| Last Update : 21-Nov-2011, Monday |
|
|
| |
|
|
|
|
| ૭૫ હજાર દિવાસળી વડે તાજમહેલનુ નિર્માણ |
|
વિશ્વભરમાં અનેક લોકો એવા છે કે જે કંઇક નવું કરી બનાવવા સદાય તત્ત્પર રહેતા હોય છે. ટીવી ચેનલો પર વઘી રહેલા રીયાલીટી શોમાં ડાન્સ, કરતબ અને કલા કૌશલ્યની રેસ દરરોજ જોવા મળે છે. ત્યારે કલાકારો પણ હવે કંઇક નવું કરી બતાવવા તત્ત્પર રહે છે. અમદાવાદના શેખ સલીમે ૭૫,૦૦૦ હજાર દિવાસળીની સળીને એકબીજા સાથે જોડીને સાલવંિગ સિસ્ટમથી તાજમહેલની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી છે. એક વર્ષ અને ૧૯ દિવસની મહેનત પછી અઢી બાય ત્રણ ફૂટની આ કૃતિ તૈયાર થઇ છે. ભારતમાં આ પ્રકારની તાજમહેલની પ્રથમ અને વિશ્વમાં બીજી આ પ્રતિકૃતિ બની છે. લાકડાં કામમાં સાલવંિગ પદ્ધતિથી બનેલી ઇમારતો વર્ષો સુઘી અડીખમ રહેતી હતી. તે રીતે નાનકડી દિવાસળીની સળીને પણ જોડ મજબૂત કરવા આ રીત અપનાવી છે.
તસવીર ઃ સુરેશ મિસ્ત્રી |
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|