| પશુ ડોક્ટરોના અભાવવાળા
ભુજ, શુક્રવાર
કચ્છના આહિરપટ્ટી ઉપરાંત પાવરપટ્ટીના કેટલાક ગામોમાં પશુઓમાં 'પીળીયો' નામનો રોગ ઘર કરી ગયો હોવાાૃથી ાૃધ્રંગ ગામમાં તો ભેંસનું મોત પણ ાૃથયો હોવાનું બહાર આવવા પામી રહ્યું છે. પશુ ડોક્ટરોની અછતવાળા આ વિસ્તારમાં પશુ ડોક્ટરોની સંખ્યામાં પણ વાૃધારવા જેવી છે.
ધ્રંગ ગામમાં'પીળીયો'થી ભેંસનું મોત
જાણવા મળતી વિગતો પ્રમાણે છેલ્લા ઘણા સમયાૃથી ગાય-ભેંસ,ઘેટા-બકરા સહિતના અબોલ પશુઓમાં 'પીળીયો' નામનો રોગ ઘુસી ગયો છે. જેાૃથી ઘેટા-બકરાના ગળાના ભાગમાં સોજો આવી જાય છે. તો ગાયના આગળના પગમાં જાણે મરોડ આવી હોય તેમ ચાલ લંગડી ાૃથઈ જાય છે. તો વળી, ભેંસને સીાૃધી આંખ ઉપર અસર પડતી હોવાાૃથી દ્રષ્ટિ જ ઓછી ાૃથઈ જાય છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે ાૃધ્રંગ ગામમાં તો 'પીળીયો' રોગના લીાૃધે ભેંસનું મોત પણ નીપજયું હતું. આહિરપટ્ટી, પાવરપટ્ટી તેમજ બન્નીમાં પશુઓની સંખ્યા વાૃધારે છે. બન્ની-પચ્છમમાં તો માવનાૃધન કરતા પશુાૃધન વાૃધારે છે. પણ પશુાૃધનની સંખ્યાને જોતા ડોક્ટરોની સંખ્યા ગણી ગાંઠી પણ નાૃથી. ઈન્ચાર્જના હવાલે પશુઓની સારવાર ાૃથાય છે. સમયાંતરે રોગચાળાના લીાૃધે પશુઓના મોત પણ નીપજતા રહે છે. આમ, છતાં જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા ડોક્ટરોની સંખ્યામાં વાૃધારવામાં આવતી નાૃથી. ઘણીવાર સારવાર સમયસર મળતી ન હોવાના લીાૃધે પશુઓના મોત ાૃથતા રહે છે. પશુઓના દેશી વૈદ્યો જેમ-તેમ કરી પશુઓના જીવ બચાવતા હોય છે. |