Last Update : 21-April-2011, Thursday
 
અમદાવાદ અવસાન નોંધ

જાનીઃ - તુષાર, દિપીકા, શીતલના પિતાશ્રી તથા હસમુખભાઈ, મહેશભાઈ, બિપીનચંદ્ર અને અશોકભાઈના ભાઈશ્રી સ્વ. હર્ષદકુમાર મોહનલાલ જાની (માણેકપુરવાળા)નું બેસણું, ડી-૧/૨, શાલીન-૪, વાવોલ ગામ, ગાંધીનગર, સવારે ૯થી ૧૨
નાણાવટીઃ - ભારતી, રાજીવ અને તુષારના માતુશ્રી સ્વ. નીતિલક્ષ્મી હરદેવરાય નાણાવટી (વડનગરા નાગર)નું બેસણું, ગજ્જર હોલ, લૉ-ગાર્ડન સામે, સાંજે ૫.૩૦થી ૭
ભટ્ટઃ - સ્વ. અશોક જે. ભટ્ટ (રીટાયર્ડ એસીપી)નું બેસણું, પ્રાણશંકર હોલ, પુષ્પકુંજ, કાંકરિયા, સાંજે ૩થી ૫
શાહઃ - સ્વ. હેમેન્દ્ર પદ્મકુમાર શાહનું બેસણું, શ્રી જૈન વિશા ઓશવાલ પટાંગણ, શ્રેયસ ટેકરા, આંબાવાડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. મુક્તાબેન રસિકલાલ શાહ (સમીવાળા)નું બેસણું, કલ્ચર હોલ, મહેશ ડેરી પાસે, ચંદ્રનગર ચાર રસ્તા, પાલડી, સવારે ૮થી ૧૦
- સ્વ. ચંદ્રાબેન સારાભાઈ શાહનું બેસણું, જનશાંતિ ફ્લેટ્સ, પ્રીતમનગર, એલિસબ્રિજ.
- સ્વ. ડૉ. રમણલાલ શંકરલાલ શાહ (બાયડવાળા)નું બેસણું, ૩૬, મધુકુંજ સોસાયટી, કાશી વિશ્વનાથ મહાદેવ, મણિનગર પૂર્વ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- શૈલેષકુમાર (મુન્નાભાઈ) વસંતભાઈ શાહનું તા. ૧૮મીએ અવસાન થયું છે. સદ્ગતનું તા. ૨૧મીએ બેસણું, આકરૃન્દ, તા. ધનસુરા, જિ. સાબરકાંઠા, બપોરે ૧૨થી ૫
દવેઃ - સ્વ. હેમાંગીનીબેન ભદ્રેશકુમાર દવેનું બેસણું, રાજસ્થાન મારૃ પ્રજાપતિની વાડી, શેઠની પોળ, લાખા પટેલની પોળ, સાંકડી શેરી, માણેકચોક, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
બુચઃ - સ્વ. નલીનકાંત બિહારીલાલ બુચનું બેસણું, રઘુકુલ એપાર્ટમેન્ટ, એમ/૩૮/૪૫૧, સોલા રોડ, સાંજે ૫.૩૦થી ૬.૩૦
ત્રિવેદીઃ - સ્વ. પ્રવિણચંદ્ર લક્ષ્મીશંકર ત્રિવેદીનું બેસણું, ૪-એ, ઈન્દીરા પાર્ક સોસાયટી, જોધપુર ચાર રસ્તા પાસે, સેટેલાઈટ, સાંજે ૫થી ૭
પંડયાઃ - સ્વ. જયાબેન ચંપકલાલ પંડયાનું બેસણું, ૯/૧, કર્ણાવતી એપાર્ટમેન્ટ, દક્ષિણી સોસાયટી, મણિનગર.
- સ્વ. બાલકૃષ્ણ છોટાલાલ પંડયાનું બેસણું, ૮૫૧, લિંબાટી શેરી, ગોમતીપુર દરવાજા બહાર, બપોરે ૧૨થી ૪
ભાવસારઃ - સ્વ. ચંદ્રકાન્તભાઈ વિઠ્ઠલદાસ ભાવસારનું બેસણું, વી-૫૦૯, સ્વામીનારાયણ પાર્ક-૧, મંગલદીપ સ્કૂલ સામે, નીર્ણયનગર, નવા વાડજ સવારે ૯થી ૨
- સ્વ. ચીમનલાલ ડાહ્યાલાલ ભાવસારનું બેસણું, ભાવસાર સોસાયટી, નવા વાડજ સવારે ૯થી ૧
ઠક્કરઃ - સ્વ. જયંતિભાઈ ડાહ્યાભાઈ ઠક્કર (ગતરાડવાળા)નું બેસણું, દેશી લોહાણા વિદ્યાર્થી ભવન વિ.-૧, ફુટબોલ ગ્રાઉન્ડ સામે, કાંકરિયા, સવારે ૮.૩૦થી ૧૧
પટેલઃ - સ્વ. વાલીબેન મકનાભાઈ પટેલનું બેસણું, એન/૫૦૬, સ્વામિનારાયણ પાર્ક, મંગલદીપ સ્કૂલ સામે, નવા વાડજ, સવારે ૮થી ૧૧
- સ્વ. અનીલભાઈ ભોગીલાલ પટેલ (કડવાપોળવાળા)નું બેસણું, એલ/૫/૧૪/૪૨૫, શાસ્ત્રીનગર સરકારી વસાહત, અંકુર રોડ, નારણપુરા, સવારે ૮થી ૧૦
ઝાંખરીયાઃ - સ્વ. મનસુખભાઈ કરશનભાઈ ઝાંખરીયા (દરજી- સણોસરાવાળા)નું બેસણું, ૨૮૯/૨, કિશાનનગર, સેક્ટર-૨૬, સાંજે ૪થી ૬
રામીઃ - સ્વ. કમલભાઈ અજયભાઈ રામીનું બેસણું, બી/૬૪, ન્યુ ગજેન્દ્રનગર, અજય ટેનામેન્ટ વિ.-૫, મહાદેવનગર, વસ્ત્રાલ રોડ, સવારે ૯થી ૧૨
બાવિશીઃ - સ્વ. વિનુભાઈ લવજીભાઈ બાવિશીનું બેસણું, લાયન્સ ક્લબ હોલ, મીઠાખળી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
માંડલિયાઃ - સ્વ. રમણીકલાલ રવજીભાઈ માંડલિયા (દ્વારકાવાળા)નું બેસણું, ડીલક્ષ ટેલર્સ, ગોપાલજીના ખાડા પાસે, ચંદ્રલોક બસ સ્ટેન્ડ પાસે, ડફનાળા રોડ, શાહીબાગ, સાંજે ૪થી ૬
પંચાલઃ - સ્વ. ચંદ્રકાન્તાબેન રણછોડલાલ પંચાલનું બેસણું, ૧૪, પ્રારબ્ધ સોસાયટી, લક્ષ્મીનારાયણ બસ સ્ટોપ પાસે, મણીનગર પૂર્વ સવારે ૧૦થી ૧
- સ્વ. દક્ષાબેન ચંદ્રકાન્ત પંચાલ (માલોસણવાળા)નું બેસણું, ગામડાવાળા મનુ પંચાલની વાડી, દરિયાપુર, સવારે ૯થી ૧૨
- સ્વ. જશોદાબેન વ્રજલાલ પંચાલનું બેસણું, સી-૨૫૦, જોગેશ્વરી સોસાયટી, જાગૃતિ સોસાયટી સામે, અમરાઈવાડી, સાંજે ૪થી ૬
ઠાકોરઃ - સ્વ. બબાજી ચેલાજી ઠાકોરનું બેસણું, રવિનગર ગામ વિ.-૨, જીવરાજ પાર્ક બ્રિજ નીચે, મહાકાળી મંદિર પાછળ, સવારે ૮થી ૧૧
કોટકઃ - સ્વ. ભરત પ્રવીણચંદ્ર કોટકનું ઉઠમણું, એ/૩૦૬, શક્તિ પેલેસ, રેણુકા હોલ પાસે, વસ્ત્રાપુર, સાંજે ૪.૩૦થી ૬
નાગરઃ - સ્વ. પ્રેમાજી રામાજી નાગરનું બેસણું, સેક્ટર-૪, બ્લોક-૩૫, નિર્ણયનગર, નવા વાડજ, ચાંદલોડિયા રોડ, સવારે ૯થી બપોરે ૪
આલગીયાઃ - સ્વ. દિવાળીબેન મનસુખભાઈ આલગીયાનું બેસણું, એ-૨, મનોહર એપાર્ટમેન્ટ, ઉત્તમનગર પાસે, નિકોલ ગામ રોડ, સવારે ૮થી ૧૧
મકવાણાઃ - સ્વ. વિનોદભાઈ મણીલાલ મકવાણાનું બેસણું, ૭૬૧, વણકરવાસ, નવા વાડજ, સવારે ૯થી ૧૨
ગજ્જરઃ - સ્વ. કાશીબેન ઈશ્વરલાલ ગજ્જર (તલસાણીયા)નું બેસણું, જે-૨૦૧, શ્રીનંદનગર વિ.-૪, વેજલપુર સવારે ૮થી ૧૧
સોનીઃ - સ્વ. મહેશભાઈ વિનોદચંદ્ર સોનીનું બેસણું, ૭૧/૮૫૨, કર્ણાવતી એપાર્ટમેન્ટ, વિ.-૧, પારસનગર, સોલા રોડ, નારણપુરા સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પ્રિયદર્શીઃ - સ્વ. રાજેન્દ્રકુમાર અંબાલાલ પ્રિયદર્શી (પટણી)નું બેસણું, પટણી શેરી, અંબાજી મંદિર પાસે, સ્વામી. મંદિર રોડ, કાલુપુર, સવારે ૮થી ૧૨
દાણીઃ - સ્વ. રશ્મિકાંત રમણીકલાલ દાણીનું બેસણું, ૪૪/૨૬૪, પ્રગતિનગર, નારણપુરા, સાંજે ૫થી ૭
શ્રીમાળીઃ - સ્વ. જયરામ જગદીશભાઈ શ્રીમાળીનું બેસણું, ૨૧૮૩, બુખારાની પોળ, ઘાચીઓળ, દિલ્હી ચકલા, શાહપુર સાંજે ૪થી ૬
નાયકઃ - સ્વ. મિનાક્ષી અનિરૃધ્ધ નાયકનું બેસણું, કામેશ્વર હોલ, અંકુર રોડ, નારણપુરા, સવારે ૯થી ૧૧

