાયકનો માઢ, દત્તમંદિર પાસે, સરખેજ ગામ સવારે ૯થી ૧૨
- સ્વ. સુભદ્રાબેન મણીલાલ નાયકનું બેસણું, શ્રી નાયકનગર હોલ, સરદાર સ્ટેડિયમ પાછળ, રેલવે લાઈન, મહાદેવનગર સોસાયટી, સવારે ૯થી ૧૧.૩૦
શાહઃ - સ્વ. ફુલચંદભાઈ ભોગીલાલ શાહ (મોટા ઈસનપુર)નું બેસણું, દેવસાનો પાડો, રિલીફ રોડ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. ભરતભાઈ કાન્તીલાલ શાહનું બેસણું, મહેસાણા પ્રાંત જૈન દશા શ્રીમાળી હોલ, ગોદાવરી સોસાયટી પાસે, વાસણા સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. મહેન્દ્રભાઈ જગજીવનદાસ શાહ (બાયડવાળા)નું બેસણું, બી/૩૦૧, વિજય કોમ્પલેક્સ, વાસણા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. મધુબેન જીવણલાલ શાહ (દહેગામવાળા)નું અવસાન થયું છે (૧/૧૦, ગાયત્રી એપાર્ટમેન્ટ, પોલીસ સ્ટેશન સામે, સોલા રોડ, નારણપુરા)
- સ્વ. રંજનબેન સુરેશભાઈ શાહ (દાણોદરડા)નું બેસણું, ૯, શાન્તીનગર સોસાયટી, સ્વામિનારાયણ સ્કૂલ પાસે, ગોમતીપુર, સવારે ૯થી ૧૧
ત્રિવેદીઃ - સ્વ. રાજેશકુમાર અંબાલાલ ત્રિવેદીનું બેસણું, બ્લોક નં.- ઈ/૧૪, ઘાટલોડિયા પોલીસ લાઈન, ચાણક્યપુરી બ્રિજ નીચે, ઘાટલોડિયા, સવારે ૮થી ૧૧
જોશીઃ - સ્વ. વિજયભાઈ જોશીનું બેસણું, ૪૩, ગિરીવર હોમ્સ, માધવ ઈન્ટરનેશનલ સ્કૂલ રોડ, વસ્ત્રાલ, સવારે ૯.૩૦થી ૧૧
પ્રજાપતિઃ - સ્વ. શંકરલાલ સદાજી પ્રજાપતિનું બેસણું, ઘર નં.-૯૦૬, નાગરબોડીની પોળ, રાયપુર ચકલા, સવારે ૯થી ૧૨
શર્માઃ - સ્વ. જનકદેવ ખેમચંદ શર્માનું બેસણું, એ-૪૨, જગતનગર વિ.-૨, ઈન્ડિયા કોલોની, બાપુનગર, સવારે ૮થી ૧૧
ભાવસારઃ - સ્વ. હીરાબેન કાન્તીલાલ ભાવસારનું બેસણું, ભાવસારની વાડી, પોટલિયા તળાવ પાસે, સરસપુર, સવારે ૮.૩૦થી ૧૧
- સ્વ. પ્રવિણાબેન ભૂપેશકુમાર ભાવસારનું બેસણું, ભાવસારની વાડી, પોટલિયા તળાવ, સરસપુર, સવારે ૮થી ૧૧
પટેલઃ - સ્વ. હસુમતીબેન શનાભાઈ પટેલનું બેસણું, એમ-૮૫/૧૦૧૭, પારસનગર વિ.-૧, સોલા રોડ, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૧
- સ્વ. શશીકલાબેન પૂનમચંદ પટેલનું બેસણું, ૨૦૩, પટેલવાસ, માદલપુર ગામ, વી.એસ. હોસ્પિટલ સામે, એલિસબ્રિજ.
- સ્વ. હસમુખભાઈ ગોરધનદાસ પટેલનું બેસણું, ૩૨, ભગીરથ સોસાયટી, ધોરીભાઈ પાર્કની બાજુમાં, નારણપુરા મેમનગર રોડ, સવારે ૮થી ૧૦
- સ્વ. પ્રજ્ઞોશભાઈ સુરેન્દ્રભાઈ પટેલનું બેસણું, વિષ્ણુ રાઈસ મીલ કમ્પાઉન્ડ, નાઝ, પિરાણા રોડ, જેતલપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
બગરિયાઃ - સ્વ. ગૌતમભાઈ ત્રિભોવનદાસ બગરિયા (બ્રહ્મક્ષત્રિય)નું બેસણું, મૌર્ય એપાર્ટમેન્ટ, આલોક સોસાયટી, જીવરાજ પાર્ક રેલવે લાઈન પાસે, સેટેલાઈટ, સાંજે ૫થી ૬
મેવાડાઃ - સ્વ. વિરેન્દ્રભાઈ કેશવલાલ મેવાડાનું બેસણું, ૯૭૬, પ્રાણલાલ શેઠનું ડહેલું, પંચભાઈની પોળ, ઘીકાંટા, કાલુપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પારેખઃ - સ્વ. કમળાબેન કેશવલાલ પારેખ (કનીજવાળા)નું બેસણું, એસ.એફ.-૪, સંકલ્પ એવન્યુ, જીવરાજપાર્ક, સવારે ૯થી ૧૨
લોધાઃ - સ્વ. અજીતભાઈ નટવરલાલ લોધાનું બેસણું, ૮, આર્યોદય સોસાયટી, મદ્રાસી મંદિર સામે, ખોખરા, સાંજે ૪થી ૬

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નોર્વેના તંત્રે બાળકોને ભારતીય માબાપથી અલગ કર્યા
મર્ડોકની કંપની ફોન હેકીંગ બદલ ૧ કરોડ પાઉન્ડ ચુકવવા તૈયાર
બાંગ્લાદેશ સરકારને ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ બનાવાયું
ફોટોગ્રાફી ક્ષેત્રની આગેવાન કંપની કોડાકની યુએસ કોર્ટમાં નાદારી સામે રક્ષણની અરજી
મેમોગેટ કૌભાંડના મુખ્ય આરોપી એજાજની વિડિયો ક્લિપથી વિવાદ
ભારતીય ટીમની બેશર્મી ઃ હજુ પણ પર્થની હારનું પોસ્ટમોર્ટમ થયું નથી
ભારતની શરણાગતિ સ્વીકારતી રમતથી ચાહકો અકળાયા છે
યોકોવિચ અને મરેની આગેકૂચ ઇજાગ્રસ્ત રોડ્ડિક ખસી ગયો
ભારતની જેમ હવે બાંગ્લાદેશમાં ૧૦ ફેબુ્રઆરીથી પ્રિમિયર લીગ
પાકિસ્તાને ઇંગ્લેન્ડને પ્રથમ ટેસ્ટમાં ૧૦ વિકેટથી હરાવ્યું
અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં આક્રમક તેજી ઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે બાયબેક, પરિણામ પૂર્વે રૃા. ૭૯૬ની ટોચે ઃ સેન્સેક્ષ ૧૯૨ ઉછળીને ૧૬૬૪૪
બાયબેકની ઓફર મૂકવામાં આવે તો તે શેરનો ભાવ વધવાની ગેરંટી નથી
નવી પેન્શન પ્રોડક્ટના ફાઈલિંગને ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરે ફગાવ્યુ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી વિશ્વબજાર પાછળ ફરી ચમકારો
આયાત ડયુટી વધ્યા પછી ભારતમાં અને ચીનમાં નૂતન વર્ષ પૂર્વે સોનામાં નવા ઓર્ડર્સ અટક્યા
જ્હોન અબ્રાહમ સાથે પ્રિયા રૃંચાલની મુલાકાત એક જિમ્નેશિયમમાં થઈ હતી
કરણ જોહરની પુનિત મલ્હોત્રા દિગ્દર્શિત ફિલ્મમાં ઈમરાન ખાનને સ્થાને શાહિદ કપૂર
નવલકથાકાર ચેતન ભગત આસિસ્ટન્ટ દિગ્દર્શકની જવાબદારી ઉપાડવાની તૈયારીમાં
અભિષેક બચ્ચન મધ્ય પ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેડર બને એવી શક્યતા
જેકવેલિન ફર્નાન્ડિસના નખરાને કારણે મુકેશ ભટ્ટે તેને ફિલ્મમાંથી કાઢી મૂકી
કલમાડીનો નવ મહિને જામીન પર છૂટકારોઃ પુણેના કોંગ્રેસી સમર્થકો ખુશ
મુંબઇના ૧૩/૭ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં વધુ એક નામ બહાર આવ્યું
ભટકલ રોકાયો હતો તે ફ્લેટમાંથી ડી.એન.એ.ના નમૂના લેવાશે
ભાજપના મહારથી મુંડેના ભાઈનો વાજતે ગાજતે એનસીપીમાં પ્રવેશ
બિચારા વિદ્યાર્થીઓ ઃ મુંબઈની ૫૧ ટકા કોલેજો પ્રિન્સીપાલ વિનાની છે
ભાવનગર, સુરેન્દ્રનગર તથા ભચાઉમાં આંચકાથી ધરતી ધુ્રજી
થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને HIV ચેપ બહારથી લાગ્યો છે
બાઇકર્સ ગેંગ ત્રાટકી ઃ હરણી- સંગમ રોડ પર રૃા.૫ લાખની લૂંટ
ટ્રાન્સપોર્ટર્સની કાર્ટેલે ટ્રક ભાડામાં ટન દીઠ ૨૫૦નો વધારો ઝીંક્યો
કાર વાંઘામાં ખાબકતાં ચાર મોત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

બાળકોના લંચબોક્સ પેક કરતાં શું ઘ્યાન રાખશો?
લીવરને બચાવવું હોય તો ઓલિવ ઓઈલ ખાવ
 

Gujarat Samachar Plus

મેરી અઘૂરી કહાની... લો દાસ્તાં બન ગઈ
સી.એમાં ગુજરાતનો ગઢ અકબંઘ
અલખના અલંકાર હવે યુવાઓના ટશન ટ્રેન્ડ
નળ સરોવરના મુલાકાતીઓમાં ૩૦ ટકાનો ઘટાડો
ભારતની સૌથી મોટી હાફ મેરેથોનનો શ્રેય ગુજરાતને
અરોમા કોલેજમાં એચ.આઇ.વી જાગૃતિ કાર્યક્રમ
પોતાની વાત કેમ કરીને સમજાવશો?
મહેંદી જૂની , સ્ટાઈલ નવી
  More Stories
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

ૠત્વિક રોશન અમદાવાદની મુલાકાતે

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved