શાહઃ - સ્વ. અમરતલાલ પોપટલાલ શાહ (બાલસાસણવાળા)નું બેસણું, શિવ- શક્તિ હોલ, ભૂયંગદેવ ચાર રસ્તા પાસે, સવારે ૯થી ૧૧
જાલાનઃ - સ્વ. પરમાત્માદેવી અનીલ જાલાનનું બેસણું, ઘાસીરામ ચૌધરી ભવન, રાજસ્થાન હોસ્પિટલ પાસે, શાહીબાગ, સવારે ૯.૩૦થી ૧૧
બર્વે ઃ - સ્વ. મહેન્દ્રભાઈ પુરૃષોત્તમ બર્વેનું બેસણું, ૬-એ, પ્રભુ બંગલોઝ, આદર્શ ટેનામેન્ટ પાછળ, ઈસનપુર, સવારે ૮થી ૧૧
|