Last Update : 21-Nov-2011, Monday
 
પૌત્રીનો ફોટો જાહેર કરવા અમિતાભની 'ના'

 

'અ' પરથી સારું નામ જાણો છો? તો અભિષેક બચ્ચનને મોકલો
ઐશ્વર્યા-બાળકીના નકલી ફોટાથી અમિતાભ-અભિષેક નારાજ
મુંબઈ, તા. ૨૦
બોલિવૂડના કલાકાર દંપતી અભિષેક અને ઐશ્વર્યાની પુત્રી આજ-કાલ ફિલ્મ જગતમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો બની છે. અભિષેકે તેની બાળકીના 'અ' ઉપરથી શરૃ થતા નામો સૂચવવાની તાજેતરમાં જ ટ્વિટર પર ચાહકોને વિનંતી કરી હતી.
બીજી બાજુ દાદા અમિતાભે આ નાનકડા મહેમાનનો કોઈપણ ફોટો આપવાનું નકારી કાઢતાં જણાવ્યું હતું કે આ તેમની અંગત બાબત છે.
દરમિયાન ઇન્ટરનેટ પર ચર્ચાઈ રહેલી એશ અને તેની પુત્રીની તસવીર અંગે પણ બચ્ચન પરિવારે નારાજગી વ્યક્ત કરી હતી.
અમિતાભ બચ્ચને ટ્વિટર પર જણાવ્યું હતું કે ''ઘણા લોકો બેબી બચ્ચનનો ફોટો માગી રહ્યાં છે. તમે સમજી શકો છો કે આ ઘણી અંગત બાબત છે અને તેવું કરવું શક્ય નથી.'' આ અગાઉ બચ્ચન બેટી બી ની યાદગાર ક્ષણોને કેમેરામાં કંડારવાના અનુભવ અંગે પણ જણાવ્યું હતું.
બીજી બાજુ ઈન્ટરનેટ પર 'વહેતો' થયેલો ઐશ્વર્યાની પુત્રીનો ફોટો બનાવટી હોવાનું કહી અમિતાભ અને અભિષેકે આ ઘટના અત્રે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ફોટો કોઈ કુશળતાવાળી વ્યક્તિએ બનાવ્યો છે પણ તે સાચો નથી. બિગ બીએ ટ્વિટર પર લખ્યું હતું કે ઐશ્વર્યા અને બાળકીની હોસ્પિટલમાં હોય તેવી અનેક તસવીરો ઇન્ટરનેટ પર મુકવામાં આવી છે, પણ આ તમામ તસવીરો બનાવટી છે.
અભિષેક બચ્ચને પણ લખ્યું હતું કે ઐશ્વર્યાના હાથમાં પુત્રીવાળો ફોટો બનાવટની રચનાત્મકતા સરાહનીય છે પણ આ તસવીર બનાવટી છે. ઉલ્લેખનીય છે કે બેબી બી અને ઐશ્વર્યાની આ 'બનાવટી' તસવીર આજકાલ ઈન્ટરનેટ પર ધુમ મચાવી રહી છે.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
હિન્દુજા જૂથ ભારતની વિધવાઓના સંતાનોને અઢી લાખ પાઉન્ડનું દાન આપશે
ઈજીપ્તના વધુ શહેરોમાં વિરોધ પ્રદર્શનો ઃ ૨નાં મોત, ૮૦૦ ઘાયલ
સૈફ અલ- ઇસ્લામ સામે લિબિયામાં જ ખટલો ચલાવાશેઃ NTC
જર્મન કંપની એડિડાસ માત્ર રૃ. ૫૦ના શૂ બજારમાં મૂકશે
૩૯ આંકે અમેરિકાના હોશ ઊડાવ્યાઃ અફઘાન કબીલાઓની માન્યતા સામે નમતું જોખવું પડયું
સોનાની વણથંભી તેજીનો લાભ ભારત સરકારને પણ થયો
પૌત્રીનો ફોટો જાહેર કરવા અમિતાભની 'ના'
નવજાત શિશુની સુવાવડ માટેનો બધો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે
  More News
કામ્બલીના આરોપની આઈસીસી તપાસ કરવાનો ઈન્કાર કેમ કરે છે ?
મને દ્રવિડ સામે બોલિંગ કરવી સૌથી વધુ પડકારજનક લાગી છે ઃએડવર્ડઝ
હોટલના રૃમમાંથી રોબકના ડીએનએ લેવામાં આવ્યા
હોકીમાં આઠ ગોલ્ડ મેડલ જીતી ચૂકેલ ભારત કવોલીફાય થવા માટે રમશે

જીતવા માટેના ૩૧૦ રનના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના ૩ વિકેટે ૧૪૨

ખિલાડી સિરિઝની ફિલ્મમાં હું જ હિરો છું હિમેશ રેશમિયા નહિ ઃ અક્ષય કુમાર
બહુમુખી પ્રતિભા ધરાવતી પ્રિયંકા પર શાહરૃખ ખાન ઓળધોળ
કરણ જોહરની ફિલ્મમાં કેટરિના અને સંજયનું આઇટમ નૃત્ય 'મહેબૂબા' સ્ટાઇલ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ઈન્ડિયન કલ્ચરને ફિલ કરવા કેનેડિયન સ્ટુડન્ટ્‌સ અમદાવાદમાં
સચીન ભલે સદી ચૂકી ગયો પણ અમે નથી ચૂક્યા
શહેરની સરગમમાં સૂફીના સૂર રેલાશે

ત્રણ દરવાજાના ગોખમાં લક્ષ્મીજીની જ્યોત અખંડ રાખતો મુસ્લિમ યુવાન

૭૫ હજાર દિવાસળી વડે તાજમહેલનુ નિર્માણ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved