| Last Update : 29-Dec-2011,Thursday |
|
|
| |
|
|
|
|
| ભારતના અર્થતંત્રમાં સર્વિસ ટેક્સનો બહુમૂલ્ય ફાળો રહેશે |
| |
| ગાંાૃધીાૃધામ,તા.ર૮
ગાંાૃધીાૃધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્રસ્ટ્રીના યજમાનપદે સેન્ટ્રલ એક્સાઈઝ અને કસ્ટમ વિભાગ દ્વારા આયોજીત સર્વિસ ટેક્સ અંગેના સેમિનારમાં સર્વિસ ટેક્સના સંયુક્ત કમિશ્નરએ ભારતના આૃર્થતંત્રમાં સર્વિસ ટેક્સનો ફાળો બહુમૂલ્ય ફાળો હોવાનું જણાવ્યું હતું.
ગાંધીધામમાં ઉદ્યોગકારો ઈડાયલીંગ સુવિધાથી વાકેફ કરાયા
સર્વિસ ટેક્સના સંયુક્ત કમિશ્નર જ્ઞાાનસુંદરમએ ઉદ્યોગકારોને સંબોાૃધતા જણાવ્યું હતું કે, સર્વિસ ટેક્સ રીર્ટન ઓનલાઈન ભરવામાં લોકેશન કોર્ડ જાણી શકાશે. તેમજ કરદાતા ડેટા વિશે માહિતી મેળવી શકશે. ઉપરાંત કોઈ પણ ભૂલો ટેક્સ વિભાગ પ્રત્યક્ષ રીતે જોઈ શકશે. પરિણામે ભૂતકાળમાં ઈ ગવનર્સ સર્વિસ ટેક્સ ભરવામાં ઉદ્યોગકારોને જે જે ત્રુટીઓ ઉભી ાૃથતી હતી તેને ઈડાયલીંગ સુવિાૃધાાૃથી નિવારવા પગલાં ભરવામાં આવશે. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ઉપસિૃથત ઉદ્યોગકારોને ઈડાયલીંગના એક્સેસ વિભાગમાંાૃથી નવા રજીસ્ટ્રેશન યોગ્ય સવલતો વગેરે બાબતે નાયબ કમિશ્નર વિનોદ કુમારે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
| |
|
|
પ્લેયર્સ ફિલ્મ પ્રમોશન@અમદાવાદ |
|
|
 |
 |
| |
|
|
| |
|
|
| |
|
|
|
 |
|
|
|
|
|
|
| |
|
| |
|
|
| |
| |
|
|
|
| |
|
|
| |
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|