| Last Update : 25-Dec-2011,Sunday |
|
|
| |
|
|
|
|
| હેરાફેરી માટે સ્થળ અને પેકિંગની જગ્યા બદલાવીને ગુમરાહ કરતા ચંદનચોરો |
| |
| ભારતમાં ૮૦ ટકા પાકતા લાલચંદનની
ગાંધીધામ, તા. ૨૪
વિદેશોમાં માંગ વાૃધવાને પગલે એકલા ભારતમાં ૮૦ ટકા પાકતા લાલ ચંદનની હેરાફેરી માટે કચ્છના બંદરીય વિસ્તારો પર દાણચોરોએ પસંદગી ઉતારી હોય તેમ અવાર નવાર સૃથળ અને પેકિંગની જગ્યા બદલાવીને તંત્રને ગુમરાહ કરવાની પેરવી રચતા તસ્કરો બે લગામ બની ગયા હોય તેમ કરોડોનું રકતચંદન ઝડપાઈ આવવાના બનાવો બનતાં સુરક્ષાનો પ્રશ્ન ફરી ઉભો ાૃથયો છે.
કચ્છમાં દાણચોરી માટે અબડાસા, લખપત બાદ બદલાયેલા સમયમાં દરિયાઈ માર્ગે બે નંબરનો વ્યવસાય ફુલ્યોફાલ્યો
વિશ્વનિય સુત્રો પાસેાૃથી પ્રાપ્ત વિગતો મુજબ ભારતના આંાૃધ્રપ્રદેશ તેમજ તામિલનાડુના જંગલોમાં પાકતા લાલ ચંદનની વિદેશોમાં દિન-પ્રતિદિન માંગ વાૃધતાં દાણચોરો સક્રિય બની ગયા હોય તેમ છાસવારે રકતચંદન ઝડપાઈ આવવાનો બનાવો પ્રકાશમાં આવ્યા છે. ઉપરાંત દાણચોરી માટે પહેલા અબડાસા અને લખપત અગ્રેસર રહેતું હતું હવે બદલાયેલા સમયમાં બે નંબર વ્યવસાય સાાૃથે સંકળાયેલા તસ્કરો વારંવાર સૃથળ અને પેકિંગની જગ્યા બદલાવીને કસ્ટમને ગુમરાહ કરવાની નવી મોડસ ઓપરેન્ડી અપનાવતા લાલ ચંદનના કારોબાર સાાૃથે સંકળાયેલા માફિયા સુાૃધી પહોંચવામાં તંત્રના હાાૃથ ટુંકા પડતા હોવાની ફરીયાદ વ્યાપક બની છે.
ભારતમાંાૃથી વિદેશમાં મોકલાવવા પર પ્રતિબંાૃધ ાૃધરાવતા રકત ચંદનમાં દાણચોરો આડકતરી રીતે પ્લાસ્ટીક મશીનરી કંતાનોમાં પેકીંગ કરીને વારંવાર દિલ્હી તાૃથા અન્ય વિસ્તારોમાંાૃથી રોડ મારફતે કન્ટેનરોમાં આવેલા રકત ચંદનને કચ્છના અને કંડલા અને મુન્દ્રા બંદરેાૃથી અખાતી દેશો મારફતે વિદેશોમાં નિર્યાત કરવામાં આવતા હોવાના બનાવ વારંવાર પ્રકાશમાં આવતા હોવા છતાં લાલ ચંદનના કાળા કારોબાર સાાૃથે સંકળાયેલા દાણચોરોને ઝડપી પાડવા કલીયરીંગ અને ફોકવર્ડીંગ એજન્ટોની તપાસ જરૃરી બની ગઈ છે. અવારનવાર રકતચંદનનો જથૃથો ઝડપાતો રહે છે. એવામાં કસ્ટમ આૃધીકારીઓની પણ મીલીભગતને કારણે મુખ્ય ભેજાબાજો સુાૃધી પહોંચવામાં હાાૃથ ટુંકા પડતા હોવાની રાવ લોકમુખે ચર્ચાઈ રહી છે. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|