જાદવઃ - પ્રકાશભાઈ તથા વિપુલભાઈના પિતાશ્રી સ્વ. કચરાભાઈ નાથાભાઈ જાદવનું બેસણું, ૩૯, સહકાર કોલોની, સેક્ટર-૨૫, ગાંધીનગર, સવારે ૯થી ૧૧
પટેલઃ - સ્વ. કાંતાબેન લાભૂભાઈ પટેલનું બેસણું, બી/૨૫, વંદનાપાર્ક, હિરાવાડી, સવારે ૯થી ૧૨
- સ્વ. પુરૃષોત્તમદાસ આત્મારામદાસ પટેલનું બેસણું, ૫, વિધાતા સોસાયટી, કે.કે.નગર પાસે, ઘાટલોડિયા, સવારે ૮થી ૧૧
- સ્વ. જગદીશચંદ્ર શંકરલાલ પટેલનું બેસણું, શાશ્વત એપાર્ટમેન્ટ, હીરાબાગ રેલવે ક્રોસિંગ પાસે, તુલસીબાગ, આંબાવાડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
દરજીઃ - શીરીષભાઈ દશરથભાઈ દરજીના ધર્મપત્ની સ્વ. નયનાબેનનું બેસણું, સિંધુ સોશ્યલ હોલ, સિંધુ ફ્લેટ પાસે, કુબેરનગર બંગલા એરિયા, સવારે ૯થી ૧૨
- સ્વ. નટવરલાલ અંબાલાલ દરજીનું બેસણું, અંબિકાવાડી, શાકમાર્કેટ પાસે, રાણીપ, સવારે ૮થી ૧૨
- સ્વ. કાન્તાબેન છોટાલાલ દરજીનું બેસણું, જાગૃતપોળ, સ્વામીનારાયણ મંદિર રોડ, ખલાસની વાડી, કાલુપુર, સવારે ૮થી ૧૨
વ્યાસઃ - ગિરીશભાઈ, અશ્વિનભાઈ તથા બીધનભાઈના પિતાશ્રી નાનાલાલ પ્રાણશંકર વ્યાસનું તા. ૧૩મીના રોજ ભાવનગર ખાતે અવસાન થયું છે.
શાહઃ - સ્વ. રાજેન્દ્રકુમાર રસીકલાલ શાહનું બેસણું, મહાસુખનગર કો. પ્લોટ, કૃષ્ણનગર, સૈજપુર બોઘા, નરોડા, સવારે ૯થી ૧૧
- સ્વ. દિપીકાબેન ભરતભાઈ શાહનું બેસણું, એલઆઈજી-૧, જીઆઈડીસી ૩/૩૨, નરોડા, સાંજે ૪થી ૬
- સ્વ. પુષ્પાબેન જયંતિલાલ શાહ (મુદરડાવાળા)નું બેસણું, શ્રી સરસ્વતી એજ્યુકેશન છાત્રાલય, ચોઈસની સામેની ગલી, નવરંગપુરા, સવારે ૯થી ૧૧
- સ્વ. પીનાબેન ઈન્દુલાલ શાહનું બેસણું, ૭-એ, અરવિંદ પાર્ક સોસાયટી, બેસ્ટ હાઈસ્કૂલ પાસે, ભૈરવનાથ રોડ, મણિનગર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. વિદ્યાબેન ભરતકુમાર શાહનું બેસણું, લાવણ્ય સાંસ્કૃતિક હોલ, જલતરંગ ક્લબ પાસે, વાસણા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. મહેન્દ્રભાઈ કેશવલાલ શાહ (સેજકપરવાળા)નું બેસણું, કચ્છી ભુવન, નવચેતન હાઈસ્કૂલ સામે, પાલડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
શેઠઃ - સ્વ. કોકીલાબેન ધનવંતરાય શેઠનું બેસણું, સી/૭૩, પ્રેરણાવિરાજ ટાવર-૧, સેટેલાઈટ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
આચાર્ય ઃ - સ્વ. જમનાશંકર વિશ્વનાથ આચાર્ય (ધંધુકાવાળા)નું બેસણું, ૨૦૩૮, મહાદેવ વાસ, ઉસ્માનપુરા ગામ, સવારે ૯થી ૧૧
મહેતાઃ - સ્વ. વિલસુબેન જગદીશભાઈ મહેતા (બાદશાહ)નું બેસણું, સાઠોદરા નાગર હાટકેશ્વર મહાદેવ, જુના ખાડિયા ગેટ પાસે, ખાડિયા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. કંચનબેન સારાભાઈ મહેતાનું બેસણું, ૧/બી, ઉષા એપાર્ટમેન્ટ્સ, દક્ષિણી સોસાયટીનો ખાંચો, મણિનગર, સવારે ૮.૩૦થી ૧૦
ભટ્ટઃ - સ્વ. રંજનબેન તુળજાશંકર ભટ્ટનું બેસણું, ૧૨, અવંતિકા સોસાયટી, નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે, નારણપુરા, સવારે ૯.૩૦થી ૧૧.૩૦
જોષીઃ - સ્વ. ભરતકુમાર ચંદુલાલ જોષીનું બેસણું, નાનો પોરવાડ ખાંચો, તળિયાની પોળ, સારંગપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પંચાલઃ - સ્વ. કંકુબેન મંગળદાસ પંચાલ (ઈન્દ્રપુરા)નું બેસણું, બી/૫, શ્યામલ એપાર્ટમેન્ટ, બચુરામ આશ્રમ પાસે કેનાલ રોડ, ઘોડાસર, સવારે ૯થી ૧૨
- સ્વ. અતુલભાઈ શાંતીલાલ પંચાલ (કલોલવાળા)નું બેસણું, સી-૪૦૨, તીર્થરાજ-૪, નરોડા મુક્તિધામ પાસે, નરોડા દહેગામ રોડ, સાંજે ૩થી ૫
- સ્વ. પોપટલાલ લલ્લુભાઈ પંચાલનું બેસણું, સુસ્વાગતમ્ ફ્લેટ, આનંદધામ સોસાયટી સામે, કિરણપાર્ક, નવા વાડજ, સવારે ૯થી ૧૧
પુરોહિતઃ - સ્વ. રતિલાલ છોટાલાલ પુરોહિતનું બેસણું, એ-૯૨, રિવેરા હાઈટ્સ, શરણમ્-૧૦ પાસે, આનંદનગર રોડ, પ્રહલાદનગર, સેટેલાઈટ, સવારે ૯થી ૧૧.૩૦
પરીખઃ - સ્વ. ચંપાબેન માણેકલાલ પરીખનું બેસણું, ૧૫૭, સદરબજાર કેમ્પ, સવારે ૯થી ૧૧
પતાણીઃ - સ્વ. શારદાબેન વસંતભાઈ પતાણીનું બેસણું, ભીખાભાઈની ચાલી, શાહવાડી રોડ, નારોલ, બપોરે ૩થી ૫
મકવાણાઃ - સ્વ. કિશોરભાઈ ત્રિભોવનદાસ મકવાણાનું બેસણું, ૬૪૧/૧, ખશિપુરા, રાયપુર દરવાજા બહાર, ખાડિયા પોલીસ સ્ટેશન સામે.
ઠાકોરઃ - સ્વ. કાળુભાઈ મથુરભાઈ ઠાકોરનું બેસણું, ૧૮૯, ગીરીરાજ સોસાયટી વિ.-૨, ચાંદલોડિયા સવારે ૯થી ૧૧
સોલંકીઃ - સ્વ. શાંતાબેન ધનજીભાઈ સોલંકી (સાલડીવાળા)નું બેસણું, બી/૫૧, આર્યનગર સોસાયટી, કાંકરિયા.
જેઠવાઃ - સ્વ. કંચનબેન વશરામભાઈ જેઠવા (ઝા.સ.સુ.- દરજી)નું બેસણું, ૫, સુપથ એપાર્ટમેન્ટ, મુક્તજીવન ટાવર પાછળ, પંચગીની એપાર્ટમેન્ટ સામે, મણિનગર, સાંજે ૪થી ૬
ભાઠાઃ - સ્વ. ભૂપતરાય કનૈયાલાલ ભાઠા (જામનગરવાળા)નું બેસણું, ૬, શ્રીજી એપાર્ટમેન્ટ, આશાપુરા મંદિર સામે, જીવરાજપાર્ક સવારે ૮.૩૦થી ૧૦.૩૦
સનેસરાઃ - સ્વ. પ્રભાવતીબેન કાંતિલાલ સનેસરાનું બેસણું, ૧૯, કોમ્યુનિટી હોલ, ગિરધરનગર સોસાયટી, પરાગ સ્કૂલ પાછળ, ગિરધરનગર, સાંજે ૪.૩૦થી ૫.૩૦
મોદીઃ - સ્વ. મધુકાન્તાબેન બંસીલાલ મોદીનું બેસણું, ૨૯૬૫/૧૩, મહાલક્ષ્મીની પોળ, દિલ્હીચકલા, ઘાંચીઓળ, સાંજે ૪થી ૫.૩૦
- સ્વ. રમણલાલ સોમચંદ મોદીનું બેસણું, ૪, શ્રી મધુરમ્ એપાર્ટમેન્ટ, મણિનગર, સવારે ૮થી ૧૦.૩૦
મજમુન્દારઃ - સ્વ. યોગેશકુમાર ચંદ્રકાન્ત મજમુન્દારનું બેસણું, ડી-૮, મધુરમ્ ફ્લેટ, જીવરાજપાર્ક ચાર રસ્તા, વેજલપુર રોડ, સાંજે ૩થી ૬
ઠક્કરઃ - સ્વ. દમ્યંતિબેન રમણલાલ ઠક્કરનું બેસણું, શ્રીમાળી વાડીની બાજુમાં, હિંગળાજમાતા મંદિર પાસે, ઈન્ડિયા કોલોની, ઠક્કર બાપાનગર રોડ, સાંજે ૫થી ૫.૩૦
ઠાકોરઃ - સ્વ. મંજુલાબેન શંભુપ્રસાદ ઠાકોરનું બેસણું, બી/૮, મુક્તજીવન પાર્ક સોસાયટી, જનકપુરી સોસાયટી પાસે, રાજપથ બંગલા પાછળ, સ્મૃતિ મંદિર, નીગમ રોડ, ઘોડાસર, સવારે ૯થી ૧૧
કીરીઃ - સ્વ. ઈન્દુબેન શાંતિલાલ કીરીનું બેસણું, પીપળેશ્વર મહાદેવ, લાલાભાઈની પોળ, માંડવીની પોળ, સાંજે ૪થી ૫
સોનીઃ - સ્વ. ચંદુભાઈ બેચરદાસ સોનીનું બેસણું, રાજલક્ષ્મી હોલ, સારંગપુર, બપોરે ૨થી ૪
|