Last Update : 21-Nov-2011, Monday
 

કરણ જોહરની ફિલ્મમાં કેટરિના અને સંજયનું આઇટમ નૃત્ય 'મહેબૂબા' સ્ટાઇલ

 

જોકે સંજય પાસે નૃત્ય કરાવવું કે નહીં એ બાબતે મૂંઝવણ
મુંબઇ,
કરણ જોહરની ફિલ્મ 'અગ્નિપથ'ની રિમેકમાં ગબ્બરનો આધુનિક અવતાર ભજવતા સંજય દત્તને તેની સમકાલીન હેલન તરીકે કેટરિના કૈફનો સાથ મળશે. જાણવા મળ્યા મુજબ આ ફિલ્મમાં આ બંને 'ચિકની ચમેલી' આઇટમ નંબર કરવાના છે અને આ આઇટમ ગીતની પ્રેરણા 'શોલે'ના ગીત 'મહેબૂબા મહેબૂબા' પરથી લેવામાં આવી છે.
કરણ જોહર, ફિલ્મનો દિગ્દર્શક કરણ મહેરા અને કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પડદા પર પ્રથમ વાર સંજય અને કેટરિનાની જોડી પાસે નૃત્ય કરાવવા બદલ ઉત્સાહિત છે, પરંતુ આ ગીતમાં સંજયના ભાગ બદલ તેઓ મૂંઝવણમાં છે.
સૂત્રે જણાવ્યા પ્રમાણે, ''મહેબૂબા' ગીતમાં ગબ્બરે ઊભા થઈને હેલન સાથે ડાન્સ કર્યો નહોતો આથી સંજય કેટરિના સાથે નૃત્યમાં જોડાય કે પછી એક જ જગ્યાએ બેસીને કેટરિનાનું નૃત્યુ જુએ, એ બાબતે નિર્માતા, દિગ્દર્શક અને કોરિયોગ્રાફર મૂંઝવણ અનુભવી રહ્યા છે.''
આ આઇટમ ગીત માટે કેટરિનાએ શૂટિંગ પહેલાં બે સપ્તાહ રિહર્સલ કરવા માટે આપ્યા છે. ''આ ગીતના સ્ટેપ્સ, મુવમેન્ટ અને હાવભાવ બનાવટી લાગે નહીં તેમ જ નૃત્ય બોલ્ડ હોય પણ બીભત્સ લાગે નહીં તેવી કેટરિનાની ઇચ્છા છે. ગણેશે તેને ખાતરી આપી છે કે તે શીલાથી, સાવ વિરુદ્ધ લાગશે, પરંતુ બીભત્સ નહીં લાગે' એમ સૂત્રે ઉમેર્યું હતું.
Share |
 

Read More News From

International   National Entertainment Business Sports  
             

More News from Gujarat

  Ahmedabad Vadodara Surat Rajkot  
    Bhavnagar Kheda-Anand Kutch North Gujarat
  More News
હિન્દુજા જૂથ ભારતની વિધવાઓના સંતાનોને અઢી લાખ પાઉન્ડનું દાન આપશે
ઈજીપ્તના વધુ શહેરોમાં વિરોધ પ્રદર્શનો ઃ ૨નાં મોત, ૮૦૦ ઘાયલ
સૈફ અલ- ઇસ્લામ સામે લિબિયામાં જ ખટલો ચલાવાશેઃ NTC
જર્મન કંપની એડિડાસ માત્ર રૃ. ૫૦ના શૂ બજારમાં મૂકશે
૩૯ આંકે અમેરિકાના હોશ ઊડાવ્યાઃ અફઘાન કબીલાઓની માન્યતા સામે નમતું જોખવું પડયું
સોનાની વણથંભી તેજીનો લાભ ભારત સરકારને પણ થયો
પૌત્રીનો ફોટો જાહેર કરવા અમિતાભની 'ના'
નવજાત શિશુની સુવાવડ માટેનો બધો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે
  More News
કામ્બલીના આરોપની આઈસીસી તપાસ કરવાનો ઈન્કાર કેમ કરે છે ?
મને દ્રવિડ સામે બોલિંગ કરવી સૌથી વધુ પડકારજનક લાગી છે ઃએડવર્ડઝ
હોટલના રૃમમાંથી રોબકના ડીએનએ લેવામાં આવ્યા
હોકીમાં આઠ ગોલ્ડ મેડલ જીતી ચૂકેલ ભારત કવોલીફાય થવા માટે રમશે

જીતવા માટેના ૩૧૦ રનના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના ૩ વિકેટે ૧૪૨

ખિલાડી સિરિઝની ફિલ્મમાં હું જ હિરો છું હિમેશ રેશમિયા નહિ ઃ અક્ષય કુમાર
બહુમુખી પ્રતિભા ધરાવતી પ્રિયંકા પર શાહરૃખ ખાન ઓળધોળ
કરણ જોહરની ફિલ્મમાં કેટરિના અને સંજયનું આઇટમ નૃત્ય 'મહેબૂબા' સ્ટાઇલ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ઈન્ડિયન કલ્ચરને ફિલ કરવા કેનેડિયન સ્ટુડન્ટ્‌સ અમદાવાદમાં
સચીન ભલે સદી ચૂકી ગયો પણ અમે નથી ચૂક્યા
શહેરની સરગમમાં સૂફીના સૂર રેલાશે

ત્રણ દરવાજાના ગોખમાં લક્ષ્મીજીની જ્યોત અખંડ રાખતો મુસ્લિમ યુવાન

૭૫ હજાર દિવાસળી વડે તાજમહેલનુ નિર્માણ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved