ગુડફ્રાઇડે તથા ઇસ્ટરનો સંદેશ
ઇસુએ જગતના પાપો માટે પોતાનો પ્રાણ છોડતા પહેલા તેમણે વાણી ઉચ્ચારી.. ‘‘હે, બાપ તેઓને માફ કરઃ કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી’’ તે સાથે પવિત્ર મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ચિરાઇ ગયો, અને આખા જગતમાં ઘોર અંધકાર વ્યાપી ગયો...
[આગળ વાંચો...] |