ક્યુમિન્સે ૬ વિકેટ ઝડપતા સાઉથ આફ્રિકા ૩૩૯માં સમેટાયું
અમલાના ૧૦૫ ઃ આજે આખરી દિવસે ઓસ્ટ્રેલિયાને ૧૬૮ રનની જરૃર
જોહાનિસબર્ગ, તા. ૨૦
ક્યુમિન્સે તેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં જ સાઉથ આફ્રિકાની બીજી ઈનિંગમાં ૭૯ રનમાં ૬ વિકેટ ઝડપતા ઓસ્ટ્રેલિયાને માટે જીતવાની આશા ઊભી કરતું બોલિંગ પ્રદર્શન કર્યું હતું. સાઉથ આફ્રિકા કે જે ૩૦ રનની પ્રથમ ઈનિંગની ખાધ ધરાવતું હતું. તેઓ ગઈકાલના ૩ વિકેટે ૨૨૯ રનથી આગળ રમતા આજે ચોથા દિવસે ૩૩૯ રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. અમલાએ વધુ એક સદી ફટકારતાં ૧૦૫ રન કર્યા હતા. ડી'વીલીયર્સ વધુ ત્રણ રન જ ઉમેરીને ૭૩ રને આઉટ થયો હતો.
રમત ઝાંખા પ્રકાશને કારણે બંધ જાહેર થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાએ ૩૧૦ રનના ટાર્ગેટ સામે ૩ વિકેટે ૧૪૨ રન કર્યા હતા. પોન્ટીંગ ૫૪ રને રમતમાં હતો.
સાઉથ આફ્રિકા પ્રથમ ઈનિંગ ઃ ૨૬૬
ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગ ઃ ૨૯૬
સાઉથ આફ્રિકા બીજી ઈનિંગ ઃ
- |
રન |
બોલ |
૪ |
૬ |
સ્મીથ કો.હયુજીસ બો.લીઓ |
૩૬ |
૫૫ |
૬ |
૦ |
રૃડોલ્ફ કો.હેડીંન બો.ક્યુમિન્સ |
૨૪ |
૨૩ |
૫ |
૦ |
અમલા કો.હેડીન બો.જોહન્સન |
૧૦૫ |
૨૪૩ |
૧૪ |
૦ |
કાલિસ કો.કલાર્ક બો.ક્યુમિન્સ |
૨ |
૧૯ |
૦ |
૦ |
ડી'વીલીયર્સ કો.કલાર્ક બો.ક્યુમિન્સ |
૭૩ |
૧૩૬ |
૧૦ |
૧ |
પ્રિન્સ રનઆઉટ |
૨ |
૧૮ |
૦ |
૦ |
બાઉચર કો.વોટસન બો.લીઓ |
૧૩ |
૨૦ |
૩ |
૦ |
ફિલાન્ડેર કો.હેડીન બો.ક્યુમિન્સ |
૨૩ |
૭૨ |
૩ |
૦ |
સ્ટેન કો.હેડીન બો.ક્યુમિન્સ |
૪૧ |
૬૪ |
૨ |
૩ |
એમ.મોર્કેલ બો.ક્યુમિન્સ |
૦ |
૧ |
૦ |
૦ |
તાહિર અણનમ |
૪ |
૧૧ |
૧ |
૦ |
વધારાના (બાય ૫, લેગબાય ૨,વાઈડ ૭, નોબોલ ૨) |
૧૬ |
|
|
|
(ઓલ આઉટ, ૧૧૦ ઓવરોમાં) |
૩૩૯ |
|
|
|
ઓવરોમાં) ૩૩૯
વિકેટનો ક્રમઃ ૧-૪૦ (રૃડોલ્ફ, ૭.૨) ૨-૭૫ (સ્મીથ, ૨૦) ૩-૯૦ (કાલિસ, ૨૭.૨) ૪-૨૩૭ (ડી'વીલીયર્સ, ૭૩.૧) ૫-૨૪૯ (પ્રિન્સ, ૭૯) ૬-૨૬૦ (અમલા, ૮૪.૧) ૭-૨૬૬ (બાઉચર, ૮૭.૨) ૮-૩૧૪ (ફિલાન્ડેર, ૧૦૫.૧) ૯-૩૧૪ (મોર્કેલ, ૧૦૫.૨) ૧૦-૩૩૯ (સ્ટેન, ૧૧૦).
બોલિંગ ઃ જોહન્સન ૩૦-૪-૧૦૧-૧, ક્યુમિન્સ ૨૯-૫-૭૯-૬, સિડલ ૨૭-૧૦-૭૧-૦, લીઓ ૧૬-૪-૫૭-૨, હસી ૫-૦-૧૪-૦, કલાર્ક ૨-૧-૨-૦.
ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગ
- |
રન |
બોલ |
૪ |
૬ |
વોટસન બો.ફિલાન્ડેર |
૦ |
૨ |
૦ |
૦ |
હયુજીસ કો.કાલિસ બો.ફિલાન્ડેર |
૧૧ |
૧૦ |
૨ |
૦ |
ખવાજા કો.કાલિસ બો.તાહિર |
૬૫ |
૧૧૦ |
૮ |
૧ |
પોન્ટીંગ રમતમાં |
૫૪ |
૧૦૪ |
૬ |
૦ |
કલાર્ક રમતમાં |
૧ |
૧ |
૦ |
૦ |
વધારાના (બાય ૧, લેગબાય ૩, વાઈડ ૨, નોબોલ ૫) |
૧૧ |
|
|
|
(૩ વિકેટે ૩૭ ઓવરોમાં) |
૧૪૨ |
|
|
|
વિકેટનો ક્રમઃ ૧-૦ (વોટસન, ૦.૨) ૨-૧૯ (હયુજીસ, ૨.૫) ૩-૧૪૧ (ખવાજા, ૩૬.૫).
બોલિંગઃ ફિલાન્ડેર ૮-૦-૩૧-૨, સ્ટેન ૧૦-૦-૪૪-૦, એમ.મોર્કેલ ૯-૧-૨૪-૦, તાહિર ૫-૦-૨૩-૧, કાલિસ ૫-૦-૧૬-૦.