 
Share |
  More News
ગુજરાતમાં એન્કાઉન્ટર કેસોની તપાસ માટે એસટીએફની રચના
અદાલતનું અવમાન કરનારને હાઇકોર્ટે ફટકારેલી જેલની સજા
રજનીશરાય સામે કરાયેલી વિપરીત કાર્યવાહી પર 'કેટ'નો સ્ટે
ફરિયાદની ચેડાં કરેલી કોપી દર્શાવી હાઈકોર્ટમાંથી 'આગોતરા' મેળવ્યા
ગરીબોને અપાતો ઘઉંનો લોટ બારોબાર વેચનાર મીલ માલિક જેલના હવાલે
પૂણેની સતત બીજી હાર ઃ મુંબઈએ સાત વિકેટથી વિજય મેળવ્યો
વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ક્રિકેટરોએ બોર્ડ પાસે ૫ કરોડનું ઇનામ માંગ્યું
શ્રીલંકન ખેલાડીઓએ ૫ મે સુધીમાં IPL છોડી સ્વદેશ પરત ફરવું પડશે
વર્લ્ડ કપમાં ટોચની ૧૦ ટીમોને જ રમાડવી જોઇએઃઓસ્ટ્રેલિયા
  More News
હીરા બજારમાં વધુમાં વધુ કાળું નાણું ફરે છે ઃ ટોચના અધિકારીનો ઘટસ્ફોટ
પોલીસ સાથેના નાના પાટેકરના સંબંધોથી તિગ્માશું ધુલિયાને લાભ
મુંબઈ બની ગયું રાજ્યનું મલેરિયાનું પાટનગર
એમએસઆરટીસીની બસમાં હવે છ સીટો મહિલાઓ માટે અનામત
વાંદરાની ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગમાં ૧૮ ઝૂંપડા ખાખ થયા
સાજિદ ખાનની ફિલ્મની સિકવલમાં રાણી મુખર્જીનું એક આઈટમ ગીત
અમિતાભ બચ્ચનના પાડોશી બનવા અક્ષયકુમાર સહિત અનેક જણાહોડમાં
હવે અમીષા પટેલ નિર્માત્રી બની પોતાના માટે ફિલ્મો બનાવશે
મનમોહન દેસાઈના પ્રોડકશન હાઉસને તેમના પુત્ર-પૌત્રી ફરીથી ધમધમતું કરશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'ફુકુશિમા પાવર પ્લાંન્ટ ન્યુક્લિયર ડેન્જર ઝોન'
ગણિતનો રસથાળ પીરસનાર અધ્યાપક રાવ સાહેબનો ૧૦૩ વર્ષે દેહવિલય
આપણી જીનેટિક પેટર્ન પ્રાચીન છે અને લાઈફસ્ટાઈલ આધુનિક અને કૃત્રિમ બની ગઈ છે... !
સોલર સેલવાળી આધુનિક પર્સ
 

Gujarat Samachar Plus

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું લંડન- પેરિસ કનેક્શન
એક બેચમાં ૩૫ને બદલે ૬૫ સ્વીમર્સને એડમિશન સ્વીમંિગ પૂલ થયા હાઉસફૂલ
સુખ-દુઃખની આપલે કરતા ૪૦ હજાર સિનિયર સિટીઝનોના ફેડરેશન
 
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved