| Last Update : 21-Nov-2011, Monday |
|
|
| |
|
|
|
|
|
 |
|
| બ્રો-લિફટ કે પાળ લિફટ |
|
આ પદ્ધતિ ત્વરીત પરિણામ આપે છે. ચહેરો યુવાન દેખાય છે. બેંગલોરની રોકલેન્ડ હોસ્પિટલમાં સેવા આપનાર એક સર્જયનના મતે જેમની બ્રો ઢળી ગઇ હોય અને કપાળને સ્મુધ કરવું હોય તથા નાકના બ્રીજની ઉપરની રેખાઓ દૂર કરવા માટે આ ટેકનીક સારી છે. પરંપરાગત કાપો મુકી આ સર્જરી થાય છે. હવે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી (સ્ૈંજી) જે કીહોલ અથવા એડોસ્કોપી સર્જરી તરીકે જાણીતી છે. તેનો ઉપયોગ પણ થાય છે. એન્કોસ્કોમ વડે સ્ૈંજી થાય છે. એકથી દોઢ કલાકમાં આ સર્જરી પુરી થાય છે અને ઘરે જઇ શકાય છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|