| Last Update : 28-Dec-2011,Wednesday |
|
|
| |
|
|
|
|
| કચ્છની સોનાની લગડી જેવી જમીન ઉપર ભૂમાફિયાઓનો કબ્જો |
| |
| ધરતીકંપ બાદ ઔદ્યોગિક વિકાસ ફળતા
ભુજ,મંગળવાર
ભૂકંપ બાદ કચ્છમાં ઔદ્યોગિક વિકાસની આંાૃધળી દોટ સાાૃથે જમીનના ઉંચકાતા કાૃથીર જેવી જમીન સોનાની લગડી બનવા લાગતા ભૂમાફિયાઓનો સિતારો ચમકવા લાગ્યો ાૃધરતી કંપ સુાૃધી કચ્છની જમીન ઉપર આડેાૃધડ જંગલી બાવળ ઉગાડી કોલસાના કાળા કારોબારમાંાૃથી અઢળક નાણા કમાયા બાદ આવા તત્વોને ઘેર બેઠા ગંગા મળી ગઈ કાળા કારોબારને બદલે વ્હાઈટ કોલરનો કારોબાર હાાૃથ લાગી ગયો પરિણામે પ્રાૃથમ પડતર સરકારી જમીન ત્યારબાદ ગૌચર અને હવે મળે તે જમીન હડપ લેવાના કારસા ાૃથવા લાગ્યા છે. જેમાં આવા તત્વોને રાજકીય પીઠબળ મળતું ાૃથયું એટલે ફાટીને ધુમાડે ચડી ગયા. ચૂંટણીમાં નાણા તાૃથા મત મેળવવા રાજકારણીઓ આ તત્વોને ાૃધાવરવા લાગ્યા પરિણામે વહીવટીતંત્ર પણ તેમની સાાૃથે મળી જતા આ કાળો કારોબાર આજે ફૂલ્યોફાલ્યો છે.
સરકારી પડતર ખરાબા, ગૌચર અને હવે ગમે તેની જમીન હડપ કરી જનારાઓને મળતી રાજકીય ઓથથી જિલ્લામાં બધું બેફામ ચાલે છે
આજાૃથી દસકા અગાઉ જિલ્લામાં જમીનની કોઈ જ કિંમત નહોતી. એક તો સૂકો પ્રદેશ પાણીનો અભાવ અને પ્રાાૃથમિક સુવિાૃધાાૃથી વંચિત આ પ્રદેશમાં જમીન ાૃધારક હોવું એટલે દેવામાં ડૂબવું તેવું માનવામાં આવતું. પરંતુ આવી જમીનનો ઉપયોગ કરી પ્રાૃથમ તો આડેાૃધડ ગાંડા બાવળો વાવી દઈ ભૂમાફિયાઓએ કોલસાનો કાળો કારોબાર શરૃ કર્યો જેમાં સૃથાનિક પ્રશાસન તાૃથા શાસક પક્ષોના આગેવાનોને સાચવી લેવાતા પરિણામે ાૃધરતી વધુને વધુ વેરાન ાૃથતી ચાલી પરિણામે અહીં ગમે તેટલી જમીન હોય પણ તેની કશી જ કિંમત નહોતી.
ાૃધરતીકંપ આવતા કચ્છ પ્રદેશની જાણે આખી સીકલ જ ફરી ગઈ અહીં રાહત કાર્ય કરવા આવેલા રાજકારણીઓ, સંસૃથાઓને આ જમીન ઉપર તો ઘણું ાૃથઈ શકે તેવું જ્ઞાાન લાધ્યું પરિણામે ઔદ્યોગિક વિકાસના ઓઠા હેઠળ જમીનમાંાૃથી મેળવી શકાય તેટલું મેળવવાની જાણે હરિફાઈ લાગી અને સરકાર તરફાૃથી પણ સવલતો મળવા લાગી જેના કારણે જમીનના ભાવો રાતોરાત ઉંચરાઈ ગયા.
સરકાર તરફાૃથી પ્રાૃથમ રાહતદરે જમીન ઉદ્યોગોને ઉપલબૃધ ાૃથઈ પરંતુ તેટલાાૃથી સંતોષ ન ાૃથયો હોય તેમ સૃથાનિક લેભાગુઓની મદદાૃથી પડતર જમીન પચાવવાની શરૃઆત ાૃથઈ તેના ખોટા માલિકો ઉભા કરી લાખો એકર જમીન હડપ ાૃથવા લાગી ત્યારબાદ ગૌચરની જમીન મેળવવા છેક ગ્રામ પંચાયતના શાસકોાૃથી લઈ ઉપર સુાૃધી ગોઠવણ કરી ાૃધીમે ાૃધીમે ગૌચરો પણ નકશામાંાૃથી ઉંડી જવા લાગી.
ગ્રામીણ વિસ્તારોમાં સસ્તી ગણાતી જમીનના ભાવ આસમાનને આંબવા લાગતા ઠેકઠેકાણે બિલ્ડરો બિલાડીના ટોપની માફક ફુટી નીકળ્યા અને લેન્ડ ડેવલપીંગના નામે પ્રાૃથમ સરકારી ગૌચર ત્યારબાદ મળે તે અને તેની જમીનો હડપ ાૃથતી જાય છે. અને તેમને સાાૃથ મળે છે સતાટકાવી રાખવા ગમે તે હદે જતા રાજકારણીઓનો.
ચૂંટણી માટે જોઈતા નાણા અને મતમેળવવા ભૂમાફિયાઓને આડકતરૃ રક્ષણ પુરૃં પાડતા તમામ પક્ષના ાૃથોડા ભ્રષ્ટ નેતાઓના પાપે ભૂમાફિયાઓ બેખૌફ બનવા લાગ્યા છે તેમાય વતન છોડી કમાવવા બહાર વસ્તા લોકોની મિલ્કતો ખોટા દસ્તાવેજો બનાવી જમીન હડપવા લાગ્યા અને તેમાં સૃથાનિક પ્રશાસનનો પણ સાાૃથ મળ્યો. પરિણામે કેટલીયે જમીન બારોબાર વેંચાઈ ગઈ તેના માલિકો જ્યારે વતન પરત આવ્યા ત્યારે ખબર પડી કે હવે આ જમીન અમારી નાૃથી કોર્ટના કેસના ચક્કર ાૃધાકાૃધમકી મળવી, પ્રશાસનનો સાાૃથ સહકારનો અભાવ વગેરે કારણેાૃથી કેટલાય જમીન-મિલ્કત ાૃધારકોએ કાંતો સમાાૃધાન કરી ાૃથોડા ઘણા મળ્યા નસીબ માની મન મનાવી લીધું તો કેટલાકે તેમની મિલ્કત જતી પણ કરવી પડી.
જિલ્લામાં વાૃધતા જતા ભૂમાફિયાઓના પ્રજાવાૃથી જમીનનો કારોબાર હવે કોલસાની જેમ જ કાળો બનતો જાય છે. વારસાઈ એન્ટ્રીમાં ચેડા કરી તંત્ર સાાૃથે મીલીભગત કરી લઈ વિવાદ ન હોય તેવી જમીન ને વિવાદિત બનાવી લઈ રૃપિયા રળવાનું સાાૃધન બનાવી દેવાયું છે તો સરકારની સોનાની લગડી જેવી જમીન ઉપર ક્યાંય ક્યાંયાૃથી વારસદારો ઉભા કરી બોગસ દસ્તાવેજો બનાવી દઈ કરોડો રૃપિયાનો કારબારો કરી લેવામાં આવે છે.
ભૂમાફિયાઓ દ્વારા કેટલી જમીન ઉપર દબાણ ાૃથયું છે ? તેમાંાૃથી કેટલી પરત મેળવવામાં આવી છે કેટલીનો વિવાદ ચાલે છે ? તેના આંકડા જોવામાં આવે કે મેળવવામાં આવે તો ચોંકી જવાય તેવી વિગતો જાણવા મળે. આવડા મોટા વિશાળ પ્રદેશની કેટલી જમીન બારોબાર હડપ ાૃથઈ ગઈ હશે. તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે કાયદાઓનો ગેરલાભ લઈ વિવાદ પ્રકરણ ખેંચ્યે રાખી કાર્યવાહીમાં ાૃથતા વિલંબાૃથી આૃથવા તો ાૃથતા સમાાૃધાનાૃથી કે પ્રિમીયમ ભરી દઈ કરોડોના હજારો ચૂકવી જમીન અંકે કરવાના ાૃથતા કારસાાૃથી બાૃધા અજાણ નાૃથી પરંતુ 'ક્યા કરે સિસ્ટમ હી ઐસી હે'પ્રદર્શનમાં પ્રાૃથમ નંબરે આવેલી કૃતિઓને રૃા. ૧,૭૦,૦૦૦ના ૭પ ઈનામો તાૃથા કલાકાર-કલાકારોના પરિવારજનોનો તરફાૃથી અપાતા ઈનામો આપવામાં આવશે. આ પ્રદર્શન માટે કલાકૃતિઓ આગામી તા. ૧૯ ાૃથી ર૩ મી જાન્યુઆરી-૨૦૧૨ દરમિયાન જ નિયત અરજીપત્રકો સાાૃથે ગુજરાત રાજય લલિતકલા અકાદમી, રવિશંકર રાવલ કલા ભવન, લો ગાર્ડન, ભાઈકાકા ભવન સામે એલિસબ્રિજ અમદાવાદ ખાતે બપોરના ૧ર ાૃથી સાંજના પ વાગ્યા સુાૃધી નિયત અરજીફોર્મ સંપૂર્ણ વિગતો સાાૃથે ભરી જવા અકાદમીના સચીવ દ્વારા જણાવાયું છે. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
| |
|
|
બાબુ બજરંગીના જામીન યથાવત્ |
|
|
 |
 |
| |
|
|
| |
|
|
| |
|
|
|
 |
|
|
|
|
|
|
| |
|
| |
|
|
| |
| |
|
|
|
| |
|
|
| |
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|