| Last Update : 28-Dec-2011,Wednesday |
|
|
| |
|
|
|
|
| કવાંટની ધો.૯ની વિદ્યાર્થિનીનું લગ્નનાઇરાદે અપહરણ |
|
| કવાંટ,તા૨૭
કવાંટની અંગ્રેજી માધ્યમ શાળામાથી છુટીને ઘેર જતી ધોરણ-૯ની કન્યાને વજેપુર ગામના બસ સ્ટેન્ડ પાસેથી મારૃતિકારમાં ત્રણ શખ્સો ફિલ્મી ઢબે ઉઠાવી ગયા હતા. જો કે પોલીસે તમામની ધરપડ કરી હતી.
શાળાએથી પાછી ફરતી હતી ત્યારે ગામના ત્રણ યુવક કારમાં ઉઠાવી ગયા
પ્રાપ્ત વિગત અનુસાર બનુસીંગભાઇ ખેતી મજુરી કરી કુટુંબનું ગુજરાન ચલાવે છે. ચાર સંતાનો પૈકી મોટી પુત્રી ધોરણ-૯માં ઇગ્લીશ હાઇસ્કુલ કવાંટમાં અભ્યાસ કરે છે. તા.૨૪ના રોજ આ વિદ્યાર્થિની રાબેતા મુજબ અભ્યાસ અર્થે કવાંટ ગઇ હતી. જે પરત ફરતી વખતે આજ ગામના રહેવાસી મહેશભાઇ રમેશભાઇ રાઠવા વજેપુર ગામના બસ સ્ટેન્ડ ઉપરથી નયનાને બળજબરી પૂર્વક ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ચીરકોઇ ગામના વતની વિકેશ રસુલીયા રાઠવા તથા મોટી ચીખલી ગામના સુખરામભાઇ કાગડાભાઇ રાઠવા અને અન્ય વ્યક્તિએ નયનાને મારૃતિ ફ્રન્ટીકારમાં બેસાડી કવાંટ તરફ ભગાડી ગયા હતા. જેની જાણ નયનાબેનની મિત્ર પાલખીબેન નાગજીભાઇ રાઠવાએ નયનાના તેના બનસીંગભાઇને કરી હતી. આ અંગે કવાટં પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરેલ છે. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
| |
|
|
બાબુ બજરંગીના જામીન યથાવત્ |
|
|
 |
 |
| |
|
|
| |
|
|
| |
|
|
|
 |
|
|
|
|
|
|
| |
|
| |
|
|
| |
| |
|
|
|
| |
|
|
| |
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|